- સ્પોર્ટસ
ભારતની મહિલાઓ પણ ન્યૂ ઝીલૅન્ડ સામે હારી ગઈ
અમદાવાદ: શનિવારે પુણેની ટેસ્ટમાં ભારતના પુરુષ ખેલાડીઓની ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝ હારી ગઈ ત્યાર બાદ રવિવારે અમદાવાદમાં ભારતની મહિલાઓએ પણ ન્યૂ ઝીલૅન્ડની વિમેન્સ ટીમ સામે હાર જોવી પડી હતી.બન્ને મહિલા ટીમ વચ્ચે અમદાવાદમાં ત્રણ મૅચની વન-ડે સિરીઝ ચાલે છે…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેની સેનાના બીજા 20 ઉમેદવાર જાહેર: અત્યાર સુધી 65 ઉમેદવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ખરાખરીનો જંગ લડવા માટે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંને મેદાનમાં ઉતર્યા છે. બંને ગઠબંધનના પક્ષોએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં 121 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે…
- નેશનલ
ચાલુ ટ્રેનમાં અચાનક લાગી આગ: સ્થાનિક ખેડૂતોએ ખેતરના પાણીથી કર્યું રેસ્ક્યુ
ઈન્દોર: મધ્યપ્રદેશમાં ચાલતી ટ્રેનમાં આગ લાગવાની ઘટનાના અહેવાલો મળી રહ્યા છે. આજે રવિવારે મહુથી રતલામ જઈ રહેલી ડેમું ટ્રેનમાં આગ લાગી હતી અને આ દરમિયાન સ્થિતિ એવી સર્જાય કે મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને જીવ બચાવવો પડ્યો. ટ્રેનના એન્જિનમાં આગ લાગવાની આ…
- ઇન્ટરનેશનલ
મેક્સિકોમાં ટ્રક સાથે ટકરાયા બાદ ખીણમાં બસ ખાબકીઃ 24નાં મોત
મેક્સિકો સિટીઃ મેક્સિકોમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં ટ્રક સાથે અથડાયા બાદ મુસાફરોથી ભરેલી બસ સીધી ખીણમાં પડી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, જ્યારે 5 ગંભીર રીતે ઘાયલ…
- મનોરંજન
Varun Dhawanની આ ઈચ્છા પૂરી કરી Amitabh Bachchanએ…
લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિની 16મી સિઝન ચાલી રહી છે. મેકર્સ દ્વારા દિવાલી સ્પેશિયલ એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ એપિસોડમાં બોલીવૂડ એક્ટર વરુણ ધવન અને નિર્દેશક રાજ ડીકે જોવા મળશે. વરુણ ધવન અમિતાભ બચ્ચનન ક્લાસિક ગીત અને…
- આમચી મુંબઈ
જરૂર પડશે તો કોનો સાથ લેશો? શરદ પવાર કે ઉદ્ધવ ઠાકરે? ફડણવીસે શું કહ્યું?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે. આગામી મહિનાની 20મીએ મતદાન થશે અને 23મીએ પરિણામ જાહેર થશે. ત્યારપછી મહારાષ્ટ્રમાં કોની સરકાર બેસશે તે સ્પષ્ટ થશે. દેવેન્દ્ર ફડણવીસે એવો દાવો કર્યો છે કે મહાયુતીની સરકાર આવશે. આમ છતાં જરૂર પડે તો શરદ…
- નેશનલ
દિવાળી પહેલા આ કંપની 1 શેર પર આપશે 9 ફ્રી શેર: રોકાણકારોને વર્ષમાં મળ્યા 400 ટકા રિટર્ન
નવી દિલ્હી: મિડ કેપ કંપની સ્કાય ગોલ્ડે દિવાળી પહેલા તેમના રોકાણકારોને મોટી ભેટ આપી છે. કંપનીએ શનિવારે જાહેરાત કરી હતી કે તે તેના શેરધારકોને બોનસ શેર આપશે. કંપનીએ કહ્યું કે તે 9:1ના રેશિયોમાં બોનસ આપશે. સાદી ભાષામાં કહી તો શેરધારકોને…
- આપણું ગુજરાત
“ગિરનાર યાત્રા બનશે મોંઘી!” રોપ-વેના ભાડામાં ઝીંકાયો વધારો
જૂનાગઢઃ સતત મોંઘવારીનો માર સામાન્ય જનતા પર પડી રહ્યો છે. હાલ વેકેશન અને તહેવારનો સમય છે, તમામ યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પર ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા હોય છે ત્યારે ગિરનાર પર રોપવેના ભાડાંમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ગિરનાર…
- ઇન્ટરનેશનલ
અમેરિકાએ તાઈવાનને મદદ કરી તેમાં ચીનને કેમ પેટમાં દુખ્યું ભાઈ!
તાઈપે: ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ તાઈવાનને લઈને લીધેલા એક નિર્ણયથી બેઈજિંગમાં હંગામો મચી ગયો છે. અમેરિકાએ ચીનના શત્રુ ગણાતા તાઈવાનને તેના સૈન્યને મજબૂત કરવા માટે 2 અબજ ડોલરના શસ્ત્રો આપવાની જાહેરાત કરી છે. જેના કારણે ચીનની ઊંઘ…
- નેશનલ
પશ્ચિમ બંગાળમાં શાંતિ માટે ઘૂસણખોરી પર લગામ અનિવાર્યઃ અમિત શાહના આકરા તેવર
નવી દિલ્હી: બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરીના પ્રશ્નને લઈને ખૂબ વિવાદ થતાં રહે છે, ત્યારે કેંદ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) આ મુદ્દે કડકાઇ દાખવવા કહ્યું છે, તેમણે કહ્યું કે જ્યારે ઘૂસણખોરી પર રોક આવશે ત્યારે જ પશ્ચિમ બંગાળમાં શાંતિ…