- સ્પોર્ટસ
ચેન્નઈને હરાવ્યા પછી હવે દિલ્હીનો કોલકાતાને પડકાર
વિશાખાપટ્ટનમ: રિષભ પંતના સુકાનમાં દિલ્હી કૅપિટલ્સે 31મી માર્ચે જ્યાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને પાંચ વખત ટ્રોફી જીતી ચૂકેલા ચેન્નઈ સુપર કિંગ્સને આ સીઝનની પહેલી હારનો સ્વાદ ચખાડ્યો એ જ સ્થળે હવે દિલ્હીની ટીમ બુધવારે બીજા ભૂતપૂર્વ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ સામે…
- ઇન્ટરનેશનલ
મજા દરિમયાન મોતનું તાંડવ: ઇસ્તંબુલની નાઇટક્લબમાં આગ લાગતા 29નાં મૃત્યુ
ઇસ્તંબુલ: તુર્કીની આર્થિક રાજધાની ગણાતા ઇસ્તંબુલમાં આજે 16 માળની રહેણાંક ઇમારતમાં આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 29 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. શરૂઆતમાં મૃત્યુ પામનારાઓનો આંકડો 15 હતો, પરંતુ આ ઘટનામાં ઘાયલ થયેલા અનેક લોકો…
- નેશનલ
કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પૂર્વ સીએમ અને કોંગ્રેસ(Congress)ના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ (Gulam Nabi Azad)આ વખતે લોકસભા ચૂંટણી 2024 લડશે. તેમની પાર્ટી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (Democratic Progressive Azad Party)એ મંગળવારે કહ્યું કે ગુલામ નબી આઝાદ અનંતનાગ-રાજૌરી (Anantnag-Rajouri)બેઠક પરથી ચૂંટણી લડશે.…
- સ્પોર્ટસ
ટૉપ્લીએ ડિકૉકને નમાવ્યા પછી ‘નસીબવંતા’ પૂરને તેની જ ખબર લઈ નાખી
બેન્ગલૂરુ: સાઉથ આફ્રિકન વિકેટકીપર-બૅટર ક્વિન્ટન ડિકૉકે 30મી માર્ચે લખનઊમાં 38 બૉલમાં 54 રન બનાવીને લખનઊ સુપર જાયન્ટ્સને પંજાબ કિંગ્સ સામે જિતાડ્યું એનાથી પણ ચડિયાતી બૅટિંગ મંગળવારે બેન્ગલૂરુમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ સામે કરી હતી. ડિકૉકે 56 બૉલમાં પાંચ સિક્સર અને છ…
- મનોરંજન
કેટલી વાર પ્લાસ્ટિક સર્જરી કરાવીઃ અભિનેત્રી મેગન ફોક્સે શું જવાબ આપ્યો જાણો?
ન્યૂ યોર્કઃ હૉલીવુડની જાણીતી સ્ટાર મેગન ફોક્સની તસવીર પર લોકો તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનું કહીને ટ્રોલ કરે છે. દુનિયાની સૌથી સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીની યાદીમાં સામેલ અમેરિકન અભિનેત્રી મેગન ફોક્સે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે કે નહીં એ બાબતનો કરીને…
- આપણું ગુજરાત
રૂપાલાના વિરોધમાં ભાવનગરમાં યોજાયું ક્ષત્રિય સંમેલન, પરિણામ ભોગવવાની ભાજપને ચીમકી
પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ શરૂ થયેલો વિવાદ દિનપ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં વિરોધપ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આજે ભાવનગરના ગરાસિયા ખાતે ક્ષત્રિય સમાજનું એક વિશાળ સંમેલન…
- સ્પોર્ટસ
રિયાન પરાગ એટલે યંગ સૂર્યકુમાર: શેન બૉન્ડ
મુંબઈ: વાનખેડેમાં સોમવારે મુંબઈ ઇન્ડિયન્સે ખાસ કરીને રાજસ્થાન રૉયલ્સના મૅન ઑફ ધ મૅચ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટ (4-0-22-3)ના શરૂઆતના તરખાટને કારણે હોમ-ગ્રાઉન્ડ પર હાર જોવી પડી હતી, પરંતુ બૅટિંગમાં રિયાન પરાગ (54 અણનમ, 39 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)નો પર્ફોર્મન્સ…
- આમચી મુંબઈ
ક્રિકેટ રમવા આવેલા સીએના પાકીટમાંથી ડેબિટ-ક્રેડિટકાર્ડ ચોરાયાં: રૂપિયા કાઢી લીધા, લાખોના ખરીદી કરી
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ક્રોસ મેદાન ખાતે ક્રિકેટ રમતી વખતે પોતાનું પાકીટ નધણિયાતું મૂકવાનું 28 વર્ષના ગુજરાતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ભારે પડ્યું હતું. પાકીટમાંથી કેડિટ કાર્ડ, ડેબિટ કાર્ટ ચોરીને ગઠિયાએ એટીએમમાંથી રૂ. એક લાખ કાઢી લીધા હતા, જ્યારે દુકાનમાંથી રૂ. પાંચ લાખથી…
- આપણું ગુજરાત
રૂપાલા મામલે સાપે છછુંદર ગળ્યા જેવો ઘાટ
રાજકોટ: ધીરે ધીરે પ્રસરતું જતું ક્ષત્રિય વિરોધનું વાતાવરણ ગુજરાતના સીમાડા વટાવી અને કદાચ દેશભરમાં ફેલાય તેવી શક્યતા હાલ રાજકીય વિશેષગ્યો જોઈ રહ્યા છે.રોજબરોજના ક્ષત્રિય સમાજના જુદા જુદા સંગઠનોના જુદા જુદા શહેર અને ગામ ઉપરાંત ગામડા સુધી ફેલાઈ રહેલા વિરોધ પ્રદર્શનને…