- નેશનલ
સરકારની મોટી જાહેરાતઃ ડીએમાં 4% વધારો, LPG સિલિન્ડરની સબ્સિડી ચાલુ રહેશે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે, જ્યારે મોંઘવારી ભથ્થા (ડીએમ)માં ચાર ટકા વધારવાની સાથે ઉજ્જવલા યોજના ((Ujjwala Yojana)ના લાભાર્થીઓને સબ્સિડી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સિલિન્ડરની સબ્સિડીની યોજના…
- ટોપ ન્યૂઝ
કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની હોળીની ભેટ, મોંઘવારી ભથ્થું 4 ટકા વધારવાની કરી જાહેરાત
સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જેની લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આજે આવી ગઈ છે. મોદી સરકારે હોળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે.લોકસભા ચૂંટણી પહેલા સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે તિજોરી ખોલી નાખી…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ફરી અંધાધૂંધ ગોળીબારઃ સાત જણ ઘાયલ
ફિલાડેલ્ફિયાઃ અમેરિકામાં ફરી એકવાર બંદૂકધારીઓએ તબાહી મચાવી છે. ફિલાડેલ્ફિયામાં બસ સ્ટેશન પાસે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં સાત લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.છેલ્લા કેટલાક દિવસોની અંદર ટ્રાન્ઝિટ સિસ્ટમ પર ગોળીબારની આ ચોથી ઘટના હોવાનું…
- નેશનલ
રાહુલ ગાંધી ફરી વાયનાડથી લડી શકે છે ચૂંટણી, કોણ છે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો, જાણો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે દેશના તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરવામાં લાગ્યા છે. જો કે કોંગ્રેસ પાર્ટીએ હજું સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે આગામી એક-બે દિવસમાં…
- નેશનલ
હવે સંદેશખાલી જતા ભાજપનાં મહિલા નેતાઓની કરાયી અટકાયત, જાણો કેમ?
કોલકાતાઃ ભાજપના રાજ્ય મહાસચિવ અગ્નિમિત્રા પોલ અને લોકેટ ચેટરજીની આગેવાનીમાં પાર્ટીની મહિલા નેતાઓને બંગાળ પોલીસે ગુરૂવારે બપોરે કોલકાતાની બહારના વિસ્તારમાં આવેલા ન્યૂ ટાઉનમાં સંદેશખાલી તરફ જતા અટકાવ્યા હતા. આ દરમિયાન મહિલા આગેવાનો અને પોલીસ વચ્ચે મારામારી અને ઉગ્ર બોલાચાલી થઇ…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવે અમદાવાદથી ગોવા વાયા વસઈ રોડ હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે
મુંબઈઃ આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદથી ગોવા (વાયા વસઈ રોડ) વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી છે. પ્રવાસીઓની સુવિધા માટે અને તહેવારોની આ સિઝનમાં તેમની માગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને મડગાંવ વચ્ચે વાયા વસઈ…
- આમચી મુંબઈ
ફોરેન ટૂર પેકેજના નામે લોકો સાથે લાખો રૂપિયાનીછેતરપિંડી: કંપનીના ડિરેક્ટર સહિત બેની ધરપકડ
મુંબઈ: ફોરેન ટૂર પેકેજ તેમ જ ક્લબ મેમ્બરશિપના નામે લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કંપનીના ડિરેક્ટર સહિત બે જણની ધરપકડ કરી હતી. બંને આરોપીની ઓળખ હિમાંશુ અશ્ર્વની તિવારી (27) અને નોમાન ઝુબેર અહમદ કૈસર (28)…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ કાસિમ ગુજ્જર આતંકવાદી જાહેર
ભારત સરકારે (Modi government) લશ્કર-એ-તોયબા (Lashkar-e Taiba)ના આતંકી કાસીમ ગુજ્જરને આતંકવાદી જાહેર કર્યો છે. કાસીમ હાલ પાકિસ્તાન હસ્તકના કાશ્મિરમાં રહે છે. ગૃહ મંત્રાલયે તેને અનલોફુલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ આતંકવાદી ઘોષિત કર્યો છે. મોહમ્મદ કાસિમ (Mohammad Qasim Gujjar)ને ગૃહ…
- નેશનલ
કર્ણાટકમાં પાણી માટે પોકાર, 123 તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર, બેંગ્લુરૂમાં સ્કૂલો અને કોચિંગ ક્લાસ બંધ
બેંગ્લુરૂ: ગાર્ડન સિટી તરીકે જગવિખ્યાત કર્ણાટકનું પાટનગર બેંગ્લુરૂ આજે પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યું છે. ઉનાળાના આગમન પહેલા જ શહેરમાં પાણીની તંગીની સમસ્યા વધુ વિકટ બની છે. આ માત્ર બેંગ્લુરૂ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય…
- આમચી મુંબઈ
શા માટે એકનાથ શિંદેએ કોસ્ટલ રોડની સરપ્રાઈઝ વિઝિટ લીધી?
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈના મહત્ત્વના કોસ્ટલ રોડ પ્રોજેકટની મુલાકાત લઈને સૌને આજે ચોંકાવી નાખ્યા હતા. મુંબઈના મરીન ડ્રાઈવને બાન્દ્રા વરલી સી લિન્કથી જોડનારા કોસ્ટલ રોડનું 85 ટકા કામ પૂર્ણ થતાં સીએમ શિંદેએ મુલાકાત લીધી હતી. કોસ્ટલ રોડના…