- આમચી મુંબઈ
અમિત શાહની ટીકાનો જવાબ આપતા ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, હા, હું મારા દીકરાને…
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ એક સભાનું સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. થોડા સમય પહેલા અમિત શાહે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જૂથના પ્રમુખ શરદ પર…
- નેશનલ
શરદ પવારે શા માટે કહ્યું કે PM Modiએ Mamta Banerjee પર ગર્વ કરવો જોઈએ
મુંબઈઃ આજે મહિલા દિવસ નિમિત્તે NCP શરદચંદ્ર પવારના વડા શરદ પવારે મમતા બેનર્જી પર પ્રશંસાના ફૂલો વરસાવ્યા છે. આ સાથે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ સલાહ આપી છે. શરદ પવારે કહ્યું કે મોદીને મમતા પર ગર્વ હોવો જોઈએ. મમતા…
- નેશનલ
ક્રિકેટર મોહમ્મદ શમી પણ ઉતરી શકે છે ચૂંટણીના મેદાનમાં, બંગાળની આ સીટ પરથી ભાજપ બનાવી શકે છે ઉમેદવાર
દેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 370થી વધુ સીટોનો ટાર્ગેટ રાખ્યો છે. આ લક્ષ્ય સિધ્ધ કરવા માટે ભાજપના નેતાઓ તમામ પ્રયાસો કરી રહ્યા છે. ભાજપે વિવિધ ક્ષેત્રના લોકપ્રિય ચહેરાઓને પણ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. મિડીયા રિપોર્ટ મુજબ ભાજપ પશ્ચિમ બંગાળમાં ક્રિકેટના…
- નેશનલ
રાહુલ ગાંધીની આદિવાસી વોટબેંક પર નજર, ન્યાય યાત્રાથી 14 ટ્રાઈબલ સીટ જીતી શકશે કોંગ્રેસ?
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી છે, આ ન્યાય યાત્રાને આદિવાસી સમુદાય દ્વારા જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલી રાહુલની ન્યાય યાત્રા પર તમામ પક્ષોની નજર છે. રાજ્યમાં કોંગ્રેસ ઉપરાંત આપના નેતાઓ પણ યાત્રામાં જોડાયા હતા.…
- સ્પોર્ટસ
બુલેટ વેગે આવેલા બોલનો જવાબ રોહિતે પણ જોરદાર આપ્યો, વીડિયો વાઈરલ
ધર્મશાલાઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની લાસ્ટ ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાઈ. ટોસ જીતીને બેટિંગમાં આવેલી ઇંગ્લેન્ડની ટીમ 57.4 ઓવરમાં પેવેલિયન ભેગી થઈ હતી. 218 રનમાં ઓલઆઉટ થયેલી ઇંગ્લેન્ડની ટીમ માટે ભારતીય બોલરની આક્રમક બોલિંગ જવાબદાર હતી. પહેલા દિવસે સસ્તામાં ઓલઆઉટ થયા…
- મનોરંજન
હવે ‘દેસી ગર્લ’ની બહેન પ્રભુતામાં પગલા પાડશે
મુંબઈ: બોલીવુડમાં દેસી ગર્લ તરીકે ઓળખાતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાની કઝીન બહેન મિરા ચોપરા આ મહિને લગ્ન ગાઠ બાંધશે એવી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન મિરાનાં વેડિંગ કાર્ડની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જોકે આટલા સમયથી મિરાએ…
- નેશનલ
કોંગ્રેસને મોટો ઝટકો: કેરળમાં 4 વખતના CM કરુણાકરણની પુત્રી પદ્મજા ભાજપમાં જોડાયા
નવી દિલ્હી: કેરળના પૂર્વ મુખ્યમંત્રી કે કરુણાકરણની પુત્રી ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના નેતા પદ્મજા વેણુગોપાલ તેમના કોંગ્રેસી પિતાનો વારસો છોડીને ભાજપમાં જોડાયા છે. ગુરુવારે સાંજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પદ્મજાને પાર્ટીની સદસ્યતા આપી હતી.…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલૅન્ડ પોતાના બે ‘સેન્ચુરિયન’ને વિજયની ભેટ આપી શકશે?
ક્રાઇસ્ટચર્ચ: ન્યૂ ઝીલૅન્ડને અહીં શુક્રવારે ઑસ્ટ્રેલિયા સામે શરૂ થતી સિરીઝની બીજી અને આખરી ટેસ્ટ (વહેલી સવારે 3.30 વાગ્યાથી લાઇવ) જીતીને પોતાના બે ‘સેન્ચુરિયન’ ખેલાડીઓને વિજયની ગિફ્ટ આપવાનો બહુ સારો મોકો છે.કેન વિલિયમસન અને ટિમ સાઉધી 100મી ટેસ્ટ રમવા જઈ રહ્યા…
- નેશનલ
સંરક્ષણ ક્ષેત્રે ભારતની ક્ષમતાઓ પર અમને છે વિશ્વાસ છેઃ રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને ભારતીયોની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખે છે, જ્યારે અગાઉની સરકારો તેમની ક્ષમતાઓને લઇને અમુક અંશે શંકા ધરાવતી હતી, એમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરૂવારે જણાવ્યું હતું.સંરક્ષણ પ્રધાને અહીં એક કાર્યક્રમમાં…
- આપણું ગુજરાત
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાની ગુજરાતમાં એન્ટ્રી, ઝાલોદમાં મોદી સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. ભારત જોડો ન્યાયયાત્રા રાજસ્થાનથી ગુજરાતના ધાવડિયા ચેકપોસ્ટથી ઝાલોદમાં પ્રવેશી છે. ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ તેઓ સભા સ્થળ પર…