- આમચી મુંબઈ
કલ્યાણમાં ગર્ભપાત કરાવવા સાસુએ પુત્રવધૂના પેટ પર પાટુ મારી
થાણે: વારંવારની સૂચના છતાં ગર્ભપાત ન કરાવનારી પુત્રવધૂના પેટ પર સાસુ-દેરાણીએ પાટુ મારી હોવાની આંચકાજનક ઘટના કલ્યાણમાં બની હતી. મહિલાની ફરિયાદને આધારે પોલીસે સાસરિયાં સહિત આઠ જણ સામે ગુનો નોંધ્યો હતો.કલ્યાણ પૂર્વમાં તીસગાંવ સ્થિત સાંઈદર્શન સોસાયટીમાં માતા સાથે રહેતી રેખા…
- નેશનલ
85 પ્લસ અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠાં કરી શકશે મતદાન
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી-2024 દરમિયાન 85 વર્ષથી મોટી ઉંમરના લોકો તેમ જ 40 ટકાથી વધુના દિવ્યાંગો માટે ઘરે બેઠાં મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ચૂંટણી પંચની ભલામણ બાદ પહેલી માર્ચથી સરકારે વૃદ્ધ મતદાતાઓ માટે પોસ્ટલ બેલટથી મતદાન કરનારા માટેના…
- મહારાષ્ટ્ર
Loksabha election 2024: એમએનએસનો કેમ આટલો મોહ?
ઉત્તર ભારતીયો અને ગુજરાતીઓ સામે અત્યાર સુધી અત્યંત દુર્ભાવનાયુક્ત વર્તન કરનારા રાજ ઠાકરે સામેનો આક્રોશ બીજેપીને ભારે પડશેવિપુલ વૈદ્યમુંબઈ: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને બીજેપીના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્રની મહાયુતીના ઘટક પક્ષોની લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંતિમ તબક્કામાં…
- નેશનલ
ઈલેક્ટોરલ બોન્ડ હપ્તા વસૂલી તો 1,600 કરોડ ક્યાંથી આવ્યા? અમિત શાહનો રાહુલ ગાંધીને સવાલ
ઈલેક્ટ્રોરલ બોન્ડને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપ પરના આરોપો પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ તેને સૌથી મોટું ખંડણી રેકેટ ગણાવ્યું હતું. તેના પર અમિત શાહે કહ્યું છે કે રાહુલ ગાંધીને…
- આમચી મુંબઈ
ઍરપોર્ટ પર ચાર દિવસમાં 1.76 કરોડનું સોનું અને 1.18 લાખ ડૉલર્સ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ચાર દિવસમાં 11 પ્રવાસી પર કાર્યવાહી કરી 1.76 કરોડ રૂપિયાનું સોનું, ચાર આઈફોન્સ અને 1.18 લાખથી વધુ યુએસ ડૉલર્સ જપ્ત કર્યા હતા.અધિકારીના જણાવ્યા મુજબ કસ્ટમ્સના અધિકારીઓએ 17થી 20…
- આપણું ગુજરાત
બે આખલાની લડાઈમાં આધાર કાર્ડ માટે આવેલા લોકોનો ખો નીકળ્યો
રાજકોટ: રાજકોટ શહેર કોંગ્રેસે લોકોને ઉપયોગી એવો પ્રશ્ન સંદર્ભે આજે તંત્ર સામે રણસીંગુ ફૂંક્યું છે.આધાર કાર્ડ સંદર્ભે લોકો જે હાર્ડ મારી ભોગી રહ્યા છે તે સંદર્ભે આજે જીવતી આપી હતી કે આજ સાંજ સુધીમાં પ્રશ્નનું નિરાકરણ લાવો અન્યથા આંદોલન કરવામાં…
- સ્પોર્ટસ
પેરિસ ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારોહમાં ભાગ નહી લઇ શકે આ દેશના ખેલાડીઓ
જિનેવાઃ રશિયા અને બેલારુસના ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારોહમાં પરંપરાગત પરેડમાં ભાગ લઈ શકશે નહીં. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ આ માહિતી આપી હતી.ઓલિમ્પિક્સનો ઉદ્ધાટન સમારોહ 26 જુલાઈના રોજ યોજાશે, જેમાં હજારો ખેલાડીઓ સીન નદીથી એફિલ ટાવર તરફ જશે. જોકે સામાન્ય રીતે…
- મહારાષ્ટ્ર
‘બાળરાજે’ ક્યાં ગાયબ?: નેતાએ કાર્ટૂન શેર કરીને કોના પર નિશાન તાક્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી (LokSabha Election)ની તારીખો ચૂંટણી પંચે જાહેર કરી દીધી હોવા છતાં ચૂંટણી રેલીઓ અને સભાઓમાંથી ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરે ગાયબ દેખાઇ રહ્યા છે. એટલે કે ‘બાળરાજે’ ક્યાં ગાયબ છે, તેવો…
- આપણું ગુજરાત
મૈત્રિકરારનો કરુણ અંજામ આવ્યો. મહિલાની હત્યા પ્રેમીએ જ કરી.
રાજકોટ: રાજકોટના રૈયારોડ પર આરએમસીના ક્વાર્ટરમાં ગત સાંજે એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. અત્યારે પ્રાપ્ત માહિતી મુજબ પ્રેમીએ જ પ્રેમિકાની કરી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. બંને છ મહિનાથી મૈત્રી કરાર કરી અને સાથે રહેતા હતા છેલ્લા બે…