- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ નાશિકની સીટનું કોકડું ઉકેલાયું, વિધિવત જાહેરાત થઈ શકે
નાશિક: લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં મહાગઠબંધન અને મહાવિકાસ આઘાડીના પક્ષો વચ્ચે આંતરિક વિગ્રહ હજુ પણ ચાલુ છે. મહાયુતિમાં અમુક બેઠકના મુદ્દે હજી પણ ખેંચાખેંચી ચાલી રહી છે ત્યારે નાશિકની બેઠક ઉપરથી કોણ લડશે તે નક્કી થઇ ગયું હોવાના…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી 2024: ઉમેદવારી મળવા પહેલાં જ છગન ભૂજબળની સમસ્યા વધી
મુંબઈ: લોકસભાની ચૂંટણીનો જંગ અત્યારે રંગ પકડી રહ્યો છે અને નાશિકની લોકસભા બેઠકના ઉમેદવાર અંગે રાજ્યની સત્તાધારી મહાયુતિ સરકારમાં રહેલી મડાગાંઠ રવિવારે ઉકેલાઈ અને સોમવારે છગન ભુજબળને નાશિકની બેઠકની ઉમેદવારી જાહેર થવાની શક્યતા નિર્માણ થઈ ત્યારે જ બરાબર મહારાષ્ટ્ર સદન…
- ધર્મતેજ
કાલથી શરુ થનાર April મહિનાનું પહેલું અઠવાડિયું આ ચાર રાશિ માટે નિવડશે શુકનિયાળ…
આવતીકાલથી April મહિનાનું પહેલું અઠવાડિયું શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે પહેલી એપ્રિલથી સાતમી એપ્રિલ સુધીનું આ અઠવાડિયું ચાર રાશિના જાતકો માટે શુકનિયાળ નિવડવાનું છે, જ્યારે બે રાશિના જાતકો માટે મુશ્કેલીઓ લઈને આવી રહ્યું છે.જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે પાંચ…
- સ્પોર્ટસ
આવતીકાલે Hardik Pandyaનો વિરોધ કરનારા… એ અહેવાલો પર MCAએ આપી સ્પષ્ટતા, કહી આવી વાત..
IPL-2024 શરૂ થઈ ગઈ છે અને જેમ જેમ એક એક મેચ રમાઈ રહી છે એ જોઈને ક્રિકેટરસિયાઓનો ઉત્સાહ સતત વધતો જ જઈ રહ્યો છે. પણ આ બધા વચ્ચે પાંચ વખત IPL ટ્રોફી જિતી ચૂકેલી Mumbai Indian’s ટીમની મુશ્કેલીઓ કંઈ ઓછી…
- નેશનલ
110 એપિસોડ પછી આજે ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ થયું નહીં, જાણો કેમ?
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા દેશમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે, જેને કારણે ચૂંટણી પંચ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવતા દરેક કાર્યક્રમોની સાથે સાથે યોજનાઓને પણ ચૂંટણીના પરિણામ જાહેર કર્યા સુધી બંધ રાખવામાં આવ્યા છે.લોકસભાની ચૂંટણીને કારણે આદર્શ આચારસંહિતા લાગુ પડી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો ફફડાટઃ રાજકોટ જિલ્લામાં બે દર્દીનાં મોત
રાજ્યમાં ગરમીની શરૂઆત થતાં જ રોગચાળો પણ વકર્યો છે, તેમાં પણ સ્વાઈન ફ્લૂના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ચાર મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને સુરતમાં પણ સ્વાઈન ફ્લૂથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હોસ્પિટલોમાં વધી છે. જો કે આજે રાજકોટ…
- સ્પોર્ટસ
આ હસીનાએ તોડયું Rishabh Pantનું દિલ, કહ્યું દિલ અને દિમાગ…
Team Indiaના Player Rishabh Pant અકસ્માત અને ત્યાર બાદની રિકવરી તેમ જ ગેમમાં તેના કમબેકની જર્નીને કારણે છેલ્લાં કેટલાય સમયથી લાઈમલાઈટમાં રહે છે. હવે ફરી એક વખત પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવ્યો છે અને એનું કારણ છે Heart Break… જી…
- મનોરંજન
બિગ બૉસ ફેમ નિક્કી તંબોલીનો બોલ્ડ અંદાજ જોયો કે નહીં
મુંબઈ: ટીવી અભિનેત્રી નિક્કી તંબોલી ‘બિગ બૉસ 14’ અને ‘ખતરો કે ખિલાડી’ જેવા અનેક ટીવી શોમાં પોતાના બોલ્ડ અંદાજને કારણે લાઈમ લાઇટમાં આવી હતી. હવે ફરી એક વખત નિક્કી તંબોલીના બોલ્ડ ફોટોશૂટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. નિક્કીના નવા ફોટોશૂટને કારણે…
- નેશનલ
નાણામંત્રી નિર્મલા સીતારમણનો લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર, નાણામંત્રીઓ કેમ ચૂંટણી કેમ લડતા નથી?
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં નાણામંત્રી સીતારમણે કહ્યું હતું કે પાર્ટીએ મને તમિલનાડુ અથવા આંધ્રપ્રદેશમાંથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી, પરંતુ મેં ઘણું વિચારીને ના પાડી દીધી હતી.સીતારમણના કહેવા પ્રમાણે, તેમની પાસે…
- આમચી મુંબઈ
સાંતાક્રુઝની શાળામાં આઠ વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવા પ્રકરણે પ્યૂનની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાક્રુઝમાં આવેલી શાળાના પરિસરમાં છેલ્લા ત્રણ મહિનાથી આઠ વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને કથિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ પોલીસે પ્યૂનની ધરપકડ કરી હતી. સ્વાસ્થ્ય બગડતાં હૉસ્પિટલમાં દાખલ કરાયેલી બાળકીની તબીબી તપાસ બાદ ઘટના પ્રકાશમાં આવી હતી.વડીલોની…