- નેશનલ
Amul અમેરિકા બાદ હવે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા સજ્જ, જાણો સમગ્ર પ્લાન
નવી દિલ્હી : અમૂલ(Amul)અમેરિકા બાદ હવે યુરોપના બજારમાં પણ પ્રવેશ કરશે. આ અંગે અમૂલ અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં અમૂલ દ્વારા યુએસમાં લોન્ચ કરવામાં આવેલ દૂધ અતિશય સફળ…
- નેશનલ
મેઘાલયમાં ભારે વરસાદને પગલે પૂરઃ 24 કલાકમાં ૧૦નાં મોત
શિલોંગઃ મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદને કારણે આવેલા પૂરમાં એક પરિવારના સાત સહિત ૧૦ લોકોના મોત થયા હતા. સતત વરસાદને પગલે જિલ્લાના ગસુઆપારા વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર…
- નેશનલ
શોકિંગઃ ભગવાન રામની ભૂમિકા નિભાવતા કલાકારને આવ્યો હાર્ટ એટેક, વીડિયો વાઈરલ
નવી દિલ્હીઃ દિલ્હીમાં શાહદરાના વિશ્વકર્મા નગરમાં તાજેતરમાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જ્યાં રામલીલા વખતે અચાનક કલાકારને હાર્ટ એટેક આવ્યો હતો. રામલીલા દરમિયાન ભગવાન રામની ભૂમિકા ભજવતી વખતે સ્ટેજ પર હાર્ટ અટેક આવતા 56 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પોલીસે રવિવારે…
- સ્પોર્ટસ
ગ્વાલિયરમાં ભારતનો બોલર્સ ડે, બાંગ્લાદેશનો 127 રનમાં વીંટો વાળી દીધો
ગ્વાલિયર: અહીં મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં 14 વર્ષે ફરી યોજાયેલી આંતરરાષ્ટ્રીય મૅચમાં ભારતે બાંગ્લાદેશને બૅટિંગ આપીને એને 127 રન સુધી સીમિત રાખ્યું હતું. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (3.5-0-14-3) અને લેગ-સ્પિનર વરુણ ચક્રવર્તી (4-0-31-3)ની તેમ જ હાર્દિક પંડ્યા, દેશના ફાસ્ટેસ્ટ…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં હેલેન વાવાઝોડામાં મૃત્યુઆંક વધીને ૨૨૭ થયો
ફ્રેન્કફોર્ટઃ અમેરિકામાં હેલેન વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આપદામાં મૃત્યુઆંક શનિવારે વધીને ૨૨૭ થવા પામ્યો હતો. જ્યારે મૃતદેહોને કાઢવાનું કામ એક અઠવાડિયા કરતાં વધુ સમયથી ચાલુ છે.આ ભયકંર વાવાઝોડાએ અમેરિકાના દક્ષિણ-પૂર્વમાં ભારે તબાહી મચાવી હતી. જેના કારણે છ…
- મનોરંજન
આ અઠવાડિયે ત્રણ શાનદાર ફિલ્મોની થશે ટક્કર, કોણ બાજી મારશે?
આવતીકાલથી એટલે કે સાતમી ઓક્ટોબરથી એક નવું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. પરંતુ ૧૦ અને ૧૧ તારીખે ૩ મોટી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેમાં માત્ર સિનેમાના સુપરસ્ટાર્સની જોડી જ નહીં, પરંતુ…
- ઇન્ટરનેશનલ
Hamasના ઈઝરાયેલ પર હુમલાને એક વર્ષ, ફરી ઇઝરાયલમાં આતંકી હુમલો, રોકેટ છોડાયા
તેલ અવીવ : હમાસે(Hamas)ઈઝરાયેલે પર કરેલા આતંકી હુમલાને 7 ઓકટોબરના રોજ એક વર્ષ પૂર્ણ થશે. જો કે પૂર્વે આજે ગાઝાથી ઈઝરાયેલમાં અનેક રોકેટ છોડવામાં આવ્યા છે. આ પહેલા ઈઝરાયેલમાં રવિવારે પણ આતંકી હુમલો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું…
- નેશનલ
થર્ડ એસીમાં ચઢેલા આ ખાસ પ્રવાસીઓને જોઈ સહપ્રવાસીઓએ કરી બબાલ, વીડિયો થયો વાઈરલ…
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવી રહ્યો છે અને આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ઈન્ડિયન રેલવેના નિયમની ઐસી તૈસી કરીને પોતાની પાળેલી બે બકરીઓ સઆથે થ્રી ટિયર એસી કોચમાં પ્રવેશે છે. જ્યારે પ્રવાસી…
- સ્પોર્ટસ
તૂને મારી એન્ટ્રીયાં રે…: સચિનના આગમનથી અમેરિકામાં ક્રિકેટની બોલબાલા વધશે…જાણો કેવી રીતે
હ્યુસ્ટન/વૉશિંગ્ટન: ભારતમાં ક્રિકેટિંગ-ગૉડ તરીકે જાણીતો સચિન તેન્ડુલકર અમેરિકાના નૅશનલ ક્રિકેટ લીગ (એનસીએલ)ની માલિકીના જૂથમાં જોડાયો છે. સચિનના આ પ્રકારના આગમનથી આવનારા વર્ષોમાં અમેરિકામાં ક્રિકેટની રમતને વેગ મળશે. ક્રિકેટની રમત અમેરિકામાં હજી શૈશવકાળમાં છે, પરંતુ સચિનની એન્ટ્રીથી તેમ જ બીજા મહત્ત્વના…
- નેશનલ
માલદીવના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, બંને દેશના સંબંધો સુધરશે કે નહીં?
નવી દિલ્હીઃ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝૂ હાલમાં જ નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ ભારતમાં પાંચ દિવસનું રોકાણ કરશે. મુઈઝુની સાથે માલદીવનાં ફર્સ્ટ લેડી અને તેમની પત્ની સાજીદા મોહમ્મદ પણ હાજર હતા. તેમનું વિમાન થોડા સમય પહેલા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યું…