- નેશનલ
ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા અંગે વિદેશ મંત્રાલયએ આપ્યું નિવેદન, જાણો શું છે મામલો?
ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં શનિવારે રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની વિદેશ મંત્રાલયે પણ સંજ્ઞાન લીધું છે. રવિવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ગઈ કાલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની હતી.…
- આમચી મુંબઈ
ચોરીની શંકા પરથી ચાર કિશોરી સહિત પાંચ જણની મારપીટ કર્યાનો શિવાજી નગર પોલીસ પર આરોપ
મુંબઈ: ગોવંડીમાં શિવાજી નગર પોલીસે ચોરીની શંકા પરથી ચાર કિશોરી સહિત પાંચ જણને તાબામાં લીધા બાદ તેમની બેરહેમીથી મારપીટ કર્યાનો આરોપી બિનસરકારી સંસ્થા (એનજીઓ) દ્વારા કરવામાં આવ્યો છે. પાંચેય જણને હાથ, પીઠ અને પગના તળિયામાં પટ્ટા અને દંડાથી માર મારવામાં…
- મનોરંજન
Shehnaaz Gill ફરી અતરંગી અવતારમાં જોવા મળતા ચર્ચાનું કારણ બની, ટ્રોલ થઈ
મુંબઈ: દુનિયામાં ફેશનના નામે અજીબો-ગરીબ (વિચિત્ર) કપડાં પહેરનાર લોકોના હજારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હોય છે. વિચિત્ર કપડાંની ફેશનથી સેલેબ્રિટીઝ અને એક્ટર્સ પણ પાછળ રહ્યા નથી. ઉર્ફી જાવેદ જેવા સેલેબ્રિટીઝ તો માત્ર વિચિત્ર કપડાં પહેરીને જ ચર્ચામાં આવ્યા…
- આમચી મુંબઈ
ઓનલાઈનનો ઓર્ડર કેન્સલ કરતા ગ્રાહક પરેશાન, કોર્ટે આપ્યો આ આદેશ
મુંબઈઃ આજના આધુનિક જમાનામાં લોકો મોબાઈલ પણ ઓનલાઈન ખરીદવાનું પસંદ કરે છે, પરંતુ અમુક ગ્રાહકો ઓનલાઈન ફ્રોડનો જાણે અજાણે ભોગ બનતા હોય છે. આવા જ એક ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં બન્યો હતો. મુંબઈના એક ગ્રાહકને પણ આઈફોનનો ઓર્ડર કેન્સલ થઈ જતા…
- મનોરંજન
Holi Partyમાં Isha Ambaniએ પહેર્યો હતો આ ખાસ ગાઉન, કિંમત એટલી કે…
Ambani Ladiesની વાત થઈ રહી હોય અને એમનાં મોંઘા મોંઘા આઉટફિટ્સની વાત ના થાય એ તો અશક્ય છે પછી Nita Ambani હોય કે Isha Ambani, Shloka Mehta હોય કે Radhika Merchant… આ લેડિઝ એક કુશળ બિઝનેસ વુમન તો છે પણ…
- મનોરંજન
બૉલીવૂડની આ અભિનેત્રીઓ બની ચૂકી છે ‘ઉપ્સ’ મોમેન્ટનો શિકાર
મુંબઈ: બૉલીવૂડના એવોર્ડ શોમાં અભિનેત્રીઓ તેમના બોલ્ડ અને હૉટ ડ્રેસ પહેરીને આવે છે. બૉલીવૂડની અભિનેત્રીઓની હૉટનેસ દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. જોકે અનેક વખત વિચિત્ર ડ્રેસ કે આઉટફિટ પહેરવાને કારણે અનેક વખત તે લોકો અભિનેત્રીઓને શરમમાં મૂકાવવાની નોબત…
- નેશનલ
Assembly elcetions: આ બે રાજ્યોના પરિણામોની તારીખો બદલાઈ, જાણો શા માટે
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ગઈકાલે દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરી. આ સાથે ચાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી હતી. આ ચાર રાજ્યોમાં સિક્કીમ, ઓડિશા, અરૂણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે, જ્યાં લોકસભાની સાથે સાથે…
- મનોરંજન
સાઉથમાં ડેબ્યુ કરવા બેબો તૈયાર.
હિન્દીભાષી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સાઉથ ઇન્ડિયન ફિલ્મનો ક્રેઝ વધી રહ્યો છે. એક સમયે સાઉથની મોટા ભાગની ફિલ્મો બી ગ્રેડ ગણાતી અને પીટિયા ક્લાસના લોકો જ એને જોવા જતા. પણ હવે આ સિનારિયો બદલાયો છે. બોલિવૂડ અને દક્ષિણની ફિલ્મો વચ્ચે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ, શિંદે જૂથના વિધાનસભ્ય ઠાકરે જૂથમાં પરત ફરવાનો દાવો
મુંબઇ: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) પૂર્વે પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે ત્યારે શિવસેના જૂથના 12 વિધાનસભ્ય ફરીથી ઉદ્ધવ ઠાકરેના જૂથમાં સામેલ થવાનો દાવો એક એડ્વોકેટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ દાવો કરવામાં આવ્યા પછી તેની વિરુદ્ધ માનહાનિનો દાવો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ગુજરાત સહિત દેશભરમાં રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને જોરદાર ટક્કર મળે તેવી શક્યતા જણાઈ રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન બાદ ભાજપ માટે ચૂંટણી જંગ આસાન રહ્યો નથી.…