- મહારાષ્ટ્ર
‘બાળરાજે’ ક્યાં ગાયબ?: નેતાએ કાર્ટૂન શેર કરીને કોના પર નિશાન તાક્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી (LokSabha Election)ની તારીખો ચૂંટણી પંચે જાહેર કરી દીધી હોવા છતાં ચૂંટણી રેલીઓ અને સભાઓમાંથી ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરે ગાયબ દેખાઇ રહ્યા છે. એટલે કે ‘બાળરાજે’ ક્યાં ગાયબ છે, તેવો…
- આપણું ગુજરાત
મૈત્રિકરારનો કરુણ અંજામ આવ્યો. મહિલાની હત્યા પ્રેમીએ જ કરી.
રાજકોટ: રાજકોટના રૈયારોડ પર આરએમસીના ક્વાર્ટરમાં ગત સાંજે એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. અત્યારે પ્રાપ્ત માહિતી મુજબ પ્રેમીએ જ પ્રેમિકાની કરી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. બંને છ મહિનાથી મૈત્રી કરાર કરી અને સાથે રહેતા હતા છેલ્લા બે…
- આપણું ગુજરાત
“શક્તિ” શબ્દ સંદર્ભે પુરષોત્તમ રૂપાલા આડકતરી રીતે રાહુલ પર વરસ્યા.
રાજકોટ: છેલ્લા બે ત્રણ દિવસથી રાહુલ ગાંધીના એક સ્ટેટમેન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો જબરજસ્ત બેટિંગ કરેલ છે પરંતુ હવે આ મુદ્દો ભાજપના દરેક નેતાઓ સુધી પહોંચ્યો છે.મુંબઈમાં રાહુલ ગાંધીએ “શક્તિ” મુદ્દે કરેલા નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં 3 પાલિકા કમિશનરની નિમણૂક, ચહલ પછી નવા કમિશનરની વરણી
મુંબઈઃ લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પછી ચૂંટણી પંચના આદેશને પગલે મુંબઈ મહાનગર પાલિકાએ બે એડિશનલ કમિશનરની બદલીની જાહેરાત કરી હતી, ત્યાર બાદ આજે મહારાષ્ટ્રમાં સત્તાવાર રીતે મુંબઈ, થાણે, નવી મુંબઈના કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. મુંબઈ મહાનગર પાલિકાના પૂર્વ કમિશનર…
- નેશનલ
Jungle Safariમાં જીપના બોનેટ પર બેઠો હતો ફોટોગ્રાફર, અચાનક સામે આવી સિંહણ અને પછી…
જંગલ સફારીની વાત જ એકદમ અલગ હોય છે, આ જંગલ સફારી જ તમને પ્રકૃતિને એકદમ નજીકથી નિહાળવાનો, સમજવાનો મોકો આપે છે. પણ ઘણી વખત કેટલાક અનાડી અને અતિઉત્સાહી લોકોની મસ્તીને કારણે જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. આવી ઘટનાઓના વીડિયોમાં…
- ધર્મતેજ
આજનું રાશિફળ (20-03-24): મકર, કુંભ અને મીન રાશિના જાતકોને મળશે આજે Financial Benifits…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ માન સન્માનમાં વૃદ્ધિ લાવનારો સાબિત થઈ રહ્યો છે. તમે આજે તમારા વર્તન અને વાણીથી લોકોનું દિલ જીતવામાં સફળ થશો. પરિવારના લોકો સાથે આજે જોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો. તમારા મિત્રોની સંખ્યામાં વધારો…
- નેશનલ
મહુઆ મોઇત્રા પર સકંજો કસાયો, લોકપાલે CBIને કર્યો તપાસનો આદેશ, જાણો શું છે મામલો
નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પશ્ચિમ બંગાળની લોકસભા સીટ પરથી કૃષ્ણનગર ટીએમસીના ઉમેદવાર મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે. લોકપાલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને મહુઆ મોઇત્રા વિરુદ્ધ ‘પૈસા લઈને સવાલ પૂછવાના’ મામલામાં કેસ નોંધવાનો આદેશ આપ્યો…
- ટોપ ન્યૂઝ
દિલ્હી લિકર પોલિસી કેસ: વિશેષ જજ એમકે નાગપાલની બદલી, હવે કાવેરી બાવેજા કરશે સુનાવણી
દિલ્હી લિકર પોલીસી કૌભાંડ (Delhi Liquor Scam) કેજરીવાલ સરકાર માટે માથાના દુખાવા સમાન બન્યો છે ત્યારે આ કેસને લઈ મોટી અપડેટ સામે આવી છે. કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની બદલી કરવામાં આવી છે. હવે તેમની જગ્યાએ જજ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસ અમેઠી અને રાયબરેલીથી કોને ઉતારશે?
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકો આમ તો ગાંધી પરિવાર માટેની બેઠકો માનવામાં આવે છે, પરંતુ આ વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંનેએ આ બેઠકો પરથી ચૂંટણી લડવા માટે નનૈયો ભણી દીધો હોવાથી હવે આ બેઠકો પરથી…