- સ્પેશિયલ ફિચર્સ
ઓનલાઈન ફ્રોડનો શિકાર બનો તો આ નંબર પર ડાયલ કરી શકો
આજના આધુનિક યુગમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને પ્લાસ્ટિક મનીનો ઉપયોગ ખૂબ જ સામાન્ય થઈ ગયો છે. નાના-નાના વેપારીથી લઈ બિઝનેસ ટાયકુન સુધી બધાના જીવનમાં હાલ ઓનલાઈન પેમેન્ટ એ રોજની જીવનશૈલી પણ એક ભાગ છે.જો કે આજ ડિજિટલ પેમેન્ટની સુવિધા સાથે કેટલાક…
- મનોરંજન
જોઈ લો પ્રિયંકા, પતિ જોનાસ અને દીકરી પર્ફેક્ટ ફેમિલી વેકેશનની પળો
મુંબઈ: બૉલીવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને હૉલીવૂડનો એક્ટર નિક જોનાસ એકદમ સુખેથી તેમના લગ્ન જીવનનો આનંદ માણી રહ્યા છે. પ્રિયંકા અને નિક તેમની દીકરી મેરી જોનાસ સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે.તાજેતરમાં પ્રિયંકાએ…
ડીઆરઆઈએ ઈન્ટરનૅશનલ ડ્રગ સિન્ડિકેટનો કર્યો પર્દાફાશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) ઈન્ટરનૅશનલ ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી અંદાજે 100 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું હતું. મુંબઈના ઍરપોર્ટ પરથી પકડાયેલી બે વિદેશી મહિલાની પૂછપરછ પછી અધિકારીઓએ આ સિન્ડિકેટના માસ્ટરમાઈન્ડને દિલ્હીથી તેના સાથીદાર સાથે પકડી પાડ્યો…
- સ્પોર્ટસ
આઇપીએલ પહેલાં જ સૂર્યકુમારની દિલ તોડતી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
મુંબઈ: ટી-20 ઇન્ટરનૅશનલ્સના વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવે આઇપીએલના આરંભના ગણતરીના દિવસો પહેલાં મુંબઈ ઇન્ડિયન્સના ચાહકોને ‘દિલ તોડતી’ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ચોંકાવી દીધા છે. એટલું જ નહીં, તેણે ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે અને વિચારતા પણ કરી દીધા છે.હાર્દિક પંડ્યાએ કૅપ્ટન…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકશાહીના મહાપર્વમાં થશે રૂ.1.20 લાખ કરોડથી વધુનો ખર્ચ, CMSનું ચોંકાવનારૂ અનુમાન
નવી દિલ્લી: ભારતમાં લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન આ વખતે ચૂંટણીમાં કેટલો ખર્ચ થશે તે અંગે સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝે(CMS) ચોંકાવનારૂ અનુમાન વ્યક્ત કર્યું છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનો અંદાજ છે કે…
- સ્પોર્ટસ
આનંદો! ખેલાડીઓ અને ક્રિકેટપ્રેમીઓને હવે વધુ સચોટ અને ઝડપી નિર્ણયો જોવા મળશે
ચેન્નઈ: કોઈ કહે છે કે 16 વર્ષથી રમાતી આઇપીએલનો લોકોમાં હવે ક્રેઝ ઓછો થઈ ગયો છે અને કોઈકનો તેમના મનગમતા ખેલાડીઓની બાદબાકી થવાને લીધે તેમ જ ઈજાગ્રસ્તોની યાદી લાંબી બનતી જવાને કારણે ક્રિકેટજગતની આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાંથી રસ ઘટી ગયો…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યા વિનાની ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે હોઈ શકે
મુંબઈઃ આઈપીએલ (IPL 2024) શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે બધી જ ટીમો આની તૈયારીમાં લાગી ગઈ છે. જો તે ખેલાડીઓને ઈજાથી બધી ટીમ પરેશાન છે. આ સીઝનની પ્રથમ મેચ 22 માર્ચે રમાવા જઈ રહી છે. ગુજરાત…
- નેશનલ
વાહિયાત, પાયાવિહોણા: અરુણાચલ પ્રદેશ પરના ચીનના દાવાને ભારત સરકારે નકાર્યો
નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશના કેટલાક હિસ્સા પર ચીનના દાવાઓને વાહિયાત ગણાવતાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે.મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ (એમઈએ)ના પ્રવક્તા રણધીર જયસ્વાલની આ પ્રતિક્રિયા બે દિવસ…
- મનોરંજન
‘ટોઈલેટ એક પ્રેમકથા’ ફેમ અભિનેત્રી ‘ઓટીટી’માં ડેબ્યૂ કરશે, લેડી કોપના રોલમાં જોવા મળશે
મુંબઈ: ટોઈલેટ એક પ્રેમકથા ફિલ્મની જાણીતી અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) ફિલ્મોમાં આઇકોનિક અને વિશેષ રોલ કરવા માટે જાણીતી છે. અન્ય અભિનેત્રીઓની જેમ ભૂમિ પણ હવે ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. જાણીતા ઓટીટી પ્લેટફોર્મ પર ‘દલદલ’ આ ક્રાઇમ થ્રીલર…
- મનોરંજન
‘લેડી બચ્ચન’ અનેક વાર રિજેક્શનનો ભોગ બની છે, કોણ છે એ અભિનેત્રી?
મુંબઈ: ભોજપુરી સિનેમાની અભિનેત્રીઓ તેમની હોટનેસને કારણે ચર્ચામાં રહે છે. જોકે બૉલીવૂડની જેમ જ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ અભિનેત્રીઓને તેમના લૂકને લીધે કામ નકારવામાં આવે છે. જોકે આજે આપણે એવી અભિનેત્રીની વાત કરીએ છીએ જેને એક સમયે તેની હાઇટને લીધે…