- શેર બજાર
PSU Stock Crash: પીએમ મોદીએ જે સ્ટોકમાં રોકાણ કરવાની આપી હતી સલાહ, તેમાં થઇ રહ્યો છે વિક્રમી ઘટાડો
મુંબઇ: વર્ષ 2023માં સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોકાણકારોને સરકારી કંપનીઓના શેરમાં રોકાણ કરવા સલાહ આપી હતી. પરંતુ શેરબજારમાં ઘટાડાનાં ટ્રેન્ડ વચ્ચે PSU શેરોમાં હવે ભારે ઘટાડો(PSU Stock Crash)જોવા મળી રહ્યો છે. જેમાં આજે 7 ઓક્ટોબર 2024 ના રોજ શેરબજારમાં ઘટાડો…
- નેશનલ
કુણાલ કામરાએ Ola Electricના શેરમાં ગાબડું પાડ્યું! આટલા ટકાનો ઘટાડો
મુંબઈ: સોમવારે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી (Ola Electric Mobility)ના શેરના ભાવમાં તોતિંગ ઘટડો થયો હતો. સોશિયલ મીડિયા x પર કોમેડિયન કુણાલ કામરા (Kunal Kamra) સાથે કંપનીના સીઈઓ ભાવીશી આગ્રવાલ (Bhavishi Agrawal)ની દલીલો બાદ કંપનીની સર્વિસની ભારે ટીકા થઇ રહી છે. NSE…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (07-10-24): મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Gooddy Gooddy…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. સંતાનને શારિરીક પીડામાં રાહત મળશે. આજે તમારું મન થોડું પ્રસન્ન રહેશે. સમજી-વિચારીને આગળ વધશો તો તમને સફળતા મળશે. આજે તમે ઓફિસમાં કેટલાક પ્રભાવશાળી લોકોને મળશો અને તમારા માટે આ મુલાકાત લાભદાયી…
- નેશનલ
Chennai માં વાયુસેનાના એર-શો બાદ ભારે અરાજકતા, ત્રણ લોકોના મોત, 250 થી વધુ હોસ્પિટલમાં દાખલ
ચેન્નાઈ : ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત ભવ્ય એર શોને કારણે લાખો લોકો ચેન્નાઈમાં (Chennai)ફસાયા હતા. એર શો જોવા ગયેલા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 230 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સ્થાનિક રેલવે…
- સ્પોર્ટસ
બોલર્સની કમાલ પછી સૂર્યા-હાર્દિકની ધમાલ, ભારત પ્રથમ ટી-20 જીત્યું
ગ્વાલિયર: ભારતે અહીં રવિવારે બાંગ્લાદેશને પ્રથમ ટી-20માં 49 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી હરાવીને ત્રણ મૅચવાળી સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી હતી. મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં 14 વર્ષ બાદ પહેલી વાર આંતરરાષ્ટ્રીય મૅચ યોજાઈ હતી અને એમાં ખાસ કરીને આઇપીએલના…
- ઉત્સવ
Iran ના સુપ્રીમ લીડર ખામેનીની ચેતવણી, જરૂર પડશે તો ઇઝરાયલ પર ફરી હુમલો કરીશું
તેહરાન: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીએ તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું છે કે જો જરૂર પડશે તો ઈરાન ફરીથી ઈઝરાયેલ(Iran Israel War)પર હુમલો કરી શકે છે. ઈરાની નેતાએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંબંધો…
- નેશનલ
Save Ladakh: દિલ્હીમાં મંજૂરી નહીં મળતા લદ્દાખ ભવનમાં હડતાળ પર બેઠા સોનમ વાંગચુક
નવી દિલ્હીઃ જંતરમંતર ખાતે શાંતિપૂર્ણ ભૂખ હડતાળ કરવા માટે જગ્યા આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે અમે એવી જગ્યા શોધી રહ્યા હતા જ્યાં અમે અમારી શાંતિપૂર્ણ ભૂખ હડતાલ કરી શકીએ પરંતુ જગ્યા આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં અમારી પાસે લદ્દાખ…
- સ્પોર્ટસ
પંકજ અડવાણી જીત્યો સિંગાપોર ઓપન ટાઇટલ
નવી દિલ્હી: ભારતનો ચૅમ્પિયન સ્નૂકર-બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણી રવિવારે સિંગાપોર ઓપન સ્નૂકર ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં સિંગાપોરના જેડન ઑન્ગને 5-1થી હરાવી દીધો હતો.અડવાણીએ ફાઇનલમાં પહોંચતાં પહેલાં ક્વૉર્ટર ફાઇનલમાં થાઇલૅન્ડના ભૂતપૂર્વ વર્લ્ડ સ્નૂકર ચૅમ્પિયન દેચાવત પૂમજેન્ગને 4-3થી પરાજિત કર્યો…
- આમચી મુંબઈ
મુંબઈમાં અચાનક મેઘરાજાની પધરામણી, ખેલૈયાઓનો મૂડ બગાડ્યો
મુંબઈઃ મુંબઈ સહિત પરાના વિસ્તારમાં આજે અચાનક આવેલા વરસાદે ખેલૈયાઓની મોજ બગાડી હતી. અચાનક અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો, જ્યારે અમુક યૂઝરે તેની સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, અમુક યૂઝરે ઓક્ટોબર હીટ વેવની ગરમી વચ્ચે…