- આમચી મુંબઈ
ઉદ્ધવની શિવસેનાને હવે હિન્દુત્વ સાથે કોઈ નિસ્બત નથી: ભાજપના નેતાનો દાવો
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (યુબીટી)ને હવે હિન્દુત્વ સાથે કોઈ નિસ્બત નથી રહી એવો આરોપ ભારતીય જનતા પક્ષના મહારાષ્ટ્રના ઈનચાર્જ દિનેશ શર્માએ કર્યો હતો. હિન્દુત્વની ખરી રખેવાળી તો ભાજપ કરે છે એમ તેમણે ઉમેર્યું હતું.મુંબઈમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં શ્રી…
- મનોરંજન
કાન કે નીચે એક દૂં કહીને સંજય મિશ્રાએ પિત્તો ગુમાવ્યો, ટ્વિટ વાઈરલ
મુંબઈ: બૉલીવુડની અનેક સુપરહીટ કૉમેડી ફિલ્મોમાં સાઈડ કેરેક્ટરનો રોલ પ્લે કરી લોકોને હસાવવાની સાથે તેમને ઈમોશનલ કરીને આંખોમાંથી આંસુ નીકળે તેવા અભિનય કરનાર જાણીતા અભિનેતા સંજય મિશ્રાની નેચરલ અને દેસી અંદાજ લોકોને ફિલ્મોમાં જોવો ખૂબ જ ગમે છે. સોશિયલ મીડિયા…
- આમચી મુંબઈ
ઠંડા ઠંડા કુલ કુલઃ તાપમાનમાં વધારાએ રેલવેને ફાયદો, જાણો કઈ રીતે?
મુંબઈ: મુંબઈમાં તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો હોવાથી ગરમીનું પ્રમાણ ખાસ્સું વધી ગયું છે. આ પરિસ્થિતિમાં પશ્ચિમ રેલવેની એર કન્ડિશન્ડ (એસી) લોકલ ટ્રેનોની ટિકિટ વેચાણમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. તાપમાનમાં વધારા સાથે એસી લોકલમાં પ્રવાસીની સંખ્યામાં વધારો થવાથી…
- આપણું ગુજરાત
પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર રમ્યા ઈમોશનલ કાર્ડ, પાઘડી ઉતારી મત માગ્યા
લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં પ્રચાર અભિયાન તેજ બન્યું છે, ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મતદાતાઓ રિઝવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ઉમેદવારો મત માગવા માટે અવનવા પેંતરા અજમાવી રહ્યાં છે. જેમ કે પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી…
- ઇન્ટરનેશનલ
શોકિંગઃ મેક્સિકોમાં મેયરપદના ઉમેદવારની હત્યા, પ્રચાર વખતે ફાયરિંગ
મેક્સિકો સિટીઃ મેક્સિકોમાં હિંસાગ્રસ્ત શહેરના મેયર પદ માટેના ઉમેદવારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક ચૂંટણીનો પ્રચાર કરી રહી હતી ત્યારે તેને ગોળી મારવામાં આવી હતી.મેક્સિકોના ઉત્તર મધ્ય રાજ્ય ગુઆનાજુઆતોના બે અધિકારીઓએ જણાવ્યું હતું કે મેયરપદના ઉમેદવાર બર્થા…
- મનોરંજન
આર્યન ખાન કઈ વિદેશી અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે, ખબર છે?
મુંબઈ: બૉલીવુડના જાણીતા સ્ટારકિડ્સ દરેક બાબતને લઈ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. સ્ટાર કિડ્સના રિલેશનની વાત તો સૌથી વધુ ચર્ચામાં આવતો હોય તો સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના રિલેશનનું નામ મોખરે છે. આર્યન ખાને બૉલીવુડમાં હજુ સુધી પોતાનું ડેબ્યૂ કર્યું…
- મહારાષ્ટ્ર
લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં સાંગલીની સીટ પર ‘એમવીએ’માં સંકટ ઊભું થશે?
મુંબઈ: લોકસભાની ચૂંટણીને લઈ મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી સાથે મહાવિકાસ આઘાડીમાં પણ ખેંચાખેંચી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે ગ્રુપ-યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી છે કે મહાવિકાસ આઘાડી (એમવીએ)માં સીટ વહેંચણી મુદ્દે હવે કોઈ વાતચીત કરવામાં આવશે. સાંગલીની સીટ પર એમની પાર્ટી…
- નેશનલ
કૉંગ્રેસની વધુ એક યાદી બહાર પડીઃ અત્યાર સુધીમાં 240 ઉમેદવારની જાહેરાત
નવી દિલ્હીઃ ધીમે ધીમે ઊભી થતી કૉંગ્રેસ લોકસભાની તૈયારીમાં લાગી ગઈ છે. કૉંગ્રેસે અત્યાર સુધીમાં 240 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. આજે ફરી કૉંગ્રેસે ઉમેદવારોની યાદી બહાર પાડી છે જેમાં મુખ્યત્વે ઓડિશા, આંધ્ર પ્રદેશના નેતાઓનો સમાવેશ થાય છે.આ મુજબ…
- મહારાષ્ટ્ર
લોકસભાની ચૂંટણી માટે આયુષ્માન ખુરાનાને સોંપી મોટી જવાબદારી, વીડિયો શેર કર્યો
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મતદારોને ચૂંટણી પ્રત્યે જાગૃત કરવા માટે અભિનેતા અને અભિનેત્રીઓ મારફત ચૂંટણી પંચ દ્વારા અનેક અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. આ અભિયાનમાં હવે બૉલીવૂડના જાણીતા સ્ટાર આયુષ્માન ખુરાના પણ સામેલ કરવામાં આવ્યો છે.લોકસભાની ચૂંટણીમાં યુવાનોને મતદાન કરવા માટે…