- નેશનલ
ઓડિશામાં CM પટનાયક સાથે ચર્ચા નિષ્ફળ, હવે ભાજપ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપ વિવિધ રાજ્યોમાં સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કરી રહી છે. ભાજપે ઉત્તર પ્રદેશ, ઉપરાંત ઓડિસામાં પણ ગઠબંધન કરવા માટે બિજુ જનતા દળ સાથે અનેક બેઠકો કરી હતી જો કે બંને પક્ષો વચ્ચે સીટોની વહેંચણી…
- મનોરંજન
આ વાત યાદ કરીને Rani Mukharjeeની આંખમાં આવી જાય છે આસું
બોલીવૂડની ખંડાલા ગર્લ કે મર્દાની રાણી મુખરજીએ ગઈકાલે પોતાનો 46મો જન્મદિવસ ઉજવ્યો. યશરાજ ચોપડાની વહુ ફિલ્મી કરિયર અને પર્સનલ લાઈફમાં બેલેન્સ રાખી રહી છે, પરંતુ એક વાત છે કે તેને સતત પજવી રહી છે. રાણી અભિનેત્રી હોવાની સાથે એક સ્ત્રી…
- આમચી મુંબઈ
કોંકણમાંથી આવ્યા ગૂડ ન્યૂઝઃ કેરીની આવક વધતા ભાવ પણ…
મુંબઈઃ મુંબઈ સહિત નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં કેરી આવકમાં વધારો થવા લાગ્યો છે, જેથી આગામી દિવસોમાં કેરીના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. કેરીના ભાવમાં ઘટાડો થવાથી આમ જનતા પણ કેરી ખરીદી કરવાનો અવકાશ રહેશે.માર્કેટમાં કેરીની પેટીની 49,000 પેટીની આવક…
- નેશનલ
ભાજપ પછી કોંગ્રેસે યાદી જાહેર કરીઃ ત્રીજી યાદીમાં 57 ઉમેદવાર જાહેર કર્યાં
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આજે નવ ઉમેદવાર સાથે ત્રીજી યાદી જાહેર કરી હતી, જ્યારે હવે વિરોધી પાર્ટી કોંગ્રેસ દ્વારા 57 ઉમેદવારની યાદી જાહેર કરી છે.57 ઉમેદવારમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન,…
- સ્પોર્ટસ
બોયફ્રેન્ડના મોત પછી દુનિયાની ટેનિસ સ્ટારે કરી લોકોને મોટી અપીલ
નવી દિલ્હી: બેલારુસની સ્ટાર ટેનિસ ખેલાડી અરિના સબાલેન્કાના બોયફ્રેન્ડ કોન્સ્ટેન્ટિન કોલ્ટ્સોવનું મૃત્યુ થતાં તેના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. કોન્સ્ટેન્ટિન એનએચએલ આઈસ હોકીનો એક જાણીતો ખેલાડી હતો.સાબાલેન્કાના બોયફ્રેન્ડ કોન્સ્ટેન્ટિનને આત્મહત્યા કર્યા હોવાની માહિતી મળી હતી. કોન્સ્ટેન્ટિન કોલ્ટ્સોવે ગુરુવારે માયામીના…
- સ્પોર્ટસ
ગુજરાત ટાઇટન્સમાં મોહમ્મદ શમીના સ્થાને સંદીપ વૉરિયર
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ (જીટી)ને 2022માં ટાઇટલ અપાવવામાં તેમ જ 2023માં રનર-અપ બનાવવામાં મોટું યોગદાન આપનાર મોહમ્મદ શમી ઈજાને કારણે આ વખતની આઇપીએલમાં નથી રમવાનો. તેના સ્થાને પેસ બોલર સંદીપ વૉરિયરને જીટીની ટીમમાં સમાવવામાં આવ્યો છે.શમીએ તાજેતરમાં લંડનમાં પગની સર્જરી કરાવી…
- મહારાષ્ટ્ર
ફડણવીસ, રાજ ઠાકરે અને શિંદે વચ્ચે અઢી કલાક બેઠકઃ રાજ ઠાકરેની ‘બર્થ’ પાક્કી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં દેશમાં 400 અને મહારાષ્ટ્રમાં 45 બેઠકો જીતવાનું પોતાનું લક્ષ્ય પૂરું કરવા માટે ભાજપ અને સાથી પક્ષો કોઇપણ ભોગ આપવા તૈયાર હોવાનું જણાઇ રહ્યું છે. આ માટે મહારાષ્ટ્રમાં મનસેનું મહાયુતિમાં સ્વાગત જોરશોરથી કરવા માટેની તૈયારી લગભગ…
- સ્પોર્ટસ
ચેન્નઈ સુપર કિંગ્સ પછી પંજાબ કિંગ્સનો વારો, શિખર ધવનની કેપ્ટનશિપ છીનવાશે?
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં હવે માત્ર એક દિવસ બાકી રહેતા બધી 10 ટીમ દ્વારા તેમના કેપ્ટન્સની જાહેરાત કરવામાં આવી રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નું સુકાની પદ ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવતા ખળભળાટ થયો છે, જ્યારે વધુ એક ટીમના…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ ભાજપે માત્ર 9 ઉમેદવારની ત્રીજી યાદી બહાર પાડી પણ
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખની જાહેરાત પછી સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) બે વખત પોતાના ઉમેદવારની જાહેરાત કરી હતી, જેમાં આજે ત્રીજી યાદી બહાર પાડી હતી. આમ છતાં ફક્ત નવ ઉમેદવારના નામ જાહેર કરીને સૌને ચોંકાવ્યા છે.…
- મનોરંજન
Hydrabad Policeએ કરી સાઉથના આ સુપરસ્ટારની ધરપકડ, ફોટો થયા વાઈરલ…
પેન ઈન્ડિયા સ્ટાર અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે. ફેન્સ પણ ખૂબ જ આતુરતાપૂર્વક અલ્લુ અર્જુનની ફિલ્મની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. અત્યારની વાત કરીએ તો અલ્લુ અર્જુન સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટારમાં કરવામાં આવે છે. હવે એવા…