- નેશનલ
Paytm Payment Bank ને કરોડોનો ફટકો, મની લોન્ડ્રિંગ મામલે FIU-INDની મોટી કાર્યવાહી
નવી દિલ્હી: રિઝર્વ બેંકના નિયંત્રણો સામે ઝઝૂમી રહેલી Paytm પેમેન્ટ્સ બેંકની મુશ્કેલીઓ ઓછી થવાની નામ લેતી નથી. ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટે મની લોન્ડરિંગ હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર 5.49 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. FIU-INDએ Paytm પેમેન્ટ્સ બેંક પર 5.49 કરોડ…
- સ્પોર્ટસ
‘દેશ સે બઢકર કોઈ નહીં’ એવું કપિલ દેવે કેમ અને કોના માટે કહ્યું?
નવી દિલ્હી: વિકેટકીપર-બૅટર ઇશાન કિશન અને મિડલ-ઑર્ડર બૅટર શ્રેયસ ઐયરને બીસીસીઆઇએ બુધવારે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર કરી નાખ્યા એને પગલે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ બન્ને ખેલાડીઓની તરફેણ કરીને ક્રિકેટ બોર્ડના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. જોકે લેજન્ડરી કૅપ્ટન કપિલ દેવનું જૂદું જ માનવું…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના નવા પ્રમુખ 9 માર્ચે ચૂંટાશે: ઝરદારી રેસમાં સૌથી આગળ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના નવા રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી નવમી માર્ચે થશે એવી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે કરવામાં આવી હતી. આ પદે અગિયાર વર્ષ બાદ ફરી એક વખત ભૂતપૂર્વ પ્રમુખ આસિફ અલી ઝરદારી ચૂંટાઈ આવે એવી શક્યતા જણાઈ રહી છે.નવા રાષ્ટ્ર પ્રમુખ…
- આમચી મુંબઈ
હાશકારો ! મુંબઈના માથેથી પાણીકાપનું સંકંટ ટળ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાના માથેથી હાલ પૂરતું પાણી કાપનું સંકટ ટળી ગયું છે. રાજ્ય સરકારે મુંબઈ મહાનગરપાલિકાને મુંબઈ માટે લાખ મિલિયન લિટર રિઝર્વ પાણીનો સ્ટોક વાપરવાની મંજૂરી આપી દીધી છે. મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં હાલ માત્ર ૪૨.૬૭ ટકા પાણીનો…
- આમચી મુંબઈ
મીઠી નદીને પહોળી કરવામાં અડચણરૂપ રહેલા ૬૭૨ બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીઠી નદીને પહોળી કરવામાં અડચણરૂપ થઈ રહેલા ૬૭૨ ઝૂંપડા તથા અન્ય ગેરકાયદે બાંધકામનો તોડી પાડવાની કામગીરી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સતત બે દિવસ હાધ ધરવામાં આવી હતી. પાલિકાની આ કાર્યવાહીને કારણે મીઠી નદીનો લગભગ ૫૦૦ મીટરનો ભાગ ખુલ્લો…
- Uncategorized
સંદેશખાલીના મુદ્દે વડા પ્રધાન મોદીનું મમતા બેનરજી પર ટીકાસ્ત્ર: આખો દેશ રોષથી ભભૂકી રહ્યો હોવાનો દાવો
આરામબાગ (પશ્ર્ચિમ બંગાળ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ર્ચિમ બંગાળની ટીએમસી (તૃણમુલ કૉંગ્રેસ) સરકારની સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચારોને મુદ્દે અત્યંત આકરી ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે આખો દેશ આ મુદ્દે રોષથી ભભૂકી રહ્યો છે.આવી જ રીતે સંદેશખાલીના…
- સ્પોર્ટસ
દિલ્હી-બૅન્ગલોર મૅચમાં કયા વર્લ્ડ રેકૉર્ડની બરાબરી થઈ?
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ગુરુવારે અહીં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં પોતાના ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ફળ્યા નહીં એમ છતાં તે રેકૉર્ડ-બુકમાં તો આવી જ ગઈ. તેણે દિલ્હી કૅપિટલ્સ સામે 49 મિનિટ સુધી ક્રીઝ પર રહીને 43 બૉલમાં…
- નેશનલ
Paper Leak મામલે પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશ સરકારની કરી નાખી ટીકા
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં પેપર લીકની વધુ એક ઘટનાને ટાંકીને શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી પરીક્ષા માફિયા અને સરકારમાં બેસેલા ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે કરોડો યુવાનોના શિક્ષણનો પાયો ખોખલો કરી રહી છે, એમ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ…
- આમચી મુંબઈ
CSMT-Parel વચ્ચે નવી રેલવે લાઈનનું નિર્માણ: જમીન હસ્તગત પ્રક્રિયાના શ્રીગણેશ
મુંબઈ: મધ્ય રેલવેમાં કુર્લા – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) વચ્ચે બે નવી રેલવે લાઈન નાખવાના 1337 કરોડ રૂપિયાના પ્રોજેક્ટના એક ભાગ પરેલ – સીએસએમટી કોરિડોરમાં રેલવે લાઈન માટે જમીન હસ્તગત કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે.પરાની લોકલ ટ્રેનો અને…
- નેશનલ
PM મોદી પ. બંગાળના પ્રવાસે, CM મમતા સાથે કરી બેઠક, સભામાં તૃણમૂલ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
કોલકાતા: કોલકાતાના રાજભવનમાં પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ હતી.(meeting between West Bengal Chief Minister Mamata Banerjee and Prime Minister Narendra Modi) આ બેઠક બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી બહાર આવ્યા અને કહ્યું કે વડાપ્રધાન…