- આમચી મુંબઈ
ઉત્તર પ્રદેશમાં ધમધમતા ડ્રગ્સ બનાવવાના કારખાના પર થાણે પોલીસની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મેફેડ્રોન (એમડી) ડ્રગ સાથે પકડાયેલા વસઈના ચાર આરોપીની તપાસ બાદ થાણે પોલીસની ટીમે ઉત્તર પ્રદેશમાં ધમધમતા ડ્રગ્સ બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યો હતો. કારખાનામાંથી લગભગ પચીસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવી શકાય એટલું રસાયણિક મિશ્રણ અને 2.64 કરોડના એમડી…
- નેશનલ
આસામ સરકાર પર આચારસંહિતાના ભંગનો આરોપ, ચૂંટણી પંચને કરી ફરિયાદ
ગુવાહાટીઃ આસામમાં વિપક્ષ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાજ્યની ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારે વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનના ફોટાવાળી સરકારી જાહેરાતોને નહીં હટાવીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા અને ટીએમસીના…
- નેશનલ
તેલંગણાના રાજ્યપાલનું રાજીનામું, ચૂંટણી લડવાની અટકળો
હૈદરાબાદ: તેલંગણાના રાજયપાલ તમિલિસાઈ સૌંદર્યરાજાન રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. આ સાથે તેમણે પુડુચેરીનાના ડેપ્યૂટી ગવર્નર તરીકે પણ રાજીનામું આપ્યું છે. 2019 સુધી તામિલનાડુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 2019 સુધી અધ્યક્ષ રહ્યા બાદ તેમણે તેલંગણાના રાજયપાલ તરીકેની જવાબદારી સાંભળી…
- સ્પેશિયલ ફિચર્સ
Narayana Murthyના Infosysમાં શેર કેમ ઓછા થઈ ગયા?
Infosysના સ્થાપક નારાયણ મૂર્તિના પોતાની કંપનીમાં જ શેર અચાનક ઓછા થઈ ગયા છે. જોકે આ મૂર્તિ પરિવાર માટે દુઃખનો નહીં પણ આનંદનો વિષય છે કારણ કે તેમણે રૂ. 240 કરોડના શેર પોતાના પૌત્ર એકાગ્રહ રોહન મૂર્તિના નામે કર્યા છે. આમ…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ઔવેસીની પાર્ટીએ ઉમેદવારના નામની કરી જાહેરાત
મુંબઈ: લોકસભા ચૂંટણીની બેઠકોને લઈને દરેક રાજકીય પાર્ટી દ્વારા તેમના ઉમેદવારોના નામની ધીમે ધીમે જાહેરાત કરવામાં આવી રહી છે. હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (પૂર્વ ઔરંગાબાદ) લોકસભાની સીટ પર ઉમેદવારના નામની જાહેરાત…
- સ્પેશિયલ ફિચર્સ
અંગ્રેજોએ સોનું લૂટ્યું છતાં પણ ભારત પાસે છે યુકે કરતા મોટો ભંડાર
વૈશ્વિક અનિશ્ચિતતાના આજના સમયમાં દેશની આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવામાં સોનાનો ભંડાર મહત્વનો ભાગ ભજવે છે. સોનું આર્થિક સ્થિરતામાં વિશ્વાસ જગાડે છે. સોનાનું મૂલ્ય સ્થિર અને વિશ્વસનીય છે. સોનાએ ઐતિહાસિક રીતે દેશના ચલણના મૂલ્યને ટેકો આપવા માટે મહત્વનો ફાળો આપે છે.…
- સ્પોર્ટસ
મહિલાઓની આરસીબી નવી ચૅમ્પિયન
નવી દિલ્હી: રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમ અહીં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની મુંબઈ ઇન્ડિયન્સ પછીની બીજી ચૅમ્પિયન ટીમ બની હતી. એણે રસાકસીભરી લો-સ્કોરિંગ ફાઇનલમાં દિલ્હી કૅપિટલ્સ (ડીસી)ને ત્રણ બૉલ બાકી રાખીને આઠ વિકેટથી હરાવીને પહેલી વાર તાજ જીતી લીધો હતો.…
- નેશનલ
ભાજપને મળેલા દાન અંગે થયો ચોંકાવનારો ખુલાસો, 8 વખત મળ્યું રૂ. 1 અબજથી વધુનું દાન
લોકસભા ચૂંટણી 2024 પહેલા ચૂંટણી પંચે ભારતીય સ્ટેટ બેંક પાસેથી ચૂંટણી બોન્ડ મેળવ્યા બાદ તેનો ડેટા જાહેર કરી દીધો છે, આના પગલે દેશના રાજકારણાં ભૂકંપ આવી ગયો છે. ચૂંટણી ડોનેશનને લઈને જે વિગત સામે આવી તે મુજબ એક માત્ર ભાજપને…
- આપણું ગુજરાત
કચ્છ બન્નીના ઘાસિયા મેદાનમાં ભીષણ આગ, પાલતુ પશુઓ માટેનો ઘાસચારો નષ્ટ
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું બન્નીનું મેદાન એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન તરીકે પ્રખ્યાત છે. હાલ આ બન્નીના ઘાસિયા મેદાનમાં ભભૂકી ઉઠેલી આગના કારણે અફડાતફડી નો માહોલ સર્જાયો છે. ચારે તરફ ફેલાઈ ગયેલી આગથી લોકોમાં પણ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.…
- મનોરંજન
‘એનિમલ’ ફેમ તૃપ્તિ ડિમરી આ કારણસર ફરી ચર્ચામાં
મુંબઈ: ‘એનિમલ’ ફિલ્મથી નેશનલ ક્રશ બનીને દેશના યુવાનોના દિલ ઉપર છવાઇ જનારી અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ પોતાના કૉલેજ કાળનો એક કિસ્સો પોતાના ચાહકો સાથે શેર કર્યો છે. પોતે કૉલેજમાં હતી ત્યારે પોતાના લુક્સ અને આઉટફિટ ઉપર ઘણા એક્સપેરીમેન્ટ કરતી હોવાનું તૃપ્તિએ…