- મનોરંજન
દેશભરમાં ફરીને અમિતાભની દોહિત્રી Navyanaveli શું વેચી રહી છે જાણો છો?
Amitabh Bachhan Familyના સભ્ય સાથે જોડાયેલી દરેક વાતો લોકોને જાણવી ગમે છે. આ પરિવારમાં એકથી એક ચડિયાતા કલાકાર છે. આ પરિવારની દીકરી શ્વેતાનો દીકરો અગત્સ્ય નંદા પણ ફિલ્મી દુનિયામાં આર્ચી ફિલ્મથી એન્ટ્રી કરી ચૂક્યો છે. અભિ-એશની દીકરી આરાધ્ય હજુ નાની…
- નેશનલ
શિપિંગ ઉદ્યોગમાં ‘ગેરરીતિ’ થઈ રહી હોવાની પીએમ મોદીને ‘મનસે’ની ફરિયાદ
મુંબઈ: શિપિંગ ઉદ્યોગમાં લગભગ બે લાખ કરતાં વધુ ભારતીય નાવિકો સાથે આર્થિક છેતરપિંડી (Scam) થઈ રહી હોવાનો આરોપ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષે કર્યો હતો. શિપિંગ ઉદ્યોગમાં મોટું આર્થિક કૌભાંડ ચાલતું હોવા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેની લેખિતમાં…
- નેશનલ
હિમાચલ પ્રદેશમાં આંતરિક કલહ શાંત કરવા કોંગ્રેસ પ્રમુખ ખડગેને સોંપાઈ સીક્રેટ રિપોર્ટ, જાણો વિગત
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાં શરૂ થયેલો આંતરિક કલહ શાંત થતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ નારાજ મંત્રી વિક્રમાદિત્યને સ્પષ્ટ કહી દીધું છે કે લોકસભા ચૂંટણી સુધી સીએમ પદને લઈ કોઈ ફેરફાર થવાનો નથી. જ્યારે અન્ય બળવાખોર ધારાસભ્યોને…
- નેશનલ
હરિયાણામાં 10મા અને 12માના બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓનો VIDEO વાયરલ
નૂહ/હરિયાણા: ઉત્તર ભારતના બિહાર, યુપી, અને હરિયાણા સહિતના રાજ્યોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં નકલના કિસ્સા સામે આવતા રહે છે. આ રાજ્યોમાં પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ નકલ કરે છે. ઘણી વખત આવી ઘટનાઓના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ…
- નેશનલ
Chandrayaan-Mission: ઈસરો બે તબક્કામાં લોન્ચ કરશે ચંદ્રયાન-4 મિશન
બેંગલુરુઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ચંદ્રયાન-૩ની ઐતિહાસિક સફળતા બાદ ફરી એક વાર ઇતિહાસ રચવાની તૈયારી કરી રહ્યું છે. ઇસરો તેના આગામી ચંદ્ર મિશનની તૈયારીમાં છે. ચંદ્ર પર ભારતના આગામી મિશનનું નામ ચંદ્રયાન-૪ છે.આ મિશનની સૌથી મોટી ખાસિયત એ છે…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડના ક્રિકેટરોએ એવું શું કર્યું કે ચીનને મરચાં લાગ્યા?
ધરમશાલા: ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ભારત સામેની છેલ્લી ટેસ્ટ માટે હાલમાં સ્વર્ગ સમા ધરમશાલા શહેરમાં છે. મૅચ ગુરુવાર, સાતમી માર્ચે શરૂ થઈ રહી છે, પરંતુ બુધવારે તેમણે કંઈક એવું કર્યું કે એનાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે.આમ તો ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની…
- મહારાષ્ટ્ર
ઉષ્ણતાનું જોખમ ઓછું કરવા થાણે શહેર માટે હીટ ઍક્શન પ્લાન તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે શહેરના નાગરિકોને આગામી ઉનાળામાં વધતી ઉષ્ણતા સામે અગાઉથી ચેતવણી આપી શકાશે. તેથી નાગરિકો ગરમીથી બચવા માટે તે પ્રમાણેની ઉપાયયોજના સાથે ઘરથી બહાર નીકળી શકશે. તેમ જ ગરમીમાં લૂ લાગવાથી થતા મૃત્યુને પણ નિયંત્રણમાં લાવી શકાશે.વધતા જતા…
- આમચી મુંબઈ
વિદેશમાં ફિલ્મના શૂટિંગને બહાને ગુજરાતી વેપારી પાસેથી ડૉલર્સ પડાવનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હિન્દી ફિલ્મના શૂટિંગ માટે કલાકારોને વિદેશ લઈ જવાને બહાને વિલેપાર્લેના ગુજરાતી વેપારી પાસેથી પચીસ હજાર યુએસ ડૉલર પડાવી કથિત છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાની ઓળખ ફિલ્મ ડિરેક્ટર તરીકે આપી અનેક…
- નેશનલ
Paytm, IIFL Finance બાદ હવે જેએમ ફાઈનાન્શિયલ પર આરબીઆઈની મોટી કાર્યવાહી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એક પછી એક એવી નાણાકીય કંપનીઓને રડાર પર લઈ રહી છે જે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. પહેલા પેટીએમ (Paytm) પેમેન્ટ્સ બેંકની બેંકિંગ યુનિટની સર્વિસીસ પર પ્રતિબંધ, પછી ગોલ્ડ લોન આપતી કંપની IIFL ફાઈનાન્સ સામે…
- નેશનલ
દિલ્હીના મુખ્ય પ્રધાનની મુશ્કેલી વધી, કોર્ટમાં નવી ફરિયાદ દાખલ
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (The Directorate of Enforcement-ED)એ મની લોન્ડરિંગની તપાસમાં સમન્સનું પાલન ન કરવા બદલ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે કોર્ટમાં નવી ફરિયાદ દાખલ કરી હતી.નવી ફરિયાદ આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ દ્વારા…