- આમચી મુંબઈ
વિદેશમાં ફિલ્મના શૂટિંગને બહાને ગુજરાતી વેપારી પાસેથી ડૉલર્સ પડાવનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હિન્દી ફિલ્મના શૂટિંગ માટે કલાકારોને વિદેશ લઈ જવાને બહાને વિલેપાર્લેના ગુજરાતી વેપારી પાસેથી પચીસ હજાર યુએસ ડૉલર પડાવી કથિત છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાની ઓળખ ફિલ્મ ડિરેક્ટર તરીકે આપી અનેક…
- નેશનલ
Paytm, IIFL Finance બાદ હવે જેએમ ફાઈનાન્શિયલ પર આરબીઆઈની મોટી કાર્યવાહી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એક પછી એક એવી નાણાકીય કંપનીઓને રડાર પર લઈ રહી છે જે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. પહેલા પેટીએમ (Paytm) પેમેન્ટ્સ બેંકની બેંકિંગ યુનિટની સર્વિસીસ પર પ્રતિબંધ, પછી ગોલ્ડ લોન આપતી કંપની IIFL ફાઈનાન્સ સામે…
- નેશનલ
દિલ્હીના મુખ્ય પ્રધાનની મુશ્કેલી વધી, કોર્ટમાં નવી ફરિયાદ દાખલ
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (The Directorate of Enforcement-ED)એ મની લોન્ડરિંગની તપાસમાં સમન્સનું પાલન ન કરવા બદલ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરી હતી.નવી ફરિયાદ આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ દ્વારા…
- મનોરંજન
આલિયાએ પોસ્ટ કર્યા રાહા સાથે ફોટો, યુઝર્સે પૂછ્યું કંઈક એવું કે….
બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર રણબીર કપૂરની જેમ જ તેમની દીકરી રાહા કપૂર પણ ફેન્સની ફેવરેટ બની ગઈ છે અને આલિયાએ રાહાનું ઈન્ટરનેટ ડેબ્યુ કરાવ્યું છે. આલિયા ભટ્ટે ખુદ રાહાનો ફોટો પોતાના એકાઉન્ટ પરથી શેર કર્યો છે અને આ…
- નેશનલ
PM Modi નવમી માર્ચે અરુણાચલ પ્રદેશની મુલાકાતે, સેલા ટનલનું ઉદ્ધાટન કરશે
ઇટાનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) નવમી માર્ચે અરુણાચલ પ્રદેશની એક દિવસીય મુલાકાતે જશે, જેમાં સેલા ટનલ સહિતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ટનલ ચીનની સરહદે આવેલા તવાંગને સર્વ-હવામાનમાં દેશ સાથે જોડશે.એક અધિકારીએ જણાવ્યું હતું…
- મનોરંજન
Sooraj Barjatyaની ફિલ્મમાં Salman Khanને રિપ્લેસ કરશે આ એક્ટર?
Sooraj Barjatya-Salman Khan ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરહિટ જોડી છે. એટલું જ નહીં પણ Sooraj Barjatyaએ બોલીવૂડને એનો ‘પ્રેમ’ આપ્યો હતો. હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથે હૈ જેવી સુપરહિટ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. થોડાક સમય પહેલાં…
- સ્પોર્ટસ
હિમાલય કી ગોદ મેં: ધરમશાલાની પણ સફળતા સાથે ભારત 4-1થી સિરીઝ જીતવા મક્કમ
ધરમશાલા: હિમાચલ પ્રદેશના ધરમશાલામાં પર્વતોની હારમાળા વચ્ચે તળિયે બનેલા ગ્રાઉન્ડમાં ગુરુવારે, સાતમી માર્ચે ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી) પણ જીતીને રોહિત શર્માની ટીમ 4-1ના પ્રચંડ માર્જિન સાથે ટ્રોફી જીતવા દૃઢ છે. આર. અશ્ર્વિન અને…
- નેશનલ
ભાગેડુ નીરવ મોદી અને વિજય માલ્યા સાથે PM મોદીના પોસ્ટર કોણે લગાવ્યા? દિલ્હી પોલીસે FIR નોંધી
દિલ્હીમાં ઘણી જગ્યાએ ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી અને વિજય માલ્યા સાથે પીએમ નરેન્દ્ર મોદીની તસવીરોવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં નીરવ મોદી અને વિજય માલ્યાને પીએમ મોદીના પરિવારના સભ્ય ગણાવ્યા છે. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે. પોસ્ટર…
- ઇન્ટરનેશનલ
UAEમાં Indian પ્રવાસીઓ માટે વીમા યોજનાનો શુભારંભ, પહેલી માર્ચથી લાગુ
દુબઇઃ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં રહેતા ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. વાસ્તવમાં દુબઇમાં ભારતીય દૂતાવાસે ભારતીય કર્મચારીઓ માટે નવી વીમા યોજનાની જાહેરાત કરી હતી. લાઇફ પ્રોટેક્શન પ્લાન (એલપીપી)નામની આ યોજના 1 માર્ચથી લાગુ કરવામાં આવી છે. દુબઈમાં ભારતના દૂતાવાસે…
- નેશનલ
લોકસભા ઈલેક્શનઃ થાણે જિલ્લામાં 85 વર્ષથી વધુ વયના 59,000થી વધુ મતદાતા
મુંબઈઃ લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખ જાહેર થવાની નજીકમાં છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કામગીરી અંતિમ તબક્કામાં છે, જ્યારે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં 85 વર્ષથી વધુ ઉંમરના પચાસ હજારથી વધુ મતદારની સંખ્યા છે.થાણે જિલ્લામાં 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો…