- નેશનલ
હોસ્પિટલ મુદ્દે નીના ગુપ્તાએ શા માટે લખ્યું ‘ઓહ માય ગોડ, ક્યા હોગા હમારા…’
નવી દિલ્હી: પીઢ અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta)ની તબિયત થોડી ખરાબ રહેતા તે સારવાર માટે નવી દિલ્હી ગઈ છે. આ દરમિયાન નીના ગુપ્તા ચેક-અપ માટે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે હૉસ્પિટલમાં તેમની સાથે જે થયું એ વાતથી અભિનેત્રી ખૂબ ગુસ્સે ભરાયા હતા.દિલ્હી…
- સ્પેશિયલ ફિચર્સ
Wedding Shopping Tips: લગ્ન માટે લહેંગા-ચોલી ખરીદવા જાઓ છો…Wait and read this
લગ્નની સિઝન હોય કે ન હોય ટ્રેડિશનલ આઉટફીટ પહેરવાની વાત આવે એટલે છોકરીઓને તરત લહેંગા-ચોલી નજર સામે આવે. ઘરના વેડિંગ હોય તો હેવી અને જો થોડા દૂરના સંબંધીના ઘરે લગ્ન હોય તો થોડા લાઈટ, પણ લગ્નના દિવસે સાડી કરતા લહેંગા…
- નેશનલ
MP: પૂર્વ CM શિવરાજસિંહ ચૌહાણ લોકસભાની આ બેઠક પરથી થઈ શકે છે BJPના ઉમેદવાર
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ પોતાના ચોગઠાં ગોઠવવામાં વ્યસ્ત છે. સીટ શેરિંગને લઈને INDIA ગઠબંધન સાથે વિવિધ પાર્ટીઓની વાત હજુ સુધી જામી નથી રહી તેવામાં ભાજપ જોર શોરથી ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ ગઈ છે. ‘અબ કી બાર 400 કે…
- મહારાષ્ટ્ર
Loksabha Election: મહારાષ્ટ્રના સૌથી નાના પક્ષે પણ તૈયારી શરુ કરી
મુંબઈ: મહારાષ્ટ્રમાં કઈ રીતે લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) થશે એ બાબત પર આખા દેશનું ધ્યાન કેન્દ્રિત છે. મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચાલતી રાજકીય હલચલ વચ્ચે રાજ્યના સૌથી નાના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પણ ભારતીય જાનતા પાર્ટી (ભાજપ), નેશનલ કૉંગ્રેસ…
- નેશનલ
કાશ્મીરમાં આવી આ આફતઃ જમ્મુ-શ્રીનગર હાઇ-વે બીજા દિવસે પણ બંધ
જમ્મુ: રામબન જિલ્લામાં એક ડઝનથી વધુ સ્થળોએ ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે સતત બીજા દિવસે મંગળવારે પણ બંધ રહ્યો હતો, ટ્રાફિક વિભાગના અધિકારીઓએ આ જાણકારી આપી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ હવામાનને કારણે રામબન અને બનિહાલ વચ્ચેના પ્રભાવિત વિસ્તારોમાં રસ્તા…
- સ્પોર્ટસ
ચાલુ મેચમાં જ્યારે આખલાએ લીધી ક્રિકેટ ગ્રાઉન્ડ પર એન્ટ્રી અને…
જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ હજારો-લાખો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે જેમાંથી સેંકડો વીડિયો વાઈરલ થઈ જાય છે. એમાં પણ ક્રિકેટ ગ્રાઉન્ડની વાત કરીએ તો ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી તો અવારનવાર ફની અને મજેદાર લાગતા વીડિયો સોશિયલ મીડિયા…
- મહારાષ્ટ્ર
Lok Sabha Polls: મહારાષ્ટ્રમાં ઠાકરે જૂથ આટલી બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી…
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Lok Sabha Polls 2024)ની રાહ જોવામાં આવી રહી છે ત્યારે ચૂંટણીને લઈને સત્તાધારી પાર્ટી, કોંગ્રેસ સહિત તમામ ગઠબંધન પક્ષોએ તૈયારી કરી છે. મહારાષ્ટ્રમાં અગાઉની ગઠબંધનની સરકારનું પતન થયા પછી પણ મહાવિકાસ આઘાડીના પક્ષો ચૂંટણીમાં કાંટાની ટક્કર આપવા…
- નેશનલ
રાજ્યસભા ઉમેદવાર રાજસ્થાનથી સોનિયા ગાંધી અને ગુજરાતથી જેપી નડ્ડા બિનહરીફ, આ નેતાઓ પણ લિસ્ટમાં સામેલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા છે. રાયબરેલી બેઠક પરથી લોકસભામાં 6 કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સંસદના ઉપલા ગૃહમાં આ તેમનો પ્રથમ કાર્યકાળ છે. સોનિયા ગાંધીએ 15 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે પોતાનું…
- મનોરંજન
સામંથા રૂથે પોતાની બીમારી વિશે ખુલીને વાત કરી કહ્યું કે તે સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો….
સામંથા રુથ પ્રભુ સાઉથ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. જો કે આ અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી નથી અને તેનું ખાસ કારણ છે કે તે એક બીમારી સાથે લડત આપી રહી હતી. અને આ બાબત વિશે…
- નેશનલ
Chandigarh Mayor Polls: સુપ્રીમ કોર્ટે 8 ગેરકાયદે મત માન્ય રાખ્યા, AAPના કુલદીપ કુમાર ચંડીગઢના મેયરની ચૂંટણીમાં જીત્યા
ચંડીગઢ: સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ દ્વારા બગડેલા 8 બેલેટ પેપરને માન્ય જાહેર કર્યા છે અને ચંદીગઢના મેયર પદ માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, પ્રિસાઇડિંગ…