- નેશનલ
‘ટકાઉ ચૂંટણી’ માટે ચૂંટણી પંચે જાહેર કર્યા નિર્દેશો
નવી દિલ્હીઃ દુનિયાભરમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ બચાવવાની બૂમરાણ મચી છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ (ECI) આગામી ચૂંટણી માટે પર્યાવરણને અનુકૂળ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવાની પહેલ કરી છે. તેણે વિવિધ રાજકીય પક્ષોને સિંગલ યુઝ પ્લાસ્ટિક નહીં વાપરવાની, કાગળનો મિનિમમ ઉપયોગ…
- શેર બજાર
SEBIની ચેતવણી બાદ શેરબજારમાં હાહાકાર, સ્મોલ અને મીડકેપ શેરોમાં રોકાણકારોના રૂ. 4 લાખ કરોડ સ્વાહા
ભારતીય શેર બજારમાં છેલ્લા એક સપ્તાહથી જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે, શેર બજારમાં દરરોજ નવા કડાકા બોલાતા નાના રોકાણકારોમાં ભયનો માહોલ છે. તેમાં પણ સ્મોલ અને મિડ કેપ શેરોમાં ઘટાડોનો રોજ નવો રેકોર્ડ બની રહ્યો છે. જેના કારણે સ્મોલ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વિસાવદર બેઠક પર કેમ જાહેર ન થઈ પેટા ચૂંટણી? જાણો કોકડું ક્યા ગુંચવાયું છે
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે સાથે સાથે વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે. ગુજરાતમાં 6 વિધાનસભા બેઠકો હાલી ખાલી છે. વિજાપુર,ખંભાત,વાઘોડિયા,માણાવદર, પોરબંદર અને વિસાવદર બેઠકના કોંગ્રસ, આપ અને અપક્ષ ધારાસભ્યોએ રાજીનામું આપતા…
- નેશનલ
આ દેશોના 18 લોકોને CAA કાયદા હેઠળ મળી નાગરિકતા, મંત્રી હર્ષ સંઘવીએ કહીં આ મોટી વાત
લોકસભાની ચૂંટણી પહેલા જ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં નાગરિકતા સંશોધન કાયદો, 2019 (CAA)નો અમલ કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ કાયદામાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા લઘુમતીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે. CAA કાનુનનો અમલ થાય તેની સાથે જ ગુજરાત…
- સ્પોર્ટસ
સત્તાવાર જાહેરાત કરાઈ, ‘આઇપીએલ ભારતમાં જ રમાશે, બાકીનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરાશે’
નવી દિલ્હી: આગામી 19મી એપ્રિલથી પહેલી જૂન દરમ્યાન ભારતમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી થવાની હોવાથી આઇપીએલની બાકીની મૅચો યુએઇમાં રાખવાના પ્રયત્નો થઈ રહ્યા હોવા વિશે શનિવારથી મીડિયામાં અને ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા અહેવાલને ધ્યાનમાં લઈને આઇપીએલના ચૅરમૅન અરુણ ધુમાલે રાત્રે…
- નેશનલ
બ્રેકિંગ: હરિયાણાના રેવાડીની લાઈફ લોંગ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, 40થી વધુ કામદારોની હાલત ગંભીર
રેવાડી: હરિયાણાના રેવાડીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી મુજબ, રેવાડીના ધારુહેડા ઔદ્યોગિક વિસ્તારમાં બોઈલરમાં વિસ્ફોટ થવાને કારણે અનેક લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. હાલ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. લાઈફ લોંગ નામની કંપનીનું બોઈલર ફાટવાના કારણે આ…
- આમચી મુંબઈ
ફાયર સેફ્ટી નિયમોને અમલમાં મૂકવા આચારસંહિતાનું કારણ ન આપો હાઇ કોર્ટ
મુંબઈ: ફાયર સેફ્ટી નિયમોને અમલમાં મૂકવા માટે માટે તેને ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ કંટ્રોલ પ્રમોશન રેગ્યુલેશન્સ (ડીસીપીઆર)માં સમાવેશ કરવામાં આવે તે માટેની અંતિમ સૂચના 20 મે પછી બહાર કાઢવાની પરવાનગી આપવામાં માટે રાજ્ય સરકારે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે શુક્રવારે…
- મનોરંજન
અભિનેત્રી મધુબાલાની બાયોપિકમાં આ અભિનેત્રી ભજવી શકે છે લીડ રોલ, જાણો કોણ છે તે…
મુંબઈ: હિન્દી ફિલ્મ જગતની મોસ્ટ આઇકોનિક અભિનેત્રી મધુબાલા (Madhubala Biopic)ના જીવન પર આધારિત એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. માત્ર 14 વર્ષની ઉંમરે ફિલ્મ ‘બસંતી’થી ફિલ્મ કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી મધુબાલા આજે પણ ચાહકોના દિલમાં રાજ કરે છે. તાજેતરમાં…
- આપણું ગુજરાત
કોંગ્રેસ આક્રમક મૂડમાં,ભાજપ બચાવના મૂડમાં અને પ્રજા અસમનજસમાં.
છેલ્લા લગભગ એક વીકથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ ના મહિલા કોર્પોરેટર સમાચારોની સુરખીઓમાં છવાયેલા છે. એક પછી એક કૌભાંડો બહાર આવતા જાય છે. રોજ નવા કૌભાંડો આવવા છતાં ભારતીય જનતા પક્ષના આ બંને કોર્પોરેટરોને…
- સ્પોર્ટસ
લેડીઝ ફર્સ્ટ: આરસીબીને પુરુષોથી પહેલાં મહિલાઓ ટ્રોફી અપાવી શકે એમ છે
નવી દિલ્હી: રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની પુરુષોની ટીમ અને વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની મહિલાઓની ટીમ વચ્ચે બહુ સારી સામ્યતાઓ ધ્યાનમાં આવી છે. 2008માં આઇપીએલ શરૂ થઈ ત્યારે આરસીબીની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં છેલ્લેથી બીજા સ્થાને રહી હતી. 2023માં…