- મહારાષ્ટ્ર
દરેકનું ઘરનું સપનું પૂરું કરાશે- મુખ્યપ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે :- દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભારપૂર્વક ઉમેર્યું હતું કે આ સરકાર દરેકનું ઘરનું સપનું પૂરું કરશે.કોંકણ હાઉસિંગ એન્ડ રિજનલ ડેવલપમેન્ટ બોર્ડ (મ્હાડાનું એક વિભાગીય…
- આમચી મુંબઈ
કાંજુર માર્ગમાં ટેમ્પોએ બાઇકને અડફેટમાં લેતાં યુવકનું મોત
મુંબઈ: કાંજુર માર્ગ વિસ્તારમાં પુરપાટ વેગે આવેલા ટેમ્પોએ બાઇકને અડફેટમાં લેતાં 20 વર્ષના યુવકનું મોત થયું હતું, જયારે તેનો મિત્ર ઘવાયો હતો. મૃતકની ઓળખ સુમિત યાદવ તરીકે થઇ હોઇ તે હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે કામ કરતો હતો.સુમિતના ભાઇ રોશન યાદવે આ…
- મહારાષ્ટ્ર
કોલેજના વિદ્યાર્થીને આત્મહત્યા માટેપ્રવૃત્ત કરવા બદલ યુવકની ધરપકડ
થાણે: કોલેજના 17 વર્ષના વિદ્યાર્થીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ પોલીસે છ જણ સામે ગુનો દાખલ કર્યા બાદ 21 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. પોલીસ હવે અન્ય પાંચ જણની શોધ ચલાવી રહી છે, જેઓ મૃતક વિદ્યાર્થીના ક્લાસમેટ છે, એમ મુરબાડ…
- આમચી મુંબઈ
પાકિસ્તાન સુપર લીગની મેચ પર સટ્ટો: વર્સોવાથી ચાર પકડાયા
મુંબઈ: પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની મેચ પર સટ્ટો લેવા બદલ વર્સોવાથી ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી. વર્સોવાના બંગલામાં ચારેય જણ ઓનલાઇન સટ્ટો લઇ રહ્યા હતા. તેમની પાસેથી ત્રણ લેપટોપ, 11 મોબાઇલ તથા અન્ય મતા જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસ…
- આમચી મુંબઈ
અમેરિકન કોન્સ્યુલેટમાં બોગસ સર્ટિફિકેટ્સ રજૂ કરવા બદલ શખસ સામે ગુનો
મુંબઈ: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)માં રોજગાર પ્રાપ્ત કરવા માટે અમેરિકન કોન્સ્યુલેટમાં અનુભવનાં બોગસ સર્ટિફિકેટ્સ રજૂ કરનારા શખસ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ફરિયાદ અનુસાર આરોપી કેરળનો રહેવાસી છે, જેનું નામ વિવિયન વાલચિરા છે. મંગળવારે સવારે વિઝા ઇન્ટરવ્યુ માટે…
- આમચી મુંબઈ
મુંબઈમાં ‘ડીપ ક્લીન’ ઝુંબેશથી પ્રદૂષણમાં ઘટાડો: સુધરાઈ કમિશનરનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વાયુ પ્રદૂષણનું સ્તર સતત ઊંચુ જવાને કારણે મુંબઈ હાઈ કોર્ટે પણ તેની નોંધ લઈને મુંબઈ મહાનગરપાલિકાને ફટકારી હતી ત્યારે હવે છેલ્લા અનેક મહિનાઓથી મુંબઈમાં ‘ડીપ ક્લીન’ ઝુંબેશ ચાલી રહી છે, તેને કારણે મુંબઈના વાતાવરણમાં પ્રદૂષણમાં ઘટાડો…
- મહારાષ્ટ્ર
કપડાંમાં સોનાનો સ્પ્રે કરી દાણચોરી, રૂ. 50 લાખનું સોનું , રૂ. 77 લાખની ઘડિયાળ જપ્ત
નાગપુર: એરપોર્ટ પર સોનું કે બીજી કોઈ મોંઘી વસ્તુની દાણચોરી કરવા માટે લોકો જુદા જુદા ઉપાયો કરતાં હોય છે. તાજેતરમાં નાગપુર એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક વ્યક્તિ પાસેથી 50 લાખ રૂપિયાનું સોનું અને 77 લાખની ઘડિયાળ સાથે કરોડો રૂપિયાની રોકડ…
- સ્પોર્ટસ
જે કામ કરવા Virat Kohliને ત્રણ વર્ષ લાગ્યા Yashasvi Jaiswalએ છ મહિનામાં કરી દીધું…
રાંચીમાં ઈંગ્લેન્ડ વર્સીસ ઈન્ડિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. પહેલાં ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડની ટીમ પર પોતાની પકડ જમાવી રાખી અને ત્યાર બાદ ટીમ ઈન્ડિયાના યંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ફરી…
- મહારાષ્ટ્ર
રોહિત પવાર, સુપ્રિયા સુળેની અજિત પવાર સાથે મુલાકાત અંગે સંજય રાઉતે શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના ટ્રમ્પેટ (તુતારી) ચિહ્નનું આજે રાયગઢ કિલ્લા પર અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પહેલા નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, સાંસદ સુપ્રિયા સુળે અને વિધાનસભ્ય રોહિત પવાર પુણેમાં મળ્યા હતા. ત્રણેય પુણેના સર્કિટ હાઉસમાં પાણીના…