- મનોરંજન
Anant Ambaniના લગ્નમાં આ રીતે પહોંચ્યો Aamir Khan, લોકોએ કહ્યું…
Anant Ambani-Radhika Merchantના લગ્નના પ્રિ-વેડિંગ બેશની શરૂઆત થઈ ગઈ છે અને સવારથી જ મુંબઈ એરપોર્ટ અને જામનગર એરપોર્ટ પર સેલેબ્સ અને જાણીતી હસતીઓનો જામ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ Aamir Khan પણ પહોંચ્યો હતો કે…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયા માટે ટ્રિપલ સેલિબ્રેશનના દિવસો બહુ દૂર નથી!
દુબઈ: રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ જીતી ચૂકી છે અને હવે ઑસ્ટ્રેલિયાને પણ ‘હરાવવાની’ તૈયારીમાં છે.વાત એમ છે કે પાંચ મૅચની શ્રેણીમાં 3-1થી વિજયી સરસાઈ ધરાવતી ભારતીય ટીમ ટેસ્ટના રૅન્કિંગમાં ફરી મોખરે બનશે એ દિવસ બહુ દૂર…
- Uncategorized
મુંબઈના વાનખેડે જેવું સ્ટેડિયમ બદલાપુરમાં બનાવાશે, 25,000 દર્શકની ક્ષમતા હશે
મુંબઈઃ મુંબઈના વાનખેડે અને થાણેના ડી.વાય. પાટીલ સ્ટેડિયમની જેમ જ બદલાપુર શહેરમાં પણ એક ભવ્ય ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બનાવવામાં આવવાનું છે. બીજી માર્ચના આવતીકાલે કેન્દ્રિય પ્રધાન કપિલ પાટીલના હસ્તે આ સ્ટેડિયમનું શિલાન્યાસ કરવામાં આવશે. બદલાપુરમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બનાવ્યા પછી શહેરના રમત…
- નેશનલ
કર્ણાટક વિધાનસભાની બહાર પાકિસ્તાન તરફી નારા મામલે ફોરેન્સિક રિપોર્ટ ‘પોઝિટિવ’: સૂત્ર
બેંગલુરુ: કર્ણાટકમાં રાજ્યસભાના સાંસદ નસીર હુસૈનની જીત બાદ (Rajya Sabha MP Naseer Hussain in Karnataka) વિધાનસભાની બહાર પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. હવે આ કેસમાં ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કર્ણાટક વિધાનસભાની બહાર…
- સ્પોર્ટસ
પહેલી ટેસ્ટમાં કૅમેરન ગ્રીનના 174 સામે ન્યૂ ઝીલૅન્ડની આખી ટીમના 179 રન!
વેલિંગ્ટન: થોડા મહિનાઓથી બ્રેન્ડન મૅક્લમના હુલામણા નામ ‘બાઝ’ પરથી બાઝબૉલ અપ્રોચ જે રીતે વાઇરલ થયો છે એના પરથી હવે તો કોઈ પણ બૅટર છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવેએટલે તેની ઇનિંગ્સને બાઝબૉલ તરીકે જ ઓળખવામાં આવતી હોય છે. વેલિંગ્ટનમાં કમાલ થઈ ગઈ. ઑસ્ટ્રેલિયાનો…
- આપણું ગુજરાત
Drugs: MP Sanjay Rautના આક્ષેપોનો શું જવાબ આપ્યો ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાને
અમદાવાદઃ શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે ગુજરાતમાં ડ્રગ્સ જપ્ત કરવાની તાજેતરની ઘટના પર ટીપ્પણી કરતા સવાલો ઊભા કર્યા હતા કે ભાજપ શાસિત રાજ્યમાં વિદેશથી મોટી માત્રામાં ડ્રગ્સ શા માટે આવે છે. જેના પર ગુજરાતના મંત્રી હર્ષ સંઘવીએ વળતો પ્રહાર કર્યો છે.…
- આપણું ગુજરાત
રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારીની રાજકોટ મુલાકાત
આજરોજ રાજકોટ ખાતે રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન દિયા કુમારી લોકસભાની ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે રાજકોટની મુલાકાત લીધી હતી અને રાજકોટના સાંસદ મોહન કુંડારીયા તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા,ધારાસભ્યો તથા શહેર ભાજપના હોદ્દેદારો તથા નેતાઓને મળ્યા હતા.સાથે પ્રેસ અને મીડિયા સાથે વાતચીત કરી…
- નેશનલ
JNUમાં ABVP અને Left જૂથો વચ્ચે ફરી અથડામણ, એક વિદ્યાર્થીએ સાઈકલ ફેંકીને મારી, જુઓ વિડીયો
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં આવેલી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે ફરી એકવાર મારામારીની ઘટના બની હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને ડાબેરી સમર્થિત વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. સ્કૂલ ઓફ લેંગ્વેજમાં ચૂંટણી…
- નેશનલ
Hum Saath Saath Hai: 185 જણનો પરિવાર, રોજ બને છે આટલી ગૂણી શાક અને રોટલી…
હેડિંગ વાંચીને જ તમે વિચારમાં પડી ગયા ને કે ભાઈ આ તો કઈ રીતે શક્ય છે અને એ પણ આજના જમાનામાં… એક તરફ જ્યાં લોકો ન્યુક્લિયર ફેમિલીને વધુ પસંદ કરી રહ્યા છે ત્યાં એક સાથે પરિવારના 100-200 જણ સાથે મળીને…
- સ્પોર્ટસ
કિશન-ઐયરનો અનુભવી ભારતીય વિકેટકીપરે ડબલ સ્ટાન્ડર્ડ સાથે બચાવ કર્યો
કોલકાતા: થોડા સમયથી ઘણા ભારતીય વિકેટકીપર-બૅટર ખૂબ ચર્ચામાં છે. રિષભ પંત કાર-અકસ્માતને લીધે મહિનાઓથી મેદાનથી દૂર રહેવું પડ્યું છે, કેએલ રાહુલ ઈજાને લીધે ભારતીય ટીમથી દૂર છે, ઇશાન કિશન ફૉર્મ ગુમાવી દીધા પછી રણજી ટ્રોફી સહિત ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું ટાળીને…