- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં એમ્બ્યુલન્સ ખરીદીમાં ભ્રષ્ટાચારઃ આરોગ્ય વિભાગે આરોપોને ફગાવ્યા
મુંબઈ: મેડિકલ કટોકટીના સમયે તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સની સેવા આપી શકાય એના માટે એમ્બ્યુલન્સ ખરીદવાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર આચરીને 6,500 કરોડ રૂપિયા ચાંઉ કરી જવાયા હોવાનો આરોપ શરદ પવાર જૂથના વિધાનસભ્ય રોહિત પવારે સોમવારે લગાવ્યો હતો.જોકે, મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતા દ્વારા આ…
- આપણું ગુજરાત
પુરુષોત્તમ રૂપાલાના મામલે ડેમેજ કંટ્રોલ કરવા માટે પાટીલની ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
ગુજરાત ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણી ભાજપ માટે માથાના દુખાવા સમાન બની છે. રૂપાલાએ બે વખત માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. અમદાવાદ સહિત સમગ્ર…
- આપણું ગુજરાત
બોલો કૉંગ્રેસના એક નેતાએ ચૂંટણી લડવા જમીન વેચવા કાઢી
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે હજુ ગુજરાતની તમામ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. કૉંગ્રેસની સમસ્યા એ છે કે તેમના અમુક નેતા ચૂંટણી લડવા માગતા નથી. આના કારણ તરીકે એક નેતાએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે પક્ષે…
- આપણું ગુજરાત
અવળા રસ્તે લઈ જશો તો ભડકે બળશે: શંકરસિંહ વાઘેલાનો હુંકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદન અને ત્યારબાદ સળંગ ત્રણ વાર માફી મમાગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં માં ફાટી નીકળેલો રોષ શાંત પાડવાના બદલે વઘુ ઉગ્ર બની રહ્યો છે. સૌરાષ્ટ્ર…
- નેશનલ
2 એપ્રિલે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે
તારીખ 2 એપ્રિલે મંગળવાર છે. મંગળવાર હનુમાનજીને સમર્પિત હોય છે. પંચાંગ અનુસાર બે એપ્રિલે શીતળા સપ્તમી અને અષ્ટમી છે. બે એપ્રિલનો દિવસ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે જ્યારે કેટલીક રાશિના જાતકો માટે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી…
- સ્પોર્ટસ
રાજસ્થાન જીતની હૅટ-ટ્રિક સાથે મોખરે, મુંબઈ ત્રીજી હાર સાથે તળિયે
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સની ટીમે અમદાવાદ અને હૈદરાબાદમાં પરાજય જોયા પછી સોમવારે હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં પણ હાર ખમવી પડી હતી. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પછી હવે રાજસ્થાન રૉયલ્સે હાર્દિક પંડ્યા ઍન્ડ કંપનીને બે પૉઇન્ટથી વંચિત રાખ્યા જેને કારણે મુંબઈની ટીમ…
- આપણું ગુજરાત
ભીષણ ગરમી અને હિટવેવના કારણે AMCએ સ્કૂલના સમયમાં કર્યો ફેરફાર, જાણો વિગત
ગુજરાતમાં ઉનાળાની શરુઆતમાં જ અગન ગોળા વરસી રહ્યા છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીની આગાહી પણ કરવામાં આવી છે. બપોરના સમયમાં શાળાએ જતા પ્રાથમિક શાળાના બાળકોને ગરમીમાં લૂ લાગવાની શક્યતા છે. ગરમીને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર…
- આપણું ગુજરાત
પુરુષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયોનો રોષ યથાવત, આ શહેરોમાં લાગ્યા “રૂપાલા હટાવો”ના બેનર
રાજકોટ: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસ દ્વારા બહેન બેટીઓનું અપમાન કર્યું હોઇ સમગ્ર ગુજરાતમાં વિરોધ વંટોળ વધતો જાય છે. રૂપાલાએ કરેલી ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત ક્ષત્રિય સમાજ હવે રસ્તા…
- સ્પોર્ટસ
રોહિતનો ગોલ્ડન ડક, મુંબઈનો ફ્લૉપ શૉ
અજય મોતીવાલામુંબઈ: વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલની પોતાની પહેલી જ હોમ મૅચમાં બેટિંગમાં કંગાળ પર્ફોર્મ કર્યું હતું. બહુ ગાજેલો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ઓવરમાં તેના પહેલા જ બૉલમાં આઉટ થયો હતો.રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સે બૅટિંગ મળ્યા બાદ અત્યંત ખરાબ…
- નેશનલ
CM કેજરીવાલ તિહાર જેલમાં આ 6 લોકોને મળી શકશે, વાંચવા માટે આ 3 પુસ્તકો પણ માંગ્યા
અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, કેજરીવાલને તિહાર જેલ નંબર 2ની બેરેકમાં એકલા રાખવામાં આવ્યા છે. આજે કેજરીવાલ પોતાની પહેલી રાત તિહાર જેલમાં વિતાવશે. કેજરીવાલને જે બેરેકમાં રાખવામાં આવ્યા છે તે 14 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી…