- આમચી મુંબઈ
કલ્યાણ ડોંબિવલી પાલિકા દ્વારા રૂ. 3,182 કરોડનું બજેટ જાહેર, ‘આ’ બાબતે લોકોને રાહત
મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે વચગાળાના બજેટની સાથે કલ્યાણ ડોંબિવલી મહાનગર પાલિકાનું પણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કલ્યાણ-ડોંબિવલી મહાનગર પાલિકાની હદના વિસ્તારમાં સામાજિક કલ્યાણની વિવિધ યોજના સાથે કોઈ કરવેરામાં વધારા વિનાનું બજેટ રજૂ કર્યું હતું.કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકાના કમિશનર ડૉ. ઇન્દુરાણી જાખર દ્વારા…
- સ્પોર્ટસ
આંધ્ર ક્રિકેટ એસોસિયેશન પર બેટ્સમેને લગાવ્યો મોટો આરોપ, તપાસના આદેશ અપાયા
અમરાવતીઃ ભારતીય બેટ્સમેન હનુમા વિહારીએ આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન પર મોટો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે આંધ્ર પ્રદેશ ક્રિકેટમાં રાજકીય હસ્તક્ષેપ ચરમસીમા પર છે અને તેથી જ તેણે ટીમની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપવું પડ્યું. મધ્યપ્રદેશ સામેની રણજી ટ્રોફીની ક્વાર્ટર…
- મહારાષ્ટ્ર
મની લોન્ડરિંગ કેસમાં ‘બિગ બૉસ’ ફેમ અબ્દુ રોઝિકની મુશ્કેલી વધી
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ઇડી) દ્વારા અલી અસગર શિરાજી સામે ડ્રગ્સની દાણચોરી કરવાનો આરોપ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અલી અસગર શિરાજીએ ‘બિગ બૉસ’ ફેમ અબ્દુ રોઝિકને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કથિત રીતે ભંડોળ પણ પૂરું પાડવામાં આવ્યું હતું,…
- આપણું ગુજરાત
રાજકોટની બિલ્ડર લોબીને ધમરોળતું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ
આજ સવારથી જ રાજકોટ ખાતે ત્રણથી ચાર પેઢીઓને 200 થી વધારે ઉચ્ચ અધિકારીઓ સાથે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સર્ચની કામગીરી શરૂ કરી છે.અત્યાર સુધી ના સર્ચ રિપોર્ટ પરથી સૂત્રોના જણાવ્યા અનુસાર બહુ મોટી બેનામી રકમનાં વ્યવહારો ખૂલે તેમ છે.શહેરના મોટા ગ્રુપ એટલે…
- Uncategorized
શિવસેનાના પાર્ટી ફંડમાંથી ઉદ્ધવ જૂથે રૂ. 50 કરોડ ઉઠાવ્યા?: શિંદે જૂથે ફરિયાદ નોંધાવી
મુંબઈ: શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા પાર્ટી ફંડમાંથી 50 કરોડ રૂપિયા કાઢવામાં આવતા શિવસેના શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથ સામે ફરિયાદ દાખલ કરી હતી. ચૂંટણી પંચ દ્વારા શિંદે જૂથને જ સાચી શિવસેના જાહેર કર્યા છતાં ઉદ્ધવ જૂથે દ્વારા પાર્ટી ફંડમાંથી…
- નેશનલ
Loksabha Election નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી સહિતની 4 બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારની કરી જાહેરાત
નવી દિલ્હીઃ દેશના પાટનગર દિલ્હીની ચાર લોકસભા (Loksabha Election 2024)ની બેઠક પર આમ આદમી પાર્ટી (આપ)એ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આ જાહેરાત અન્વયે ‘આપ’એ નવી દિલ્હીથી સોમનાથ ભારતી, દક્ષિણ દિલ્હીથી સહી રામ પહેલવાન, પૂર્વ દિલ્હીથી કુલદીપ કુમાર અને પશ્ચિમ…
- ઇન્ટરનેશનલ
બંધકોને મુક્ત કરવામાં આવે તો રમઝાનમાં યુદ્ધવિરામ પર ઈઝરાયલની તૈયારી: બાઈડન
જેરુસેલમ: મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાન દરમિયાન ઈઝરાયલ હમાસ વિરુદ્ધના પોતાના યુદ્ધમાં વિરામ કરવા તૈયાર છે, પરંતુ આને માટે ઉગ્રવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા કેટલાક લોકોને મુક્ત કરવા પડશે, એમ રાષ્ટ્રપતિ જો બાઈડને મંગળવારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.બાઈડનના આ નિવેદન…
- સ્પોર્ટસ
Ranji Trophyમાં રચાયો નવો ઈતિહાસઃ 10 અને 11મા ક્રમના બેટરોએ નોંધાવ્યો નવો વિક્રમ
ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં અત્યારે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચ રમાડવામાં આવી રહી છ, જેમાં મુંબઈ અને બરોડા વચ્ચે બે ટીમ આમનેસામને છે. આ મેચમાં નવા ઈતિહાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મેચમાં દસમા અને અગિયારમા ક્રમે રમનારા બેટરોએ શાનદાર સેન્ચુરી…
- સ્પોર્ટસ
આ કોની પોસ્ટ જોઈને ખુશ થઈ ગયો Mohammad Shami?
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર Mohammad Shami હાલમાં ક્રિકેટથી દૂર છે અને તેના ઘૂંટણની સર્જરી પર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપ-2023 દરમિયાન શમીને ઈજા પહોંચી હતી અને ત્યાર બાદથી તે એક પણ મેચ રમ્યો નથી. આખરે ટીમ ઈન્ડિયાના…
- રાશિફળ
માર્ચમાં બની રહ્યો છે Budhaditya Rajyog, આ ત્રણ રાશિના અચ્છે દિન થશે શરૂ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ રહ્યો છે કારણ કે આ માર્ચ મહિનામાં જ સૂર્ય, બુધ, શુક્ર અને શનિ જેવા મહત્ત્વના ચાર ચાર ગ્રહ ગોચર કરવમાં જઈ રહ્યા છે અને આ ગોચરની વિવિધ રાશિઓ પર સારી-નરસી અસર…