- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
શરદ પવારે પ્રથમ ઉમેદવારનું નામ જાહેર કર્યું, સુપ્રિયા સુળે બારામતીથી જ લડશે ચૂંટણી
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારે શનિવારે લોકસભા ચૂંટણી માટે તેમના પ્રથમ ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. પવારે ફરી એકવાર તેમની પુત્રી સાંસદ સુપ્રિયા સુળેને મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. આ નામની જાહેરાત એવા…
- નેશનલ
લોકસભા ચૂંટણી પહેલા જ EC અરૂણ ગોયલે હોદ્દો છોડ્યો, રાજીનામાના કારણો અંગે અનેક તર્કવિતર્ક
લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થવાની બાકી છે પણ તે પહેલા જ ચૂંટણી પંચના ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અરૂણ ગોયલે તેમનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને મોકલી આપ્યું છે જેને રાષ્ટ્રપતિએ સ્વિકારી લીધું છે.…
- નેશનલ
ઓડિસામાં ભાજપ-બીજેડી ગઠબંધન અંગેની વાતચીત નિષ્ફળ, જાણો કોકડું ક્યાં ગુચવાયું છે?
આગામી લોકસભા ચૂંટણી માટે ઓડિસામાં સત્તારૂઢ બીજેડી (બીજુ જનતા દળ) અને ભાજપ વચ્ચે સીટોની વહેંચણી અંગેની વાતચીત નિષ્ફળ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પક્ષો તેમની માંગને લઈને અડગ છે કોઈ પક્ષ ઓછી સીટો સ્વિકારવા રાજી નથી, ખાસ કરીને વિધાનસભા…
- મનોરંજન
સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરના જીવન પર આધારિત ભિંતચિત્રનું આજે અનાવરણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્વરસમ્રાજ્ઞી, ભારતરત્ન, સ્વર્ગીય લતા મંગેશકરના સન્માનમાં સંગીત ક્ષેત્રમાં તેમણે આપેલા યોગદાન પર આધારિત ભિંતચિત્રને કેમ્પ્સ ફ્લાયઓવરને લાગીને ન્યાયમૂર્તી સીતારામ પાટકર માર્ગ પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે, જેનું અનાવરણ રવિવારે, નવ માર્ચના કરવામાં આવવાનું છે.લગભગ ૫૦…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા આસિફ અલી ઝરદારી, દેશમાં મિસ્ટર 10% તરીકે છે બદનામ
આસિફ અલી ઝરદારીને પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે તેઓ બીજી વખત શપથ લેશે. તેમને બંને ગૃહોમાં બહુમતી મળી અને ત્રણ પ્રાંતોમાં પણ ભારે બહુમતી મળી હતી. તેમણે ઈમરાન ખાનના ઉમેદવાર મહેમૂદ ખાન અચકઝાઈને હરાવ્યા હતા. ઝરદારીને…
- મનોરંજન
ઇન્તજાર ખતમ, હવે આ તારીખે ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે ફિલ્મ ‘હનુમાન’
મુંબઈ: અભિનેતા તેજા સાચ્ચાની બહુચર્ચિત ફિલ્મ ‘હનુમાને’ બૉક્સ ઓફિસ પર મોટી કમાણી કરવાની સાથે દર્શકોની ખૂબ પસંદગી મેળવી હતી. 12 જાન્યુઆરીએ થિયેટરમાં રીલીઝ થયેલી સાઉથની આ ફિલ્મે આખા ભારતમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.આખી દુનિયામાં મળીને ફિલ્મે 293 કરોડ…
- નેશનલ
અભિનેતા કમલ હાસની એમએનએમનું ડીએમકે સાથે ગઠબંધન પણ…
મુંબઈ: તામિલ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા કમલ હાસન (Kamal Haasan)ની રાજકીય પાર્ટી મક્કલ નિધિ મૈયમ (MNM) 2024ની લોકસભા ચૂંટણીમાં તામિલનાડુંની ડીએમકે સાથે ગઠબંધન કરીને ચૂંટણીમાં નહીં ઉતરશે એવી જાહેરાત કરવામાં આવી હતી.શનિવારે રાતે એમએનએમના અધ્યક્ષ કમલ હાસને એમએનએમ ડીએમકે સાથે ગઠબંધન…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટના ટર્મિનલ એક નજીકના ફલાયઓવર બ્રિજનું મુખ્ય પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બે પરથી બાન્દ્રા જવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ટર્મિનલ એક નજીક ફલાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું કામ પૂર્ણ થતાં નવ માર્ચે રાતે આઠ વાગ્યે મુખ્ય…
- નેશનલ
ભારત જોડો ન્યાયયાત્રા: રાહુલ ગાંધીની નેત્રંગમાં જનસભા, કહ્યું “વિકાસ માત્ર અદાણી-અંબાણીનો થયો”
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને આજે એનો ત્રીજો દિવસ છે. આજે 9 માર્ચના રોજ યાત્રાનો પ્રારંભ છોટા ઉદેપુરના બોડેલીથી થયો હતો. રાહુલ ગાંધીએ સવારે ગુજરાતના ધારાસભ્યો સાથે મિટિંગ કરી હતી, ત્યાર બાદ બોડેલીથી ન્યાયયાત્રા નીકળી…