- આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજનું આંદોલન વેગ પકડતું જાય છે.
રાજકોટ: લોકસભા સીટના રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા ના કાલાવડ રોડ ઉપર લાગેલા બેનરો ઉપર પરસોતમ રૂપાલા ના ચહેરા ઉપર શાહી લગાવવામાં આવી,હાલ આ કૃત્ય પાછળ કોણ છે તે હજી સુધી સામે આવ્યું નથી.સવારે આ ઘટના ઘટી ત્યાં સાંજે 150…
- સ્પોર્ટસ
બુમરાહની પાંચ વિકેટ છતાં બેન્ગલૂરુના 196 રન
મુંબઈ: ફુલ-પૅક્ડ વાનખેડે સ્ટેડિયમમાં 30,000-પ્લસ પ્રેક્ષકોને મુંબઈ ઇન્ડિયન્સ સામેના મુકાબલામાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુના મુખ્ય બૅટર વિરાટ કોહલી (ત્રણ રન)ની ફટકાબાજી તો નહોતી માણવા મળી, પણ રજત પાટીદાર (50 રન, 26 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર), કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (61…
- મનોરંજન
શિલ્પા શેટ્ટીનો તેના બે ડોગીનો વીડિયો કેમ લોકોને કરી રહ્યો છે ભાવુક?
મુંબઈ: ‘મૈં આઇ હું યુપી બિહાર લૂંટને’ આ એક ગીતથી જ બોલીવૂડમાં પોતાનો પદગંડો જમાવવામાં સફળ થનારી શિલ્પા શેટ્ટી કુન્દ્રાનો પ્રાણી પ્રેમ જગજાહેર છે. તે કેટલી મોટી એનિમલ લવર છે તે વિશે અનેક ઇન્ટરવ્યૂમાં તે વાત કરી ચૂકી છે. જોકે,…
- Uncategorized
સલમાનની ઝલક મેળવવાની જીદ ચાહકોને મોંઘી પડી, પોલીસે કર્યો લાઠીચાર્જ
મુંબઈઃ ઈદના તહેવારે બોલીવુડના સ્ટાર સલમાન ખાનની ફિલ્મ અચૂક રિલીઝ થતી હોય છે, પરંતુ આ વખતે ફિલ્મ રિલીઝ થઈ નથી. જોકે, આ વખતે ઈદના દિવસે સલમાન ખાનની ઝલક મેળવવા માટે ચાહકો તેના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભીડની…
- Uncategorized
વાનખેડેમાં વિરાટની ફ્લૉપની હૅટ-ટ્રિક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાનખેડેમાં આઇપીએલની આ સીઝનમાં સુપરસ્ટાર બેટર્સની ફ્લૉપ શરૂઆતનો ગજબનો સિલસિલો જોવા મળ્યો.ગયા સોમવારે રાજસ્થાન સામેની મૅચમાં મુંબઈનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા હજારો પ્રેક્ષકોની ઊંચી અપેક્ષા વચ્ચે તેના પહેલાં બૉલમાં જ (ગોલ્ડન ડકમાં) આઉટ થઈ ગયો હતો. રવિવારે…
- મનોરંજન
બોલ્ડ સીન આપીને આ અભિનેત્રી ફસાઈ હતી વિવાદમાં, જાણો શું કહ્યું…
મુંબઈ: અભિનેત્રી કંગના શર્માએ પોતાના કરિયર બાબતે એક મોટો ખુલાસો કર્યો છે. કંગનાએ કહ્યું હતું કે તેના કરિયર દરમિયાન એવો સમય આવ્યો હતો કે તેની અને તેના પરિવારની આખી લાઈફ બદલાઈ ગઈ હતી. 35 વર્ષની અભિનેત્રી કંગના શર્માએ 2019માં એક…
- આમચી મુંબઈ
બાળકો પાસે ભીખ મગાવનારી ચાર મહિલાની ધરપકડ: 13 બાળક છોડાવાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડમાં બાળકો પાસે ભીખ મગાવનારી ચાર મહિલાની ધરપકડ કરી પોલીસે 13 બાળક છોડાવ્યાં હતાં. છોડાવાયેલાં બાળકોને બાળ કલ્યાણ સમિતિના આદેશથી ચિલ્ડ્રન હોમમાં મોકલી દેવાયાં હતાં.ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટ (એસજેપીયુ)ને મલાડ પશ્ર્ચિમમાં મઢ-માર્વે રોડ પર મીઠ…
- આમચી મુંબઈ
ઇન્ટરનેશનલ સ્કૂલે સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂ. 82 લાખ પોલીસે પાછા મેળવ્યા
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં આવેલા પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સ્કૂલે સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂ. 87 લાખમાંથી રૂ. 82.55 લાખ પાછા મેળવવામાં સાયબર પોલીસને સફળતા મળી હતી.23 ફેબ્રુઆરીથી 16 માર્ચ, 2024 દરમિયાન સ્કૂલ દ્વારા કેફેટેરિયાના બાંધકામ માટે સામગ્રી પૂરી પાડવા માટે યુએઇ સ્થિત યુરો…
- આમચી મુંબઈ
ઘાટકોપર ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ : એસઆરએ દ્વારા બે મહિનામાં 13 હાજર કુટુંબના સર્વે પૂર્ણ
મુંબઈ: ઘાટકોપરના રમાબાઈ આંબેડકર નગરની ઝૂંપડપટ્ટીનો પુનઃવિકાસ કરવા માટે એસઆરએ દ્વારા સર્વેનું કામ એકદમ ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. લગભગ બે મહિના પહેલા એસઆરએ દ્વારા રમાબાઈ આંબેડકર નગરની ઝૂંપડપટ્ટીનો પુનઃવિકાસ કરવા માટે ત્યાંના રહેવાસીઓનું પુનર્વસન કરવા માટે નાગરિકોના…
- આમચી મુંબઈ
ઔરંગાબાદમાં મહાયુતિનો ઉમેદવાર કોણ?: શિંદે જૂથની આ બેઠક માટે ઉમેદવારની શોધ હજી શરૂ
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી મોટાભાગની બેઠકોની વહેંચણી સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને ગઠબંધન દ્વારા થઇ ગઇ છે. જોકે, અમુક બેઠકોની ફાળવણી મુદ્દે હજી પણ ખેંચતાણ ચાલુ છે તો અમુક બેઠકોની ફાળવણી થઇ ચૂકી હોવા છતાં ઉમેદવાર જાહેર…