- આપણું ગુજરાત
ગોંડલમાં રુપાલાએ સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગી, જાણો સમગ્ર મામલો?
અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ ગોંડલમાં ભાજપના ડેમેજ કંટ્રોલના ભાગરૂપે યોજાયેલા ક્ષત્રિય સમાજની બેઠકમાં ફરી એક વાર માફી માંગતા કહ્યું હતું કે હું સમાજ સામે બે હાથ જોડીને માફી માંગુ છું.રૂપાલાના નિવેદનને પગલે…
- નેશનલ
I.N.D.I.A. ગઠબંધન બનાવવાનો વિચાર નીતીશ કુમારનો નહોતોઃ ખડગે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને પાઠ ભણાવવા માટે કોંગ્રેસે વિપક્ષી દળોને સાથે મળીને I.N.D.I.A. ગઠબંધન બનાવ્યું હતું. મીડિયાની એક સમિટને સંબોધતા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. બનાવવાનો…
- નેશનલ
લોકસભા ચૂંટણી 2024: 44 ટકા વર્તમાન સાંસદો સામે ફોજદારી ગુના છે, 5 ટકા અબજપતિ
નવી દિલ્હી: દેશમાં લોકશાહી પદ્ધતિ અને ચૂંટણી પ્રક્રિયાના સુધાર માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના એક રિપોર્ટમાં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. અહેવાલમાં જણાવ્યા મુજબ લોકસભાના 514 વર્તમાન સાંસદોમાંથી 225 એટલે કે 44 ટકાએ તેમના…
- મહારાષ્ટ્ર
કાંદિવલીના યુવકની અપહરણ બાદ હત્યા: મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો
પાલઘર: કાંદિવલીના યુવકનું અપહરણ કર્યા બાદ તેની હત્યાના કેસમાં પાલઘર પોલીસે ફરાર મુખ્ય આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો.કાંદિવલી વિસ્તારમાં રહેતા સુધીર કુંજબિહારી સિંહ (27)ની 12 જાન્યુઆરી, 2024ના રોજ હત્યા કરવામાં આવી હતી. ગુનો આચર્યા બાદ મુખ્ય આરોપી રાહુલ પાલ…
- આપણું ગુજરાત
આવતી કાલે યોજાશે ગુજકેટની પરીક્ષા, રાજ્યમાંથી 1,37,799 વિદ્યાર્થી આપશે એક્ઝામ
રાજ્યમાં ગુજકેટની પરીક્ષા આગામી તારીખ 31મી માર્ચે યોજવા જઈ રહી છે, આ પરીક્ષા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યમાંથી 1,37,799 વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષા આપવા માટે નોંધાયા છે. આ વખતની પરીક્ષામાં 12 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ…
- નેશનલ
આ કારણે 31st Decemberના નહીં પણ 31st Marchના પૂરું થાય છે Financial Year…
બે દિવસ બાદ એટલે કે 31st Marchના દિવસે નાણાંકીય વર્ષ 2023-24 પૂરું થશે અને પહેલી એપ્રિલથી ફાઈનાન્શિયલ યર 2024-25ની શરૂઆત થવા જઈ રહી છે… પણ ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે આ નાણાંકીય વર્ષ 31મી માર્ચના જ કેમ પૂરું થાય…
- આમચી મુંબઈ
ગર્લફ્રેન્ડની નોકરી બચાવવા ‘ખાખી વરદી’ પહેરી બૉયફ્રેન્ડે હોટેલ મૅનેજરને ધમકાવ્યો
થાણે: નોકરી પરથી કાઢી મૂકવામાં આવેલી ગર્લફ્રેન્ડને ફરી નોકરી પર લગાવવા પુણેમાં રહેતો બૉયફ્રેન્ડ ‘ખાખી વરદી’ પહેરીને નવી મુંબઈની હોટેલમાં પહોંચી ગયો હતો. પોલીસના સ્વાંગમાં હોટેલ મૅનેજરને કથિત રીતે ધમકાવનારા બૉયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી હતી.પનવેલ શહેર પોલીસે પકડી પાડેલા આરોપીની…
- નેશનલ
બસપાના વિધાનસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદ
નવી દિલ્હીઃ લખનઉની વિશેષ સીબીઆઇ કોર્ટે બસપા (બહુજન સમાજવાદી પાર્ટી)ના વિધાનસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. આરોપીઓમાં માફિયા અતીક અહેમદના ત્રણ શાર્પ શૂટર્સ ફરહાન, આબિદ અને અબ્દુલ કવિનો પણ સમાવેશ થાય છે.આ સિવાય કોર્ટે…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે ફરી ટ્રાફિક જામ, તસવીરો થઈ વાઇરલ
મુંબઈ: મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે પર 29 માર્ચે વાહનોનો ભયંકર ટ્રાફિક જામ સર્જવાથી વાહનો એકદમ મંદ ગતિથી આગળ વધી રહ્યા હોવાનું દૃશ્ય જોવા મળ્યું હતું. શુક્રવારે ગૂડ ફ્રાઈ-ડેની રજા સાથે શનિવાર અને રવિવાર આમ ત્રણ દિવસની રજા હોવાથી લોકો તેમના પરિવાર અને…