- આમચી મુંબઈ
બોલો, આરટીઓમાં બનાવટી દસ્તાવેજોને આધારે ૧૦૦થી વધુ વાહનોનું થયું રજિસ્ટ્રેશન
મુંબઈ: દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઇ ગયા છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હેઠળના ટ્રાન્સપોર્ટ વિભાગમાં એક નવો ગોટાળો પ્રકાશમાં આવ્યો છે. અન્ય રાજ્યમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) લઇને અંધેરી આરટીઓમાં ૧૦૦થી પણ વધુ બસ અને અન્ય વાહનોનું…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં 45 બેઠક જીતવાનું છે અમારો લક્ષ્યાંકઃ એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં પોતાના અને સાથી પક્ષોના ઉમેદવારોના પ્રચાર માટે શરૂઆત થઇ ગઇ છે અને મુખ્ય પ્રધાન શિંદે પણ ઠેર ઠેર પ્રચાર સભાઓ ગજાવી રહ્યા છે. ગુરુવારે પુણે બેઠકના પોતાના ઉમેદવારના પ્રચાર માટે એકનાથ શિંદે પુણે પહોંચ્યા હતા…
- ઇન્ટરનેશનલ
વિઝા નિયમોના ભંગઃ બ્રિટનમાં 12 ભારતીય નાગરિકની ધરપકડ
લંડન: બ્રિટિશ ઈમિગ્રેશન અધિકારીઓએ વિઝા શરતોના ઉલ્લંઘનની શંકાના આધારે કાર્યવાહી કરતા 12 ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તેઓ ગાદલા અને કેકના કારખાનામાં ગેરકાયદેસર રીતે કામ કરતા હતા.બ્રિટિશ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે મિડલેન્ડ…
- આમચી મુંબઈ
વાશીમાં પુત્રની સંભાળને બહાને સામાજિક કાર્યકર સાથે દુષ્કર્મ કરનારા વિરુદ્ધ ગુનો
થાણે: વાશીમાં પુત્રની સંભાળ રાખવાની ખાતરી આપી 35 વર્ષની સામાજિક કાર્યકર સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવા બદલ પોલીસે ઉરણના રહેવાસી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.વાશી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી નીતિન ગાવંડ રાયગઢ જિલ્લાના ઉરણ સ્થિત અવરે ગામમાં…
- Uncategorized
આવકના સ્રોત કરતાં વધુ મિલકત બદલ મેડિકલ ઑફિસર અને નર્સ પત્ની સામે ગુનો
થાણે: આવકના જ્ઞાન સ્રોત કરતાં વધુ મિલકત ધરાવવા બદલ સરકારી હૉસ્પિટલના મેડિકલ ઑફિસર અને તેની નર્સ પત્ની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ જણાવ્યું હતું.એસીબીના જણાવ્યા મુજબ પનવેલની સબ-ડિવિઝનલ હૉસ્પિટલમાં મેડિકલ ઑફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. વિજય…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
એમવીએની બેઠકોની વહેંચણી બાદ કોંગ્રેસનાં વધુ એક નેતાએ અસંષોત વ્યક્ત કર્યો…
મુંબઈ: મહાવિકાસ આઘાડી (એમવીએ)માં બેઠકોની વહેંચણી મુદ્દે એક બાજુ મુંબઈ પ્રદેશ કાર્યાલયમાં નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ વ્યક્ત કરવા પહોંચ્યા હતા ત્યાં બીજી બાજુ મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડે પણ પોતાનો અસંતોષ જાહેર કર્યો હતો.રાજ્ય કૉંગ્રેસના આગેવાનો બેઠકોની વહેંચણીમાં વધુ…
- મહારાષ્ટ્ર
એપીએમસી માર્કેટમાં વિદેશી ફળોની ડિમાન્ડમાં વધારો, જાણો શા માટે?
મુંબઈ: નવી મુંબઈના એપીએમસી માર્કેટમાં દેશી ફળોની સાથે વિદેશી ફળોની માગણીમાં પણ જોરદાર વધારો આવ્યો છે. બદલતી લાઇફસ્ટાઇલને લીધે લોકોએ હેલ્થી ફળોને પોતાના આહારમાં ઉમેરવાનું શરૂ કર્યું છે, જેથી દેશના બજારોમાં ફળોની માગણીમાં મોટો વધારો આવ્યો છે. આ ફળોમાં વિદેશમાંથી…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યા ‘ભાજપ’માં જોડાયો, જાણી લો વાઈરલ ન્યૂઝની હકીકત
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પહેલા તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેમાં દેશમાં સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે. આ ચૂંટણીના પરિણામો ચોથી જૂનના આવશે. હાલમાં આઈપીએલના સ્ટાર ક્રિકેટરને લઈ રોજ અવનવા દાવા કરવામાં આવી રહ્યા છે, જેમાં હાર્દિક…
- આમચી મુંબઈ
બોલો, મહારાષ્ટ્રમાં મુંબઈ નહીં પુણેમાં છે મતદારોની સંખ્યા વધારે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ મહારાષ્ટ્રના મતદારો વિશે આંકડાઓ બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં અમુક ચોંકાવનારી વિગતો પણ સામે આવી હતી. જેમ કે, મહારાષ્ટ્રના મતવિસ્તારમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે. આ સિવાય દેશની આર્થિક પાટનગર…
- મનોરંજન
11 અફેર પછી 24ની ઉંમરે માતા બની અભિનેત્રી, ડૂબી કરિયર તો 47 વર્ષે કર્યુ કમબેક, હજી પણ છે કુંવારી
મનોરંજન જગતમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેો એક વાર નહીં અનેક વાર પ્રેમમાં પડ્યા છે, પણ છતાંય લગ્ન નથી કર્યા. આપણે જે અભિનેત્રીની વાત કરીએ છીએ તેણે એક પછી એક ફિલ્મો તો કરી , પણ ફિલ્મોથી વધીરે તેના અફેર્સની ચર્ચા…