- આપણું ગુજરાત
આપધાત કરનાર દિપકના પરિવારની પીએસઆઇ હિતેન્દ્ર પટેલ સામે ખંડણીની કલમ ઉમેરવા રજૂઆત.
દિપકભાઈ હરજીવનભાઈ ધ્રાંગધરીયાને મરવા મજબૂર કર્યાના બનાવમાં પીએસઆઇ હિતેન્દ્ર પટેલ સામે ખંડણી માંગ્યાની કલમો ઉમેરવાની માંગ સાથે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષકને માનવ અધિકાર સમિતિ અને પરિવારજનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.દિપકભાઈ હરજીવનભાઈ ધ્રાંગધરીયાને મરવા મજબૂર કર્યાના બનાવમાં પીએસઆઇ હિતેન્દ્ર પટેલ…
- મહારાષ્ટ્ર
PM Modi આજે મહારાષ્ટ્રના પ્રવાસે: 35,000 કરોડની યોજનાની આપશે Gift
મુંબઈ/યવતમાળઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે મહારાષ્ટ્રના પ્રવાસે આવશે, જેમાં વિવિધ યોજનાનું ઉદ્ગાટન અને લોકાર્પણ કરશે. વડા પ્રધાન મોદીએ વિદર્ભ રિજનના યવતમાળ (Yavatmal Visit)માં લગભગ 35,000 યોજનાનું ઉદ્ઘાટન કરશે. વિવિધ યોજના પૈકી રુપિયા 4,900 કરોડ રુપિયાની…
- નેશનલ
હોસ્પિટલમાં વસુલાતા મનસ્વી ચાર્જિસ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી, નિયમો લાગુ કરવા આદેશ આપ્યો
નવી દિલ્હી: ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી મનસ્વી રીતે વસૂલવામાં આવતી રકમ અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. 14 વર્ષ જૂના ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (કેન્દ્ર સરકાર)’ ના નિયમોને લાગુ ન થતા, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. નિયમો હેઠળ,…
- નેશનલ
ઝુકેગા નહીં સાલાઃ હિમાચલમાં સીએમ લડી લેવાના મૂડમાં, આપ્યું મોટું નિવેદન
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાના પરિણામો બાદ શરૂ થયેલો હંગામો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કૉંગ્રેસ પક્ષના છ વિધાનસભ્યોએ બળવો કરીને ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. જે બાદ સુખુ સરકારમાં રહેલા વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે મંત્રી પદ પરથી રાજીનામું આપી…
- સ્પોર્ટસ
IND vs ENG Test: ટીમ ઈન્ડિયાના નવોદિત જૂરેલને અમ્પાયરે વધાવ્યો હતો, જાણો શું કર્યું હતું?
રાંચી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગ્સમાં ભારતના વિકેટકીપર ધ્રુવ જૂરેલે શાનદાર 90 રન કરી ભારતીય ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લીધું હતું. આ આખી મેચમાં ધ્રુવે 90 બૉલમાં 149 રન બનાવ્યા હતા. આ મેચમાં ધ્રુવે જ્યારે પોતાની…
- નેશનલ
પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મુંબઈ/નવી દિલ્હીઃ રાજ્યસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાત વચ્ચે મહારાષ્ટ્ર એનસીપીના દિગ્ગજ નેતાએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અજિત પવાર જૂથના…
- નેશનલ
Rajyasabha Election: હિમાચલમાં ભાજપે કોંગ્રેસની કરી નાખી ‘ગેમ’, દિગ્ગજ નેતા હાર્યા
શિમલા-મંડીઃ હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની એક સીટ માટે મંગળવારે થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની ગેમ કરી નાખી હતી, જેમાં ભાજપના ઉમેદવારની રોમાંચક જીત થઈ હતી, જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અભિષેક મનુ સિંઘવી હાર્યા હતા, જ્યારે કોંગ્રેસના અડધો ડઝનથી વધુ વિધાનસભ્યોએ…
- નેશનલ
Rajyasabha Elections: કર્ણાટકમાં કૉંગ્રેસના ત્રણ, ભાજપ અને જેડીએસના એક-એક ઉમેદવાર જીત્યા
મુંબઈ: રાજ્યસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કર્ણાટકથી કૉંગ્રેસ માટે ખુશખબર આવી રહ્યા છે. કર્ણાટકના કૉંગ્રેસના ત્રણે ત્રણ ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણી જીતી સાંસદ બન્યા હતા. ભાજપ ઉપરાંત જેડીએસના પણ એક-એક ઉમેદવારો જીત્યા હતા.ભાજપના એક વિધાનસભ્યએ ક્રોસ વોટીંગ પણ કરી હતી…
- નેશનલ
સ્પિતિમાં માઈનસ 25 ડિગ્રીમાં ગુજરાતી યુવતીએ સાત ફેરા ફર્યાં, શા માટે જાણો?
સ્પિતિ: પીએમ મોદીએ ભારતીયોને વિદેશના બદલે ભારતમાં ડેસ્ટિનેશન વેડિંગ યોજવાનો અનુરોધ કર્યો છે ત્યારે તાજેતરમાં ગુજરાતી પણ મૂળ મુંબઈની યુવતીએ હિમાચલ પ્રદેશના સ્પિતિમાં એ પણ માઈનસ પચીસ ડિગ્રીના તાપમાનમાં સાત ફેરા ફરીને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની હતું.ડેસ્ટિનેશન વેડિંગ…
- રાશિફળ
ગ્રહોના સેનાપતિ મંગળ કરશે શનિની રાશિ કુંભમાં ગોચર, આ ત્રણ રાશિના જાતકોને Golden Time…
ટૂંક સમયમાં જ ગ્રહોના સેનાપતિ મંગળ મકર રાશિમાંથી કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને મંગળની આ ચાલ અમુક રાશિઓનું ભાગ્ય ચમકાવી રહ્યું છે તો કેટલીક રાશિના લોકો માટે આ સમયગાળો મુશ્કેલીથી ભરપૂર રહેવાનો છે. ચાલો જોઈએ ક્યારે મંગળ…