- આમચી મુંબઈ
ગોરેગામમાં ‘ફૅમિલી ડ્રામા’માં પતિએ કર્યો ગોળીબાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામમાં પત્ની સાથેના વિવાદમાં સોસાયટી માથે લેનારા પતિએ ફ્લૅટમાં ગોળીબાર કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્રણ રાઉન્ડ ફાયર કરનારા પતિને તાબામાં લઈ પોલીસે ફ્લૅટમાંથી બે પિસ્તોલ, બે રિવોલ્વર અને 78 કારતૂસ હસ્તગત કરી હતી. જોકે કથિત…
- સ્પોર્ટસ
ભારતે સૈફ અંડર-16 મહિલા ચેમ્પિયનશિપ માટે જાહેર કરી 23 સભ્યોની ટીમ
નવી દિલ્હીઃ મુખ્ય કોચ બીબી થોમસ મુતાહે સોમવારે નેપાળમાં પહેલીથી 10 માર્ચ દરમિયાન યોજાનારી સૈફ અંડર-16 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ માટે 23 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી હતી.ભારતે 2018 અને 2019માં અંડર-15 ફોર્મેટ જીત્યું હતું. બંને વખત ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું…
- ઇન્ટરનેશનલ
USમાં ગુજરાતી પરિવારના મોતના કેસમાં ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ
ન્યૂ યોર્કઃ અમેરિકાના શિકાગોમાં માનવ તસ્કરીની ઘટનાની તપાસના સંદર્ભમાં ભારતીય મૂળના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જાન્યુઆરી ૨૦૨૨ની આ ઘટનામાં ગુજરાતના ચાર લોકોનો પરિવાર કેનેડાથી ગેરકાયદે રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ઠંડીને કારણે મૃત્યુ પામ્યો હતો. મૃતકોમાં પરિવારના…
- સ્પોર્ટસ
રાંચીમાં જયસ્વાલે કોહલીના સાત વર્ષ જૂના રેકોર્ડની કરી બરોબરી, કઈ રીતે જાણો?
રાંચી: ઇંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 44 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. જો કે યશસ્વી જયસ્વાલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. વાસ્તવમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન કરનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં…
- નેશનલ
Russian આર્મીમાંથી ‘આ’ કારણસર અમુક Indiansને છૂટા કરાયા
નવી દિલ્હીઃ ભારતની માંગણીને પગલે રશિયન સેના (Russian Army)માં સહાયક કર્મચારી તરીકે કામ કરી રહેલા કેટલાક ભારતીયોને રજા આપવામાં આવી છે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત રશિયન સત્તાવાળાઓ સાથે ચર્ચા-વિચારણા કરીને રશિયન સેનામાંથી ભારતીય નાગરિકોને વહેલા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અનેક ગુનામાં સંડોવાયેલા બે આરોપીની ચોરીના કેસમાં ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગુજરાતનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા અનેક ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી સહિત ત્રણ જણની વિરાર પોલીસે ચોરીના કેસમાં ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ તારીક ખાન ઉર્ફે ટિંકલ (32), ધર્મેન્દ્ર પાસવાન (35) અને દીપક ભાકિયાદાર ઉર્ફે બોબડ્યા…
- નેશનલ
જય હોઃ Indian Airforceએ એક દિવસમાં 250થી વધુ લોકોને એરલિફ્ટ કર્યાં
જમ્મુ: ભારતીય વાયુસેના (Indian Air force)એ જમ્મુ અને કાશ્મીરના જોડિયા કેન્દ્રશાસિત પ્રદેશો અને લદ્દાખ વચ્ચે ફસાયેલા ૨૬૦ જેટલા મુસાફરને એરલિફ્ટ કરીને સુરક્ષિત પહોચાડ્યા હતાં. આ સાથે એએન-૩૨ એરક્રાફ્ટમાં અત્યાર સુધીમાં કુલ ૧૫૫૧ મુસાફરને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, જેને કારગિલ કુરિયર…
- નેશનલ
…ભડકેલી ભેંસે મચાવ્યો કોહરામ, જુઓ વીડિયો વાઈરલ
કોચી: રસ્તા પર રખડતા પ્રાણીઓ દ્વારા લોકો પર હિંસક હુમલો કરવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આવે છે અને આપણે સમાચારમાં પણ સાંભળીએ છીએ. મોટે ભાગે શાંત સ્વભાવની ગણાતી ભેંસે રસ્તા પરના વાહનો અને લોકો પર હુમલો કરવાનો વીડિયો સોશિયલ…
- આપણું ગુજરાત
ખેલ મહાકુંભમાં થયેલ ગેરરીતિ સંદર્ભે કલેકટરને આવેદનપત્ર અપાયું.
રાજકોટ: રાજકોટના એથલેન્ટીક ગ્રાઉન્ડ ખાતે ગત 24 તારીખે 800 મીટર દોડમાં જે ખેલાડી ઝોનમાં રમ્યો ન હતો તેને સીધો જિલ્લા કક્ષાએ રમાડી અને સિનિયર કોચ રમાબેને ગેરરીતિ આચરેલી જે સંદર્ભે બીજા ખેલાડીએ વિરોધ કરતા તેને ડિસ્કોલીફાઈ કરવામાં આવેલો.કોચ રમાબેન દ્વારા…
- આપણું ગુજરાત
રાજકોટ ઝોનના 12 સાથે દેશના 556 રેલવે સ્ટેશનનું નવીનીકરણ થશે.
રાજકોટ શહેર ડિવિઝનમાં આવતા 12 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે,રેલવે સ્ટેશનમાં પેસેન્જરોને વિશ્વ કક્ષાની સુવિધા મળે તેવી સરકારી તૈયારી,શહેરના 20 ઓવરબ્રિજ અને અંડર બ્રીજનું વડાપ્રધાન વાર વર્ચયુલી શિલાયન્સ તેમજ ઉદ્ઘાટન કરવામાં આવશે.રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, થાન, ભાટિયા…સહિત કુલ ૧૨ સ્ટેશનને…