- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં મેડિકલ, એન્જિનિયરિંગ ક્ષેત્રે રસ ધરાવનારા વિદ્યાર્થીની સંખ્યામાં વધારો
મુંબઈઃ રાજ્યમાં આ વર્ષે મેડિકલ અને એન્જિનિયરિંગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષે મહારાષ્ટ્રમાં લગભગ 90,000 વિદ્યાર્થી દ્વારા એન્જિનિયરિંગ ફાર્મસી અને એગ્રિકલ્ચરના અભ્યાસક્રમમાં અરજી કરવામાં આવી હતી, જે વર્ષ 2023ના પ્રમાણમાં 14 ટકાનો વધારો નોંધાયો છે. આ…
- આપણું ગુજરાત
Political Drama: કેતન ઈનામદારે ગણતરીની કલાકોમાં જ પલટી મારી, રાજીનામું પરત ખેંચ્યું
વડોદરા: લોકસભા ચૂંટણી જાહેર થઇ ગયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, એવામાં આજે ગુજરાત ભાજપમાં હાઈ વોલ્ટેજ પોલિટીકલ દરમાં જોવા મળ્યો હતો. સાવલી વિધાનસભા બેઠક પરથી ભાજપના વિધાનસભ્ય કેતન ઈનામદારે ગત મોડી રાત્રે રાજીનામુ આપી દીધું હતું.…
- મનોરંજન
લાખ કે કરોડમાં નહીં, પણ ઝીરો બજેટમાં બની હતી આ ફિલ્મ, જાણી લો?
મુંબઈ: એક ફિલ્મ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ અને સેંકડો લોકોની મહેનત લાગે છે. ફિલ્મ રિલીઝ થયા બાદ શું ફિલ્મ સફળ થશે કે નહીં અને તેને બનાવવામાં લાગેલા ખર્ચ જેટલી પણ કમાણી ફિલ્મ કરશે કે નહીં તેવા અનેક પ્રશ્નો નિર્માણ…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું રાશિફળ (19-03-24): કર્ક, સિંહ અને મકર રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે સુખ, સમૃદ્ધિથી ભરપૂર
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ નવી ભેટ લઈને આવી રહ્યો છે. આજે તમે તમારા ઘરનું સમારકામ કે રિનોવેશન વગેરે કંઈક કરી શકો છો. વિદ્યાર્થીઓ આજે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને એને કારણે દરેક વિષયને સમજવામાં એમને સરળતા રહેશે.…
કેરળમાં અછબડાનો કહેર, 6 હજાર લોકો સક્રમિત, જાણો રોગના લક્ષણો અને નિવારણના ઉપાય
કોચી: કેરળમાં હાલમાં અછબડા (chickenpox)ના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મિડીયા રિપોર્ટ મુજબ છેલ્લા 75 દિવસમાં રાજ્યમાં સંક્રમણના કુલ 6744 કેસ નોંધાયા છે અને તેમાંથી 9 લોકોના મોત પણ થયા છે. અછબડાનો રોગ વેરીસેલા-ઝોસ્ટર વાયરસથી થાય છે, જે…
- સ્પોર્ટસ
ચેન્નઈની ટીમને નવો ઝટકો: મુખ્ય બોલરને ઈજા બાદ સ્ટ્રેચર પર લઈ જવાયો
ચેન્નઈ: બાવીસમી માર્ચે આઇપીએલની નવી સીઝન શરૂ થશે અને એ દિવસે ચેન્નઈમાં પહેલી જ મૅચ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) વચ્ચે રમાવાની છે. એક તરફ આરસીબીના બધા ખેલાડીઓ ટીમ સાથે પ્રૅક્ટિસ કૅમ્પમાં જોડાવા લાગ્યા છે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
PM મોદી સામે વારાણસી સીટ પર I.N.D.I.A ગઠબંધનનો આ ઉમેદવાર ફાઈનલ? જાણો કેવો રહ્યો છે મુકાબલો
વારાણસી: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે, દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પીએમ મોદી સામે કોણ મેદાનમાં ઉતરશે. પીએમ મોદી ઉત્તર…
- સ્પોર્ટસ
દિલ્હી કૅપિટલ્સની રનર-અપ ખેલાડીઓ ફાઇનલ હાર્યા બાદ ડિનર માટે જમીન પર જ ગોઠવાઈ ગઈ
નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાની મેગ લેનિંગના સુકાનમાં દિલ્હી કૅપિટલ્સની ખેલાડીઓ રવિવારે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામેની ફાઇનલમાં આઠ વિકેટના મોટા માર્જિન સાથે હારી ગઈ ત્યાર બાદ પ્રાઇઝ-મનીના સમારોહ બાદ તરત જ ટીમ-હોટેલ પર જઈને ડિનર માટે ગોઠવાઈ ગઈ હતી. આ રનર-અપ પ્લેયરો…
- Uncategorized
ગુજરાતના ગૃહ સચિવનો ચાર્જ એ. કે. રાકેશને સોંપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી )અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના આદેશ બાદ હવે ગુજરાતના અધિક ગૃહ સચિવ તરીકે એ. કે. રાકેશને ગૃહ સચિવનો ચાર્જ સોંપાયો છે.લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને…
- નેશનલ
BRSની નેતા કે. કવિતાની મુશ્કેલી વધી, દિલ્હી શરાબ કૌંભાડમાં EDએ કર્યો આ મોટો દાવો
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલીસી કેસમાં ED એક પછી એક નેતાઓ પર ગાળિયો કસી રહી છે. આપના નેતાઓ બાદ હવે તેલંગાણાના પૂર્વ સીએમ અને ભઆરત રાષ્ટ્ર સમિતિના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાને ઈડીએ સાણસામાં લીધા છે. EDએ દાવો…