- આપણું ગુજરાત
રાજ્યમાં કોરોનાની ફરી એન્ટ્રી! વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડના 3 કેસ, તંત્ર એલર્ટ બન્યું
કોરોનાના હાહાકારને કોણ ભૂલી શકે? ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એક વખત કોરોનાની એન્ટ્રી થઈ છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓ કોવિડની સારવાર માટે દાખલ થયા છે. વડોદરામાં કોવિડના ત્રણ કેસ નોંધાતા હોસ્પિટલનું તંત્ર દોડતું થયું છે.…
- સ્પોર્ટસ
શું આથીયા શેટ્ટી અને કેએલ રાહુલ બનશે પેરેન્ટ્સ, સુનિલ શેટ્ટીએ આપી મોટી હિન્ટ
મુંબઈ: અભિનેતા સુનિલ શેટ્ટી રિયાલીટી શો ‘ડાન્સ દીવાને સિઝન 4’માં જજ તરીકે જોવા મળ્યા હતા. આ શો દરમિયાન સુનિલ શેટ્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ‘ડાન્સ દીવાને સિઝન…
- નેશનલ
સૂર્યદેવને સૌથી વધુ પ્રિય છે આ રાશિ, તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર દરેક ગ્રહની એક અલગ ખાસિયત છે અને આ જ ગ્રહોની પ્રિય રાશિ પણ હોય છે જેને કારણે એ રાશિના આ ગ્રહની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આજે આપણે અહીં ગ્રહોના રાજા તરીકે ઓળખાતા સૂર્યદેવની સૌથી પ્રિય રાશિ…
- આમચી મુંબઈ
શિવતારે ઠંડા પડ્યા, જે નેતાની ટીકા કરી હવે તેમનો જ ચૂંટણી પ્રચાર કરશે
બારામતી: અજિત પવાર જૂથથી બળવો કરીને લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકેની જાહેરાત કરનાર પૂર્વ પ્રધાન વિજય શિવતારેનો બળવાનો મિજાજ હવે ઠંડો પડી ગયો છે. જે અજિત પવાર પર શિવતારેએ ટીકા કરી હતી હવે તેઓ અજિત પવારની પત્ની સુનેત્રા પવારના ચૂંટણી…
- મનોરંજન
ગરીબોનો મિથુન ચક્રવર્તીઃ સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો
નવી દિલ્હીઃ ડિસ્કો ડાન્સર તરીકે જાણિતા બોલિવૂડના એક્ટર મિથુન ચક્રવર્તી ન માત્ર પોતાની એક્ટિંગ પણ પોતાના ડાન્સ માટે પણ હમેશા સમાચારોમાં રહ્યા છે. આ જ કારણે હાલ ઘણા રિયાલીટી ડાન્સ શોમાં તેમને હેડ જજની ખુરશી પર બિરાજમાન કરવામાં આવે છે.…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી 2024: એનસીપીની પાંચ ઉમેદવારની પહેલી યાદીમાં સુપ્રિયા સુળે અને નિલેશ લંકે
મુંબઈ: શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી (શરદચંદ્ર પવાર) દ્વારા લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની પહેલી યાદી શનિવારે જાહેર કરી હતી અને તેમાં ડિંડોરી, બારામતી, વર્ધા, શિરૂર અને અહમદનગર -દક્ષિણ બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.પાર્ટીના અધ્યક્ષ જયંત પાટીલ દ્વારા જાહેર…
- આપણું ગુજરાત
જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજ મેદાને, PMને લખ્યો પત્ર
જુનાગઢ: ગુજરાતમાં લોકસભા સીટો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, આમ આદમી પાર્ટીએ માત્ર બે સીટ ભરૂચ અને ભાવનગર પર ઝંપલાવ્યું છે. જો કે આ સ્થિતીમાં ભાજપના ઉમેદવારો સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે, જેમ કે રાજકોટ સીટ પરથી…
- આપણું ગુજરાત
હવે અમરેલીમાં ભાજપના ઉમેદવાર બદલવાની ઉઠી માગ, ભરત સુતરીયાના વિરોધમાં લાગ્યા પોસ્ટર
લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. જો કે રાજ્યની કેટલીક સીટો પર ભાજપને આંતરિક કલહનો સામનો કરવો પડી રહ્યો છે, કેટલીક સીટ પર ઉમેદવાર બદલવાની માંગ ઉઠી રહી છે. ક્યાંક પોસ્ટર…
ભાજપને ભારે પડ્યુંઃ રૂપાલાના વિરોધમાં હવે કરણી સેનાના પ્રમુખે રાજીનામું ધરી દીધું
અમદાવાદ: ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લોકોના વિરોધનો સામનો કરવો પડી રહયો છે, જેમ કે રાજકોટ બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ જબરદસ્ત વિરોધ થયો હતો. ત્યાર બાદ રૂપાલાએ પોતાના નિવેદન બદલ બે વખત માફી…