- નેશનલ
ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત નવા ડેટા કર્યા જાહેર
ચૂંટણી પંચે રવિવારે ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત કેટલીક નવી માહિતી શેર કરી હતી. ECએ તેની વેબસાઇટ પર વ્યક્તિઓ દ્વારા ખરીદવામાં આવેલા અને રાજકીય પક્ષો દ્વારા રોકડ કરવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડ્સ અંગેની નવો ડેટા જાહેર કર્યો છે. આ ડેટા ચૂંટણી પંચ દ્વારા…
- નેશનલ
પંજાબમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે આમનેસામને ગોળીબાર, જવાન શહીદ
ડ્રગ્સ અને બદમાશોથી ગ્રસ્ત પંજાબમાં દરરોજ પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે મુઠભેડ એન્કાઉન્ટરના સમાચાર આવે છે. આવા જ એક સમાચાર રવિવારે આવ્યા છે, અહીં હોશિયારપુર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની માહિતી મળતાં સીઆઈએની ટીમ દરોડા પાડવા પહોંચી હતી, પરંતુ આ દરમિયાન બદમાશોએ કરેલા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Odishaમાં લોકસભા અને વિધાનસભાનો સંગ્રામ સાથે, પણ BJD કેમ ઉમેદવારો જાહેર નથી કરતી?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે ચાર રાજ્યોની વિધાનસભાની પણ ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે. જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાંના પક્ષોએ બેવડી મહેનત અને રણનીતી સાથે મેદાનમાં ઉતરવાનું છે. આ ચાર રાજ્યોમાંથી ઓડિશા માં પણ ચૂંટણી થવાની છે ત્યારે…
- સ્પેશિયલ ફિચર્સ
WhatAppએ Status મૂકનારાઓ માટે આપ્યા Good News, કરી શકશે આ મહત્ત્વનું કામ…
WhatsApp એ સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક છે અને લોકોમાં WhatsAppનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે નહીં પૂછો વાત. અમુક લોકોનું એવું માનવું છે કે જે સ્માર્ટફોનમાં WhatsApp નથી એ ફોન જ નકામો છે. WhatsApp દ્વારા દર…
- આમચી મુંબઈ
ઠાકરે જૂથને ચૂંટણી પૂર્વે બે ઝટકા: એક વિધાનસભ્ય અને બીજા જિલ્લા પ્રમુખે કર્યા રામ રામ
મુંબઈ: લોકસભાની ચૂંટણી (LokSabha Election 2024)ની તારીખો જાહેર થઇ ગઇ છે અને દરેક પક્ષ પોતાના ઉમેદવારોને કઇ બેઠકો ઉપરથી ઊભા કરવા તેની યાદી જાહેર કરી રહ્યા છે ત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને એક પછી એક ઝટકા મળી રહ્યા છે.કલ્યાણના જિલ્લા…
- સ્પોર્ટસ
મોહમ્મદ કૈફનો સનસનાટીભર્યો દાવો, દ્રવિડ-રોહિતને ગણાવ્યા જવાબદાર
નવી દિલ્હી: ક્રિકેટમાં ક્યારેક નાની-સૂની મૅચમાં રોમાંચક સ્થિતિમાં જો પરાજય થયો હોય તો એ મહિનાઓ સુધી નથી ભુલાતો અને એમાં પણ જો કોઈ મોટી ટૂર્નામેન્ટની નિર્ણાયક મૅચમાં હાર ખમવી પડી હોય તો એ ક્યારેય ન ભુલાય. એ હાર માટે કોણ…
- નેશનલ
PM મોદીનો મેસેજ મોકલીને વોટ્સએપ પર શું પૂછે છે સરકાર?, કોંગ્રેસે કરી ટીકા
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પત્ર સાથે નાગરિકો પાસેથી પ્રતિક્રિયા અને સૂચન મેળવવા માટે ‘વિકસિત ભારત સંપર્ક’ના વોટ્સએપ પરથી મોકલવામાં આવતા મેસજ અંગે વિપક્ષના નેતાઓએ સરકાર પર ટીકા કરી છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર રાજકીય પ્રચાર કરવા…
- આપણું ગુજરાત
AMCએ રોડનું એક વર્ષ પહેલા 50 લાખના ખર્ચે બ્યુટિફિકેશન કર્યું હતું અને હવે…
અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાએ તાજેતરમાં શાહીબાગ દફનાળાથી એરપોર્ટ સર્કલસુધી ત્રણ કિમીના રોડ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 43.64 કરોડ આંકવામાં આવે છે. જોકે નવાઈની વાત તો એ છે કે એક જ વર્ષ પહેલા રૂ. 50 લાખ…
- સ્પેશિયલ ફિચર્સ
Aaye Siyah Ey Zangi: Amimalના ગીત પર આવો ડાન્સ તમે ક્યારેય નહીં જોયો હોય
દરેક માટે ખુશીની પળ અલગ હોય પણ જ્યારે પણ ખુશી થાય ત્યારે મન નાચવા લાગે અને જો મ્યુઝિક વાગતું હોય તો તન પણ નાચે. હવે બાળકો માટે આજના સમયમાં સૌથી વધારે મજાની વાત હોય તો એ કે પરીક્ષા પુરી થઈ…
- મનોરંજન
Amitabh Bachachanની દોહિત્રી Navyaએ કોના ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું I Love You?
હેડિંગ વાંચીને તો તમે પણ એવું વિચારી રહ્યા હોવ કે અમિતાભ બચ્ચનની દોહિત્રી Navya Naveli Nanda કોઈના પ્રેમમાં પડી હોય તો એવું નથી ભાઈ. હાલમાં નવ્યા પોતાના પોડકાસ્ટ શો વોટ ધ હેલ નવ્યાની બીજી સિઝનને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં આવતી…