- નેશનલ
અંતે CBIને મળી શાહજહા શેખની કસ્ટડી, મેડિકલ તપાસ બાદ CIDએ સોંપ્યો
પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને બુધવારે કોલકાતા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે આજે સાંજે 4.15 વાગ્યા સુધીમાં શાહજહાં શેખને સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આ સમયમર્યાદાના દોઢ કલાક બાદ શાહજહાંને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. આ વખતે સીબીઆઈ…
- ટોપ ન્યૂઝ
Paytm વોલેટનો ઉપયોગ કરનારા 85 ટકા લોકોને કોઇ સમસ્યા નહી થાયઃ RBI
નવી દિલ્હીઃ પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ 15 માર્ચ અગાઉ પોતાના એકાઉન્ટને અન્ય બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરી લે, જેથી તેમને 15 માર્ચ પછી પેમેન્ટને લઇને કોઇ સમસ્યાનો સામનો કરવો પડે નહીં, એમ પેટીએમ યુઝર્સને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર…
- સ્પોર્ટસ
ખેલો ઇન્ડિયાના મેડલ વિજેતાઓને કેન્દ્ર સરકારે કયા મોટા લાભની ઑફર કરી?
નવી દિલ્હી: દેશના રમતગમત ક્ષેત્રની સૌથી મોટી સ્પર્ધા ખેલો ઇન્ડિયામાં ચંદ્રક જીતનારાઓ હવેથી સુધારિત માપદંડ હેઠળ સરકારી નોકરી મેળવી શકશે.સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરના જણાવ્યા મુજબ ખેલો ઇન્ડિયાની સ્પર્ધાઓ યોજવા પાછળનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હેતુ તળિયાના સ્તરેથી ટૅલન્ટ શોધીને તેમ…
- નેશનલ
UP:બાહુબલી ધનંજય સિંહને અપહરણ કેસમાં 7 વર્ષની સજા
ઉત્તર પ્રદેશની જૌનપુર લોકસભા બેઠકના સાંસદ રહી ચુકેલા જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ ધનંજય સિંહને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે MP-MLA કોર્ટે તેમને અપહરણ અને ખંડણીના કેસમાં દોષિત…
- નેશનલ
ચૂંટણી પહેલા ભાજપનો ‘માસ્ટરસ્ટ્રોક’?: ઓડિશામાં મોટી પાર્ટી સાથે ગઠબંધનના એંધાણ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ માસ્ટર સ્ટ્રોક માર્યો છે, જેમાં ઓડિશામાં સત્તાધારી પાર્ટી બીજુ જનતા દળ (બીજેડી)ની સાથે ગઠબંધન થવાના એંધાણ છે. ઓડિશામાં ભાજપ અને બીજેડીનું ગઠબંધન લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.યુતિ મુદ્દે આગામી એક-બે…
- આમચી મુંબઈ
3,600 કરોડના ડ્રગ જપ્તિનો કેસ: ઈડીએ આરોપીઓની વિગતો માગી
પુણે: પુણે પોલીસે ગયા મહિને 3,600 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ જપ્ત કરી ધરપકડ કરેલા આરોપીઓની વિગતો હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) માગી છે. ડ્રગ્સના ગેરકાયદે કારોબારમાં થયેલા આર્થિક વ્યવહારની તપાસ કરવા માગતી ઈડીને હવાલા ટ્રાન્ઝેક્શનની શંકા હોવાનું કહેવાય છે.મળેલી માહિતીને આધારે…
- આમચી મુંબઈ
આરબીઆઇ કર્મચારીના સ્વાંગમાં મહિલાએ કરી દિવ્યાંગ સંબંધી સાથે રૂ. 96 લાખની છેતરપિંડી
મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની કર્મચારી હોવાનું બતાવીને મહિલાએ લાલબાગ વિસ્તારમાં રહેતા તેના દિવ્યાંગ સંબંધી સાથે રૂ. 96 લાખની છેતરપિંડી કરી હતી. બેન્ક બોન્ડ્સમાં રોકાણ પર માસિક રૂ. બે લાખના વળતરની લાલચ મહિલાએ આપી હતી.પોલીસના જણાવ્યા મુજબ ભારત સંચાર…
- આમચી મુંબઈ
પત્ની માટે વિમાનનું ઉડ્ડયન રોકવા પતિએ બૉમ્બની અફવા ફેલાવી
મુંબઈ: પત્નીને ઍરપોર્ટ પહોંચતાં મોડું થવાનું હોવાથી વિમાનને રોકવા પતિએ ફ્લાઈટમાં બૉમ્બ મૂકાયો હોવાનો કૉલ કરી સિક્યોરિટી એજન્સી અને મુસાફરોના જીવ અધ્ધર કરી નાખ્યા હતા. તપાસમાં આ કારસ્તાન ઉઘાડું પડતાં પોલીસે બેંગલુરુમાં રહેતા પતિની ધરપકડ કરી હતી.ઍરપોર્ટ પોલીસે ધરપકડ કરેલા…
- નેશનલ
અમરાવતીનાં સાંસદ નવનીત રાણાને વ્હૉટ્સઍપ પર મળી જાનથી મારવાની ધમકી: ગુનો દાખલ
અમરાવતી: અમરાવતીનાં અપક્ષ સાંસદ નવનીત રાણાના વ્હૉટ્સઍપ નંબર પર ઑડિયો મેસેજ મોકલીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મેસેજ મોકલનાર વ્યક્તિએ નવનીત રાણા સામે વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો, એમ…
- નેશનલ
માર્ચના મધ્ય સુધીમાં સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)અયોધ્યા: નવા અહેવાલોએ અનુમાન લગાવ્યું છે કે ભારતીય ચૂંટણી પંચ આગામી થોડા અઠવાડિયામાં લોકસભા ચૂંટણી માટેના સમગ્ર કાર્યક્રમ અને તારીખોની જાહેરાત કરશે. મળતી માહિતી મુજબ, પ્રથમ મતદાન તબક્કા એપ્રિલના બીજા સપ્તાહમાં શરૂ થવાની ધારણા છે.આ સિવાય 14 માર્ચથી…