- મનોરંજન
બિગ બૉસ ફેમ નિક્કી તંબોલીનો બોલ્ડ અંદાજ જોયો કે નહીં
મુંબઈ: ટીવી અભિનેત્રી નિક્કી તંબોલી ‘બિગ બૉસ 14’ અને ‘ખતરો કે ખિલાડી’ જેવા અનેક ટીવી શોમાં પોતાના બોલ્ડ અંદાજને કારણે લાઈમ લાઇટમાં આવી હતી. હવે ફરી એક વખત નિક્કી તંબોલીના બોલ્ડ ફોટોશૂટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. નિક્કીના નવા ફોટોશૂટને કારણે…
- નેશનલ
નાણામંત્રી નિર્મલા સીતારમણનો લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર, નાણામંત્રીઓ કેમ ચૂંટણી કેમ લડતા નથી?
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં નાણામંત્રી સીતારમણે કહ્યું હતું કે પાર્ટીએ મને તમિલનાડુ અથવા આંધ્રપ્રદેશમાંથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી, પરંતુ મેં ઘણું વિચારીને ના પાડી દીધી હતી.સીતારમણના કહેવા પ્રમાણે, તેમની પાસે…
- આમચી મુંબઈ
સાંતાક્રુઝની શાળામાં આઠ વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવા પ્રકરણે પ્યૂનની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાક્રુઝમાં આવેલી શાળાના પરિસરમાં છેલ્લા ત્રણ મહિનાથી આઠ વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને કથિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ પોલીસે પ્યૂનની ધરપકડ કરી હતી. સ્વાસ્થ્ય બગડતાં હૉસ્પિટલમાં દાખલ કરાયેલી બાળકીની તબીબી તપાસ બાદ ઘટના પ્રકાશમાં આવી હતી.વડીલોની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
હવે પાક્કું સમજવાનું કે ગોવિંદા ચૂંટણી નહીં લડે પણ
મુંબઈ: બોલીવુડના ‘હિરો નંબર વન’ ગોવિંદાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં તેમના જૂથની શિવસેનામાં પ્રવેશ કર્યો અને ગોવિંદાએ 14 વર્ષ બાદ ફરીથી રાજકારણમાં નવી ઈનિંગ શરુ કરી હતી, પરંતુ હવે નવા અહેવાલ વહેતા થયા છે કે ગોવિંદા ચૂંટણી નહીં લડે…
- નેશનલ
….તો આવતીકાલથી હજારથી વધુ દવાના ભાવમાં થશે વધારો
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા જ જાહેર જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડશે, જે પૈકી આવતીકાલથી મહત્ત્વની દવામાં ખાસ કરીને પેઈન કિલર, એન્ટિબાયોટિક્સ અને ઈન્ફેક્શન વિરોધી દવાના ભાવમાં વધારો થશે. આ નવો ભાવ વધારો આવતીકાલથી લાગુ પડશે, એમ એક અહેવાલમાં…
- આમચી મુંબઈ
સ્ટેમ્પ ડ્યૂટીની આવકથી મહારાષ્ટ્ર સરકારની તિજોરી છલકાઈ, પણ…
મુંબઈ: લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ વર્ષે રેડી-રેકનરના ભાવમાં વધારો ઝીંકવામાં આવે નહીં તેવી શક્યતા છે. કોરોનાકાળ બાદ મુંબઈમાં છેલ્લા એક વર્ષમાં ઘરની ખરીદીમાં વૃદ્ધિ જોવા મળી છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સકારાત્મક પ્રગતિ જોવા મળી છે. તેવામાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં AIMIM બાદ હવે BAPની એન્ટ્રી,ભરૂચમાં AAPના ઉમેદવાર ચૈતર વસાવાને લાગશે ઝટકો?
ગુજરાતમાં 26 બેઠકો પર ભાજપને પડકારવા માટે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ I.N.D.I.A એલાયન્સ હેઠળ 24 અને બે બેઠકો માટે ગઠબંધન કર્યું છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતી આદિવાસી બહુલ બેઠકો ભરૂચ અને ભાવનગરથી…
- મનોરંજન
Diya Aur Baati Hum ફેમ એક્ટ્રેસે Sasural Simar Ka-2ના Actor સાથે માંડ્યા પ્રભુતામાં પગલા…
પોપ્યુલર ટીવી શો Diya Aur Baati Humની એક્ટ્રેસ પૂજા સિંહે લગ્ન કરી લીધા છે અને તેણે Sasural Simar Ka-2ના અભિનેતા કરણ શર્મા સાથે સાત ફેરા લીધા હતા, જેની તસવીરો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે.એક્ટ્રેસ…
- મનોરંજન
તો આ કારણે વિલન પ્રકાશ રાજને પત્નીને ડિવોર્સ આપ્યા હતા….
વિલનની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે જાણીતા બનેલા પ્રકાશ રાજને કોણ નહીં ઓળખતું હોય. પ્રકાશ રાજે બોલિવૂડની સાથે સાથે દક્ષિણની ફિલ્મોમાં પણ ઘણું નામ કમાવ્યું છે. તેઓ ઘણી વાર દેશના રાજકારણ અને દેશ સંબંધિત મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતા હોય છે.…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ Public Place પર Charging Pointનો ઉપયોગ કરો છો? સરકારે બહાર પાડી એડવાઈઝરી…
પહેલાંના સમયમાં રોટી, કપડાં ઔર મકાન એ માણસની મુળભૂત જરૂરિયાત હતી પણ સમય બદલાતાં બદલાતાં તેમાં એક વસ્તુ ઉમેરાઈ ગઈ છે અને એ એટલે ચાર્જર. આજકાલ સ્માર્ટ ફોન ન વાપરતી હોય એવી વ્યક્તિ મળવી ખૂબ જ મુશ્કેલ છે અને એનાથી…