- નેશનલ
ધોરણ ત્રણથી છ સુધી નવો અભ્યાસક્રમ
નવી દિલ્હી: નેશનલ કાઉન્સિલ ઓફ એડ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) પહેલી એપ્રિલથી શરૂ થઈ રહેલા 2024-25ના વર્ષ માટે ત્રીજાથી છઠ્ઠા ધોરણ સુધીના અભ્યાસક્રમ માટે નવો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો બહાર પાડશે, જ્યારે બાકીના ધોરણો માટે અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.એનસીઈઆરટીએ…
- આપણું ગુજરાત
લોકસભાની ચૂંટણી: ઈલેક્શન સ્ટાફને મળશે કેશલેસ મેડિકલ સુવિધા
અમદાવાદ: લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ તંત્ર ચૂંટણી કામગીરીમાં લાગ્યું છે. ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણી શાંત માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. આ વખતે ચૂંટણી કામગીરીમાં ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓ, સુરક્ષા દળો…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં માત્ર 10 રાજકીય પક્ષ પાસે છે પોતાનું ચૂંટણી ચિહ્ન
મુંબઈ: દેશમાં લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત સાથે આચારસંહિતા પણ લાગુ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને રાજકીય પ્રક્ષ દ્વારા હજી સુધી વહેંચણી બાબતે ચર્ચા શરૂ છે. ચૂંટણીને માત્ર એક મહિના જેટલો સમય રહેતા શિવસેના સહિત માત્ર 10 પક્ષ પાસે પોતાનું…
- આમચી મુંબઈ
ઉત્તર મુંબઈની બેઠક ઉપરથી તેજસ્વી ઘોસાળકર લડશે?
(અમારા પ્રતિનિધી તરફથી)મુંબઈ: દહિસર ખાતેના ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્યના પુત્ર તેમ જ નગરસેવક રહી ચૂકેલા અભિષેક ઘોસાળકરની હત્યા બાદ તેમની પત્ની લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા છે. મૌરિસ નોરાન્હા નામના અસામાજિક તત્વ દ્વારા અભિષેક ઘોસાળકરની ફેસબુક લાઇવ વીડિયો…
- નેશનલ
હેટ સ્પીચ અને અંગત હુમલાને રોકવામાં ચૂંટણી પંચ લાચાર
(અમારા પ્રતિનિધિ તરફથી)લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ ચૂંટણી પંચે આ વખતે હેટ સ્પીચ અને પર્સનલ અટેક (અંગત હુમલા)ને રોકવાની યોજના બનાવી છે. આપણા દેશમાં ચૂંટણીના સમયે હેટ સ્પીચના કિસ્સા છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા વધી ગયા છે. ચૂંટણી પંચ અનેક પ્રયાસો…
- ઇન્ટરનેશનલ
મોસ્કો આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક વધીને 93 પર પહોચ્યો
મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કોમાં એક વિશાળ કોન્સર્ટ હોલમાં ધસી આવેલા હથિયારધારીઓના ગોળીબારમાં ઓછામાં ઓછા 93 લોકોના મૃત્યુ અને 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં હુમલાખોરોએ કોન્સર્ટ હોલમાં આગચંપી પણ કરી હતી.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતીનના ચૂંટણીમાં ભવ્ય વિજય અને ફરી સત્તા…
- આમચી મુંબઈ
18 લોકોને કરડનાર રખડતા શ્વાનનું મોત, બીએમસીએ આપી માહિતી
મુંબઈ: રસ્તા પર રખડતા કુતરા લોકોને કરડવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. રખડતા કુતરામાં રેબીસ (હડકવાનો રોગ)ને રોકવા માટે મુંબઈ પાલિકા (બીએમસી) દ્વારા તેમનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. મુંબઈના આઇઆઇટી_બોમ્બે (IIT-Bombay) કેમ્પસની આસપાસ 14 રહવાસીઓ, 12 વિદ્યાર્થીઓ અને બે…
- સ્પોર્ટસ
કૅપ્ટન ડુ પ્લેસીના મતે આરસીબીને આ ભૂલ ભારે પડી ગઈ
ચેન્નઈ: 2023ની આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ ગુજરાત ટાઇટન્સ સામેની હાર સાથે શરૂઆત કરી હતી અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)એ મુંબઈ ઇન્ડિયન્સ સામેના વિજય સાથે શ્રીગણેશ કર્યા હતા. જોકે આ વખતે (શુક્રવારે) ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં ઊલટું થયું. નવા કૅપ્ટન ઋતુરાજ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા સીટ પર અભિનેતાઓને ઉતારી શિંદે જૂથની ઉદ્ધવ ઠાકરે સામે ફિલ્મી ટક્કર
મુંબઈ: મહારાષ્ટ્રમાં મુંબઈની છ લોકસભા સીટ પર કયા ઉમેદવારરોનું નામ જાહેર થશે એ બાબતે જોરદાર ચર્ચા થઈ રહી છે. તેમ જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ઉત્તર પશ્ચિમ મુંબઈની સીટ પણ શિંદે જૂથને આપે એવી ચર્ચા શરૂ થઈ છે. આ સીટ…