- સ્પોર્ટસ
જયપુરમાં પરાગનો પરચો: બાજી ફેરવી રાજસ્થાનને 185નો સ્કોર અપાવ્યો
જયપુર: બુધવારે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બૅટર્સ ક્લાસેન, અભિષેક, ટ્રેવિસ હેડ અને માર્કરમે તૂફાની બૅટિંગ કરી એના પરથી કદાચ પ્રેરણા લઈને જયપુરમાં રાજસ્થાન રૉયલ્સના રિયાન પરાગે (84 અણનમ, 45 બૉલ, છ સિક્સર, સાત ફોર) દિલ્હી કૅપિટલ્સ સામે જોરદાર ફટકાબાજી કરી હતી.…
- આપણું ગુજરાત
સુરેન્દ્રનગરમાં પરસોતમ રૂપાલાના પૂતળાંનું દહન.
ક્ષત્રિય સમાજ સામે પુરુષોત્તમ રૂપાલા ના શબ્દો ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા શહેરમાં રાજકોટની બેઠક પર લડતા પુરષોત્તમ રૂપાલા ની ટિકિટ કેન્સલ કરી અને અન્યને લડાવવા માટે ક્ષત્રિય સમાજ આંદોલનો કરી…
- મનોરંજન
અનન્યા પાંડેને ઓનસ્ક્રીન આ સ્ટાર્સની કેમેસ્ટ્રી પસંદ પડી, જાણો કોણ છે?
મુંબઈ: ટૂંક સમયમાં ફિલ્મોમાં મેળવેલી પ્રસિદ્ધિ મેળવનાર અભિનેત્રી અનન્યા પાંડે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી છે. અનન્યા પાંડે અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે રિલેશનમાં હોવાની ચર્ચા હતી અને તેમના વેકેશન દરમિયાન એકબીજાને હગ કરતી તસવીરો પણ સોશિયલ મીડિયા પર…
- નેશનલ
રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપી મુઝમ્મિલ શરીફની NIAએ કરી ધરપકડ
બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. NIA દ્વારા ગુરુવારે (28 માર્ચ, 2024) જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે મુઝમ્મિલ શરીફ આ કેસમાં મુખ્ય કાવતરાખોર છે,…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ એકનાથ શિંદેની શિવસેનાએ જાહેર કરી પહેલી યાદી, જાણો કોને મળી ટિકિટ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પૂર્વ અને પછી દેશમાં મહત્ત્વના પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, ત્યારે મહારાષ્ટ્રમાં આજે એકનાથ શિંદેની શિવસેનાની પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. મહાયુતિના મુખ્ય પક્ષમાંના એક એવા એકનાથ શિંદે જૂથની…
- મનોરંજન
Pregnancy News પર આવું રિએક્શન આપ્યું Parineeti Chopraએ… પોસ્ટ કરી આ વાત…
બોલીવૂડની બબલી ગર્લ પરિણીતી ચોપ્રા આજે સવારે એરપોર્ટ પર પફર જેકેટમાં જોવા મળી હતી અને બસ ત્યારથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે પ્રેગ્નન્ટ છે. અહીંયા તમારી જાણ માટે કે પરિણીતી ચોપ્રાએ સપ્ટેમ્બર, 2023માં રાઘવ ચઢ્ઢા સાથે…
- આપણું ગુજરાત
પુરુષોત્તમ રુપાલાના નિવેદન પછી ભાજપનો ડેમેજ કંટ્રોલનો પ્રયાસઃ સી આર પાટીલે કહી મોટી વાત
કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટીપ્પણીથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાના કરેલા બફાટ બાદ માત્ર સૌરાષ્ટ્રમાં જ નહી પરંતુ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો રોષે ભરાયા છે.…
- મનોરંજન
એક મહિના બાદ Anushka Sharmaએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો પહેલો ફોટો અને…
એક મહિના કરતાં પણ લાંબા સમય બાદ બોલીવૂડ એક્ટ્રેસ અને ટીમ ઈન્ડિયાના ખેલાડી વિરાટ કોહલીની વાઈફ અનુષ્કા શર્મા ઈન્સ્ટાગ્રામ પર પાછી ફરી છે. અહીંયા તમારી જાણ માટે અનુષ્કાએ ફેબ્રુઆરી મહિનામાં લંડન ખાતે દીકરા અકાયને જન્મ આપ્યો હતો અને તે હાલમાં…
- મનોરંજન
આ ભૂલોને કારણે ગોવિંદાની ફિલ્મી કારકિર્દી પર થઈ હતી અસર…
મુંબઈ: બૉલીવૂડના ‘રાજા બાબુ’ અને ચિચિ તરીકે ઓળખાતા અભિનેતા ગોવિંદા 90ના દાયકાની ફિલ્મોમાં સૌથી પ્રખ્યાત નામ બન્યું હતું. પોતાના ડાન્સ મુવ્સ અને કોમેડી રોલથી લોકોને પોતાના દિવાના બનાવનાર ગોવિંદાએ અનેક સુપરહિટ ફિલ્મો કર્યા બાદ તેમને અચાનકથી કામ મળવાનું બંધ થઈ…
- આમચી મુંબઈ
કોંગ્રેસને ઝટકોઃ રામટેક લોકસભા સીટના ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર ગેરકાયદે પણ
મુંબઈઃ મહારાષ્ટ્રના નાગપુર ગ્રામીણની રામટેક લોકસભાની સીટના કોંગ્રેસના ઉમેદવાર રશ્મિ બર્વેને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. અહીંના કોંગ્રેસના ઉમેદવાર રશ્મિ બર્વેનું જાતિનું પ્રમાણપત્ર ગેરકાયદે જાહેર કર્યું છે, પરંતુ તેની સામે ઉમેદવારે કોર્ટમાં પણ અરજી કરી છે.મળતી માહિતી મુજબ પ્રમાણપત્ર તપાસ…