- સ્પોર્ટસ
રિચા ઘોષનો અદભુત વન-હૅન્ડેડ કૅચ, પાકિસ્તાની કૅપ્ટનના માનવામાં જ નહોતું આવતું!
દુબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ રમતની મૅચ રમાતી હોય, દુનિયાભરના સ્પોર્ટ્સપ્રેમીઓની નજર તેમના પર રહે જ. એમાં પણ જો ક્રિકેટનો મુકાબલો હોય તો પૂછવું જ શું! મેન્સ ક્રિકેટ હોય કે વિમેન્સ ક્રિકેટ, પાકિસ્તાન સામેનો ભારતનો મુકાબલો હાઈ-વૉલ્ટેજ બની…
- મનોરંજન
રૂબિના દિલૈકની આ નાનકડી ઢબૂડીએ જિતી લીધું દિલ… જુઓ એવું તે શું કર્યું?
ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક છેલ્લાં કેટલાય સમયથી ટીવી સિરીયલથી દૂર છે અને પોતાનું પૂરું ધ્યાન પોતાની બંને દીકરી અને પરિવાર પર કેન્દ્રિત કરી રહી છે. જોકે, એક્ટ્રેસ પોતાના પોડકાસ્ટના માધ્યમથી ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે. રૂબિનાએ હાલમાં નવરાત્રિમાં…
- આમચી મુંબઈ
દોઢ મહિના પછી ગદ્દાર બેકાર; ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આવીને ગમે તેટલા કામોની રિબીન કાપી જાય. તમારી અને તમારા ગદ્દાર મિત્રો પાસે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમારી જગ્યા દેખાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દોઢ મહિના પછી સરકારમાં બેઠેલા તમામ ગદ્દારો બેરોજગાર થઈ જશે.…
- નેશનલ
Anil Ambani નો માસ્ટર સ્ટ્રોક, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ પાવર માટે કરી મોટી જાહેરાત
મુંબઇ : ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ(Anil Ambani)લાંબા સમય પછી એક પછી એક મજબૂત નિર્ણય લઈને બજારને ચોંકાવી રહ્યા છે. હવે અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ જૂથની કંપનીઓ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને રિલાયન્સ પાવર લિમિટેડે જાહેરાત કરી છે કે તે બજારમાંથી રૂપિયા…
- સ્પેશિયલ ફિચર્સ
મની પ્લાન્ટની આ રીતે રાખો સંભાળ, ઘરમાં લક્ષ્મી લાવતા આ પ્લાન્ટને કરમાવા ન દેશો
ઘર નાનું હોય કે મોટું, ગાર્ડન હોય કે બાલ્કની દરેક ઘરમાં તુલસીજીના છોડ સાથે એક મની પ્લાન્ટનું નાનું કુંડું હોય જ છે. મની પ્લાન્ટને વધારે કાળજીની જરૂર નથી અને તે નાની જગ્યામાં ઈનડોર આઉટડોર થતો જ હોય છે. પણ ઘણા…
- આમચી મુંબઈ
લાતુરની સરકારી કોલેજમાં પચાસથી વધુ વિદ્યાર્થિની ફૂડ પોઇઝનિંગનો શિકાર બની
લાતુરઃ મહારાષ્ટ્રના લાતુર શહેરમાં સરકારી કોલેજની હોસ્ટેલમાં રાત્રિભોજન કર્યા બાદ લગભગ ૫૦ વિદ્યાર્થીનીઓની હાલત બગડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના પુરનમલ લાહોટી સરકારી પોલિટેકનિકમાં બની હતી. આ હોસ્ટેલમાં ૩૨૪…
- આમચી મુંબઈ
અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મી હત્યા કેસમાં મોટો ખુલાસો, પરસ્પર મતભેદ અને…
મુંબઈઃ અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી અને હત્યારાઓ હત્યા બાદ ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસને માહિતી મળતાં તેમણે તપાસ શરૂ કરી હતી. ગુનેગારોને ઝડપી લેવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં…
- નેશનલ
Tirupati મંદિરમાં નવો વિવાદ, ભક્તે કર્યો પ્રસાદમાં જીવાત હોવાનો દાવો, ટ્રસ્ટે દાવો ફગાવ્યો
તિરુપતિ : આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં પ્રસાદ વિવાદ બાદ હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં મીડિયા અહેવાલ અનુસાર મંદિરમાં પીરસવામાં આવતા ભોજનમાં જીવાત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)એ આ દાવાને ફગાવી દીધો છે. દહીં…
- સ્પેશિયલ ફિચર્સ
48 કલાક બાદ શુક્ર અને મંગળ બનાવશે દુર્લભ યોગ, આ રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period
જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહો વિશે ખૂબ જ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે અને આ સાથે સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે સમયાંતરે ગ્રહોના ગોચરથી અલગ અલગ યોગ, રાજયોગનું નિર્માણ થાય છે. આ યોગની સકારાત્મક અને નકારાત્મક એમ બંને અસર જોવા…
- મનોરંજન
શ્વાન બાદ હવે બિગ બોસમાં થઇ ગધેડાની એન્ટ્રી…
બિગ બોસ 18ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સલમાન ખાનનો શો આજ રાતથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શોની શરૂઆત પહેલા મેકર્સે ગધેડાનો પ્રોમો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. બિગ બોસ 18ના સ્ટેજ પર ગધેડાને જોઈને બધા…