- સ્પોર્ટસ
મોબાઇલ ચોરના હુમલામાં ઇન્ટરનેશનલ રનર મિનાજ નદાફ ગંભીર જખમી
મુંબઈ: વસઇમાં ભારતના ઇન્ટરનેશનલ રનર અને મહિલા રિક્ષાચાલક મિનાજ નદાફ પર હુમલો કરી તેમનો મોબાઇલ ફોન ચોરી થવાની ઘટનામાં તેઓ ગંભીર જખમી થયા હતા. મિનાજ નદાફ તેમની રિક્ષામાં ભાડું લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન રિક્ષામાં બેસેલા પ્રવાસીએ તેમની સાથે…
- નેશનલ
નાગપુરમાં ગેન્ગ વૉર: ધોળા બપોરે ચોકમાં ગોળીબાર
નાગપુર: નાગપુરમાં કપિલ નગરમાં શુક્રવારે બપોરે અપરાધીઓના એક જૂથે ગેરકાયદે ગુનાની સ્પર્ધામાંથી એક યુવકને હટાવવા તેના પર ગોળી ચલાવી હતી, પણ તેમનો નિશાન ચૂકી જવાથી ગોળી તેના મિત્રને વાગતા તે ગંભીર જખમી થયો હતો. જોકે આરોપીઓએ ઘટનામાં જખમી થયેલા યુવાનને…
- સ્પોર્ટસ
IPL 2024: સીએસકેને વધુ એક મોટો ઝટકો, આ સ્ટાર પ્લેયર ઇન્જરીને લીધે થઈ શકે છે બહાર
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ને માત્ર થોડો જ સમય રહ્યો છે. 22 માર્ચથી શરૂ થનારી આઇપીએલની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રૉયલ ચેલેન્જર્સ બેન્ગલોર વચ્ચે થવાની છે. જોકે સિઝનની પહેલી જ મેચમાં સીએસકેને વધુ એક મોટો ફટકો…
- આમચી મુંબઈ
મુંબઈગરાઓ યાદ રાખી લો તમારા મતદાનના અધિકારનો દિવસ!
મુંબઈઃ 18મી લોકસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચના કમિશનરે જાહેર કરી છે ત્યારે આગામી દિવસોમાં દેશના રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળશે. 543 બેઠક પરની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે, જે 19મી એપ્રિલથી પ્રારંભ થશે.દેશના રાજકારણની માફક મહારાષ્ટ્રના રાજકારણની દેશમાં ચર્ચા રહેતી હોય…
- નેશનલ
ચૂંટણી કમિશનરનો અંદાજ-એ- બયાંઃ માહિતી આપતા રહીમનો દૂહો અને બશીર બદ્રની શાયરી પણ કહી
અમદાવાદઃ ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમારે નવી દિલ્હી ખાતે પ્રેસ કૉન્ફરન્સ દ્વારા આવનારી સમાન્ય ચૂંટણીઓ તેમ જ તેની સાથે યોજાનારી પેટાચૂંટણી અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. ખૂબ લાંબી ચાલેલી આ કૉન્ફરન્સમાં કમિશનરે ઘણી માહિતી આપી હતી અને…
- મહારાષ્ટ્ર
થાણેમાં રાહુલ ગાંધીએ આનંદ દિઘેના પૂતળાને અભિવાદન ન કરતાં શિંદે જૂથે કરી ટીકા
થાણે: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શનિવારે મહારાષ્ટ્રના થાણે શહેરમાં આવી હતી. થાણે શહેરમાં શિવસેનાના નેતા આનંદ દિઘેને મોટું નામ છે. જોકે રાહુલ ગાંધીએ થાણેના ટિંભી નાકામાં આવેલા આનંદ દિઘેની પ્રતિમાનું અભિવાદન ન કરતાં શિવસેના એકનાથ શિંદે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમા ક્યારે મતદાન જાણો…
દેશમાં લોકસભા ચૂંટણીનો શંખનાદ થઇ ગયો છે અને કેન્દ્રીય ચૂંટણી પંચે આજે સાત તબક્કાના મતદાન કાર્યક્રમની જાહેરાત કરી છે. તે મુજબ દેશમાં 19 એપ્રિલથી લોકસભાની ચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે. તો મહારાષ્ટ્રમાં પણ 5 તબક્કામાં ચૂંટણી યોજાશે.દેશમાં સાત…
- નેશનલ
Loksabha Election 2024 Date: ચૂંટણી પંચે જાહેર કરી તારીખ, 7 તબક્કામાં થશે મતદાન, 7મી મેએ ગુજરાતમાં મતદાન
નવી દિલ્હી: Loksabha Election 2024 Dates Declared:દિલ્હી ખાતે ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન ફાલાણી તારીખે થશે.આપને જણાવી દઈએ કે આગામી લોકસભાની ચૂંટણી 2024…
- નેશનલ
પંદરમી માર્ચે વડા પ્રધાન મોદીની મહત્ત્વની બેઠક
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખની રાજકીય પક્ષોની સાથે હવે આમ જનતા પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. દેશની સત્તાધારી પાર્ટી સાથે વિરોધી પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવારની યાદી જારી કર્યાની વચ્ચે ચૂંટણી પંચના કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપ્યા પછી સૌને ચોંકાવી…
- નેશનલ
ચૂંટણી કમિશનર પદેથી અરુણ ગોયલના રાજીનામા બાદ રાજકારણ ગરમાયું, વિપક્ષોએ સરકાર કર્યા પ્રહાર
લખનઉ: અરુણ ગોયલે ચૂંટણી કમિશનર પદેથી રાજીનામું આપ્યા બાદ વિપક્ષોએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ગોયલના રાજીનામાને લઈ સીધો જ સવાલ કર્યો છે કે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા પર કોનું દબાણ છે? કોંગ્રેસે પૂછ્યું…