- મનોરંજન
મળો Heeramandiના નવાબોનેઃ આ સ્ટાર્સનો ફર્સ્ટ લૂક થયો વાયરલ
સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી ઘણા સમયથી ચર્ચામાં છે. આ સિરિઝમાં પાંચ હીરોઈનો છે અને તેમના લૂક લોકો સામે આવી ગયા છે. બે ગીતો પણ લોકપ્રિય થઈ ગયા છે ત્યારે હવે સર્જક સંજય લીલા ભણસાલીએ ચાહકોને તેમના શોના નવાબો…
- રાશિફળ
4 એપ્રિલનું રાશિફળઃ 4 એપ્રિલે આ રાશિના જાતકોનું નસીબ ચમકી ઉઠશે, તેમના ખિસ્સા પૈસાથી ભરેલા રહેશે
4 એપ્રિલ એટલે કે ગુરુવારનો દિવસ છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. જ્યોતિષની ગણતરી મુજબ…
- આમચી મુંબઈ
કલ્યાણમાં શ્રીકાંત શિંદેની જીત માટે મોકળુ મેદાન?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે અત્યંત પ્રતિષ્ઠાની બની રહેલી કલ્યાણ લોકસભાની બેઠક પર કેવો જંગ જામે છે તેની ઉત્કંઠા બધાને લાગી છે ત્યારે શિવસેના (યુબીટી) દ્વારા કલ્યાણ બેઠક પરથી નબળો ઉમેદવાર આપવામાં આવતાં આ બેઠક પર શ્રીકાંત શિંદે એકપક્ષી…
- આપણું ગુજરાત
વડોદરાના ભાજપના ઉમેદવાર હેમાંગ જોષીના હસ્તે MLA યોગેશ પટેલે ખેસ લેવાનું ટાળ્યું, વિડીયો વાયરલ
વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલ્યા છે તેમ છતાં ભાજપના આંતરિક જૂથોમાં જ ઉકળતા ચરૂની સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપે રંજનબેન ભટ્ટને ઉમેદવાર જાહેર કર્યાં, પરંતુ ભારે વિરોધના કારણે રંજનબેન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોષીના નામની જાહેરાત કરી હતી, હવે તેમની સામે…
- સ્પોર્ટસ
સુનીલ નામની સુનામી પછી કોલકાતા રેકૉર્ડ ન તોડી શક્યું
વિશાખાપટ્ટનમ: દિલ્હી કૅપિટલ્સે અહીં કામચલાઉ હોમ-ગ્રાઉન્ડ પર પોતાના બોલર્સની જબરદસ્ત ધુલાઈ થતી જોવી પડી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ પાંચ રન માટે હૈદરાબાદનો 277 રનનો આઇપીએલ-રેકૉર્ડ ચૂકી ગઈ હતી. જોકે કોલકાતાએ સાત વિકેટે બનાવેલા 272 રન પણ પુષ્કળ હતા અને…
- નેશનલ
કોંગ્રેસની નવી યાદીમાં મથુરાની સીટ પરથી ઉમેદવાર જાહેર, રાયબરેલી-અમેઠી પર સસ્પેન્સ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે આજે રાતે વધુ એક યાદીની જાહેરાત કરી છે. આ યાદીમાં હાલમાં અમેઠી અને રાયબરેલીથી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. સીતાપુરની બેઠક પરથી પણ ઉમેદવાર બદલીને લોકોને ચોંકાવી નાખ્યા છે.મથુરાથી સીટની જાહેરાત કરી છે. ઉત્તર…
- નેશનલ
સ્કારલેટ જોહન્સનની પહોંચી દિલ્હી કે શું, ફોટો વાયરલ, પણ…
નવી દિલ્હી: ‘એેવેન્જર્સ’ અને ‘બ્લેક વીડૉ’ જેવી હોલીવુડ ફિલ્મોમાં અભિનય કરીને ભારત સહિત દુનિયાભરના સિનેમાપ્રેમીઓના દિલ પર છવાઇ ગયેલી સ્કારલેટ જોહન્સનનો એક ફોટો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ફોટોમાં સ્કારલેટ દિલ્હીમાં ટૂક-ટૂકના નામથી જાણીતી સાઇકલ રિક્ષામાં બેસેલી…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી 2024: એકનાથ ખડસેની ભાજપમાં ઘરવાપસી નિશ્ચિત
(અમારા પ્રતિનિધિ તરફથી)જળગાંવ: શરદ પવારને આંચકો આપીને એકનાથ ખડસે ફરી ભાજપમાં ઘરવાપસી કરવા જઈ રહ્યા છે. એનસીપી (શરદ પવાર) માંથી તેમની વિદાયની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. પવારની યોજના ખડસેને રાવેર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવાની હતી. જો કે, ખડસેએ…
- મનોરંજન
પાકિસ્તાની મહિલાઓને દીપિકા-આલિયા જેવા દેખાવાનો શોખ, ડિઝાઈનરે કર્યો ખુલાસો
બોલીવૂડની લીડ એક્ટ્રેસમાની એક દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગના કારણે ખૂબ જ પ્રખ્યાત છે. એક્ટિંગ ઉપરાંત પણ દીપિકા પોતાની ફેશનને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેની ખ્યાતી ત્યાં સુધી છે કે પાકિસ્તાનમાં પણ તેની ભારે ફેન ફોલોઈંગ છે. હાલમાં…
- આમચી મુંબઈ
સપના ગિલની છેડતીના કિસ્સામાં મેટ્રોપોલિટન કોર્ટે આપ્યો તપાસનો આદેશ
મુંબઈઃ 2023માં જાણીતા ક્રિકેટર પૃથ્વી શો દ્વારા સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર સપના ગિલની છેડતીના કેસમાં કોર્ટે પોલીસને તપાસનો આદેશ આપ્યો છે. મેટ્રોપોલિટન કોર્ટે પોલીસને આ કેસમાં તપાસ કરીને 19મી જૂન સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું.ગિલે પોલીસ દ્વારા પૃથ્વી વિરુદ્ધ એફઆઈઆર…