- આમચી મુંબઈ
શરદ પવાર ચૂંટણી પહેલા ભાજપ અને એનસીપીમાંથી ઈન-કમિંગનો સંકેત આપે છે; રામરાજે નાઈક નિમ્બાલકરનો નંબર?
ઈન્દાપુર: દેશના દિગ્ગજ રાજકારણીમાં સ્થાન ધરાવતા શરદ પવારે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા તેમના ભત્રીજા અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી અને તેની સાથે સત્તાધારી ગઠબંધનમાં સામેલ ભાજપમાંથી વધુ લોકો પાર્ટી છોડીને શરદ પવારની પાર્ટીમાં જોડાશે એવા સંકેત આપ્યા હતા.ઈન્દાપુરમાં એક…
- મનોરંજન
હેં, આ ફિલ્મથી ડેબ્યુ કરશે Ranveer Singh-Deepika Padukoneની લાડકવાયી? કોણે કર્યો આવો ચોંકાવનારો ખુલાસો…
રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ લોન્ચ ઈવેન્ટમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. બધાએ મજા કરી અને ફિલ્મ સાથે જોડાયેલી વાતો કહી.દીપિકા પદુકોણ હાલમાં જ માતા બની છે, તેથી…
- આમચી મુંબઈ
રાજ ઠાકરેનો શું છે ‘ગેમ પ્લાન’? નેસ્કો ગ્રાન્ડની સભા પર કેમ છે બધાની નજર?
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિનશરતી ટેકો આપનારા રાજ ઠાકરે વિધાનસભાની ચૂંટણી પોતે લડવા માટે તૈયાર છે અને પોતાના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ને પણ ચૂંટણી માટે તૈયાર કરી રહ્યા છે.જોકે 13 ઓક્ટોબરના રોજ રાજ ઠાકરેએ એક મહત્ત્વની બેઠક…
- નેશનલ
દિલ્હીના સીએમ Atishiનું સરનામું બદલાયું, જાણો નવું સરનામું
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પછી વિધાયક દળની બેઠકમાં આતિશીને(Atishi)દિલ્હીના નવા સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી સોમવારથી નવા સરનામે 6, ફ્લેગ સ્ટાફ…
- નેશનલ
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો વિશ્ર્વાસ: ખડગે
બેંગલુરુ: ઓલ ઈન્ડિયા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે હરિયાણામાં તેમની પાર્ટી એકલી સત્તા પર આવવા અંગે અને સહયોગી સહયોગી નેશનલ કોન્ફરન્સ સાથે મળીને જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. બંને વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર…
- નેશનલ
નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન કહે છે કે 2030 સુધીમાં દર વર્ષે 30 કરોડથી વધુ લોકો હવાઈ મુસાફરી કરશે
વર્ષ 2030 સુધીમાં દેશમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા વાર્ષિક 30 કરોડ સુધી પહોંચી શકે છે, એમ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામમોહન નાયડુએ સોમવારે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે દેશમાં 2023માં ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા 15.3 કરોડ થઇ…
- ઇન્ટરનેશનલ
Nobel Prize 2024: વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકોન mRNAની શોધ બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત
સ્ટોકહોમ : વર્ષ 2024 માટે નોબેલ પુરસ્કારોની(Nobel Prize 2024)જાહેરાત સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્ર માટે આ સન્માનના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે અમેરિકાના વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકોનને મેડિસિનનું નોબેલ પુરસ્કાર…
- શેર બજાર
PSU Stock Crash: પીએમ મોદીએ જે સ્ટોકમાં રોકાણ કરવાની આપી હતી સલાહ, તેમાં થઇ રહ્યો છે વિક્રમી ઘટાડો
મુંબઇ: વર્ષ 2023માં સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોકાણકારોને સરકારી કંપનીઓના શેરમાં રોકાણ કરવા સલાહ આપી હતી. પરંતુ શેરબજારમાં ઘટાડાનાં ટ્રેન્ડ વચ્ચે PSU શેરોમાં હવે ભારે ઘટાડો(PSU Stock Crash)જોવા મળી રહ્યો છે. જેમાં આજે 7 ઓક્ટોબર 2024 ના રોજ શેરબજારમાં ઘટાડો…
- નેશનલ
કુણાલ કામરાએ Ola Electricના શેરમાં ગાબડું પાડ્યું! આટલા ટકાનો ઘટાડો
મુંબઈ: સોમવારે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી (Ola Electric Mobility)ના શેરના ભાવમાં તોતિંગ ઘટડો થયો હતો. સોશિયલ મીડિયા x પર કોમેડિયન કુણાલ કામરા (Kunal Kamra) સાથે કંપનીના સીઈઓ ભાવીશી આગ્રવાલ (Bhavishi Agrawal)ની દલીલો બાદ કંપનીની સર્વિસની ભારે ટીકા થઇ રહી છે. NSE…