- આમચી મુંબઈ
આઠ દિવસમાં કોસ્ટલ રોડ ખુલ્લો મુકાશે, પણ ડેટ ફિક્સ નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી આઠ દિવસમાં મહત્વાકાંક્ષી મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટની દક્ષિણ તરફની બાજુ મરીન ડ્રાઈવથી વરલી સીફેસ બાજુ ખુલ્લી મૂકવા માટે તૈયાર થઈ ગઈ છે. લાંબા સમયથી કોસ્ટલ રોડ ખુલ્લો મુકાય તેની રાહ જોવાઈ રહી છે ત્યારે ઉદ્યોગ પ્રધાન…
- ધર્મતેજ
આજનું રાશિફળ (02-03-24): મેષ, કન્યા અને સિંહ રાશિના લોકોને આજે વેપારમાં થશે ફાયદો…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ઘરેલું જીવનમાં ચાલી રહેલાં સમસ્યાઓમાંથી રાહત અપાવવાનું કામ કરશે. સરકારી યોજનાઓનો પણ પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. આજે તમે ઘર, દુકાન કે કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. પ્રતિકૂળ સંજોગોમાં પણ તમારે ધીરજ જાળવી રાખવી…
- આપણું ગુજરાત
Bill Gates Gujarat Visit: સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈને બિલ ગેટ્સ મંત્રમુગ્ધ, કહ્યું અદ્ભુત એન્જિનિયરિંગ
ગાંધીનગર: ગુજરાતમાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ જોઈને બિલ ગેટ્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. (Bill Gates Gujarat statue of unity visit) મુલાકાત બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narednra Modi) નેતૃત્વમાં આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ…
- સ્પોર્ટસ
બુમરાહના કમબૅકથી ટીમ માટે કઈ ‘મીઠી મૂંઝવણ’ થઈ?
ધરમશાલા: ક્યારેક એવું બને છે કે કોઈ મુખ્ય ખેલાડી ઈજામુક્તિ બાદ કે આરામ કર્યા પછી ટીમમાં પાછો આવે ત્યારે ટીમ મજબૂત થવાની સાથે સિલેક્ટરો અને ટીમ મૅનેજમેન્ટ માટે એક કોયડો બની જાય છે કે પંદર કે સત્તર ખેલાડીઓમાંથી કઈ બેસ્ટ…
- સ્પોર્ટસ
શનિવારથી રણજી ટ્રોફી સેમિમાં મુંબઈ-તામિલનાડુની ટક્કર, શ્રેયસ પર સૌની નજર
મુંબઈ: સૌથી વધુ 41 વખત રણજી ટ્રોફીનું ટાઇટલ જીતી ચૂકેલા મુંબઈ અને તામિલનાડુ વચ્ચે શનિવારે પાંચ દિવસીય રણજી ટ્રોફી સેમિ ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી) શરૂ થશે. એ સાથે, નાગપુરમાં બીજો સેમિ ફાઇનલ મુકાબલો વિદર્ભ અને મધ્ય પ્રદેશ વચ્ચે શરૂ થશે.ડોમેસ્ટિક…
- નેશનલ
CBDT પાસે રામ મંદિર ટ્રસ્ટ વિશે માંગી હતી માહિતીઃ કોર્ટે કેન્દ્રીય માહિતી આયોગના આદેશને રદ કર્યો
નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટે સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (કેન્દ્રીય માહિતી પંચ)ના આદેશને ફગાવી દીધો છે, જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ને રામ મંદિરના નિર્માણ અને સંચાલનની દેખેરખ રાખતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લગતી માહિતી પ્રદાન કરવાનો નિર્દેશ આપવામાં…
- મનોરંજન
‘એનિમલ’ ફેમ તૃપ્તિ ડિમરીએ હવે ઈન્ટિમેટ સીન મુદ્દે શા માટે આપ્યું આ નિવેદન?
મુંબઈ: ‘એનિમલ’ સ્ટારર અભિનેત્રી તૃપ્તિ ડિમરી ફિલ્મમાં તેના ઈન્ટિમેટ સીનને લઈને ખૂબ જાણીતી બની હતી, પરંતુ હજુ પણ મુદ્દાને ડિમરી ચર્ચામાં રહે છે. આ ફિલ્મ પછી તેને ‘નેશનલ ક્રશ’નું ટાઇટલ પણ આપવામાં આવ્યું હતું. જોકે હવે તૃપ્તિએ રણબીર કપૂર સાથે…
- નેશનલ
Paytm Payment Bank ને કરોડોનો ફટકો, મની લોન્ડ્રિંગ મામલે FIU-INDની મોટી કાર્યવાહી
નવી દિલ્હી: રિઝર્વ બેંકના નિયંત્રણો સામે ઝઝૂમી રહેલી Paytm પેમેન્ટ્સ બેંકની મુશ્કેલીઓ ઓછી થવાની નામ લેતી નથી. ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટે મની લોન્ડરિંગ હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર 5.49 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. FIU-INDએ Paytm પેમેન્ટ્સ બેંક પર 5.49 કરોડ…
- સ્પોર્ટસ
‘દેશ સે બઢકર કોઈ નહીં’ એવું કપિલ દેવે કેમ અને કોના માટે કહ્યું?
નવી દિલ્હી: વિકેટકીપર-બૅટર ઇશાન કિશન અને મિડલ-ઑર્ડર બૅટર શ્રેયસ ઐયરને બીસીસીઆઇએ બુધવારે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર કરી નાખ્યા એને પગલે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ બન્ને ખેલાડીઓની તરફેણ કરીને ક્રિકેટ બોર્ડના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. જોકે લેજન્ડરી કૅપ્ટન કપિલ દેવનું જૂદું જ માનવું…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના નવા પ્રમુખ 9 માર્ચે ચૂંટાશે: ઝરદારી રેસમાં સૌથી આગળ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના નવા રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી નવમી માર્ચે થશે એવી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે કરવામાં આવી હતી. આ પદે અગિયાર વર્ષ બાદ ફરી એક વખત ભૂતપૂર્વ પ્રમુખ આસિફ અલી ઝરદારી ચૂંટાઈ આવે એવી શક્યતા જણાઈ રહી છે.નવા રાષ્ટ્ર પ્રમુખ…