- આપણું ગુજરાત
ગાઢ જંગલોથી લઈને નાના ટાપુઓ સુધી, election commission આ રીતે કરી રહ્યુ છે તૈયારી
અમદાવાદઃ મતદાર પોતાનો બંધારણીય હક અદા કરી શકે તે માટે ચૂંટણી પંચ સતત કાર્યરત હોય છે. મતદાન માટે બૂથ ઊભું કરવું સહેલુ નથી હોતું, ઘણી અડચણો આવતી હોય છે, તેને પાર પાડી બૂથ ઊભા કરવામાં આવે છે. આ ચૂંટણીમાં ચૂંટણી…
- આમચી મુંબઈ
અક્ષય કુમાર સાથે ફિલ્મમાં રોલ આપવાનું કહી યુવતી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો પકડાયો
મુંબઈ: બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારની પ્રોડકશન કંપનીનો હોવાનું કહીને એક યુવતી સાથે ઠગાઇ કરવાનો પ્રયત્ન કરનાર એક ગઠિયાની જુહુ પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપીએ અક્ષય કુમારની પ્રોડકશન કંપની હેઠળ ફિલ્મમાં રોલ અપાવવાની લાલચ આપી એક યુવતી સાથે છેતરપિંડી કરવાનો…
- નેશનલ
..દારૂડિયા ડ્રાઈવરને ચાવી ન આપી હોય તો આઠ બાળકોના જીવ બચી ગયા હોત
નવી દિલ્હીઃ નારનૌલના કનિનામાં ગુરુવારે સવારે એક સ્કૂલ બસ અકસ્માતમાં આઠ બાળકોના મોત થયા હતા. જ્યારે 37 બાળકો ઘાયલ થયા છે. આ કંપારી છૂટે તેવી ઘટના બાદ હવે અમુક વિગતો બહાર આવી છે. અહેવાલો અનુસાર નિયમોની અવગણના કરીને બસ ચલાવવામાં…
- નેશનલ
10 એપ્રિલનું રાશિફળઃ આજે આ રાશિના લોકોને છે આર્થિક ઉન્નતિના યોગ, જાણો તમારી રાશિ તો નથી ને!
ચાલો જાણીએ આજનું દૈનિક રાશિફળ નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. પારિવારિક પ્રશ્નોને શાંત ચિત્તે ઉકેલો. કેટલાક લોકો આજે સાહસિક પ્રવાસનું આયોજન કરી શકે છે. શૈક્ષણિક કાર્યમાં તમને સારું પરિણામ મળશે. વૈવાહિક જીવનમાં આનંદનું વાતાવરણ…
- આપણું ગુજરાત
પુરુષોત્તમ રૂપાલા સામે હવે જામ સાહેબ મેદાને, ચૂંટણીમાં જવાબ આપવાની ક્ષત્રિયોની કરી હાકલ
ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ લોકસભા બેઠકથી ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજવી પરિવારો અંગે કરેલા બફાટ બાદ શરૂ થયેલો વિરોધ હજુ ભભૂકી રહ્યો છે. પુરૂષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે રાજ્યના વિવિધ રાજવી પરીવારોએ વિરોધ વ્યક્ત કર્યો, આજે જામનગર રાજવી પરિવારના…
- આમચી મુંબઈ
બાળાસાહેબ મૈત્રીપૂર્ણ હતા, પરંતુ ઉદ્ધવ અમને ઘરનોકર માનતા હતા: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જૂન 2022માં જેમના ઉદ્ધવ ઠાકરે સામેના બળવાને કારણે શિવસેનામાં વિભાજન થયું હતું તે એકનાથ શિંદે એવો આરોપ લગાવ્યો હતો કે અવિભાજિત શિવસેનામાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કાર્યકર્તાઓ સાથે ઘરનોકરની જેમ વર્તી રહ્યા હતા.બાળાસાહેબ ઠાકરે (ઉદ્ધવના પિતા અને…
- સ્પોર્ટસ
નીતિશ રેડ્ડી હૈદરાબાદની વહારે, પણ અર્શદીપ સૌથી અસરદાર
મોહાલી: પંજાબ કિંગ્સે અહીં આઇપીએલની વધુ એક મહત્ત્વની લીગ મૅચમાં બૅટિંગ આપ્યા પછી સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં નવ વિકેટે 182 રન બનાવ્યા હતા. પંજાબનો પેસ બોલર અર્શદીપ સિંહ (4-0-29-4) સૌથી સફળ બોલર સાબિત થયો હતો.સ્ટાર બૅટર્સવાળી હૈદરાબાદની ટીમમાં આ વખતે…
- નેશનલ
ભારત આજે વૈશ્ર્વિક શક્તિ છે, તેનું કારણ મતનું મુલ્ય છે: આદિત્યનાથ
પીલીભીત (યુપી): ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અગાઉના શાસનની નિંદા કરતા મંગળવારે જણાવ્યું હતું કે જ્યારે ખોટા લોકોને મત આપવામાં આવ્યા હતા ત્યારે એવી સરકારો આવી હતી જેણે લોકોની સુરક્ષા સાથે સમજૂતી કરીને આતંકવાદીઓને બિરયાની ખવડાવી હતી.10 વર્ષમાં આપણે…
- નેશનલ
હેમા માલિની અંગે ટિપ્પણી: ચૂંટણી પંચની કૉંગ્રેસના સુરજેવાલાને નોટિસ
નવી દિલ્હી: ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેત્રી હેમા માલિની અંગે અસંસ્કારી, અપમાનાસ્પદ અને અભદ્ર ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને કારણદર્શાવો નોટિસ આપી છે.ચૂંટણી પંચે એક પગલું આગળ વધતાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી જવાબ માગ્યો છે…
- સ્પોર્ટસ
રોહિતનું ચેન્નઈ સાથે નામ જોડ્યા બાદ રાયુડુએ બૅન્ગલૂરુના મુદ્દે કરી કમેન્ટ
નવી દિલ્હી: હાર્દિક પંડ્યા જ્યારથી અચાનક જ ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ (જીટી) છોડીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)માં આવી ગયો છે ત્યારથી ખુદ હાર્દિકની ખૂબ ટીકા તો થઈ જ રહી છે, એમઆઇના ભૂતપૂર્વ સુકાની રોહિત શર્માનું નામ અન્ય ટીમો સાથે જોડવામાં…