- આમચી મુંબઈ
કલ્યાણ-ડોંબિવલીના રહેવાસીઓ માટે બેડ ન્યૂઝ, રસ્તાઓના કામકાજ રખડ્યાં…
મુંબઈઃ કલ્યાણ-ડોંબિવલી શહેરના રસ્તાને ખાડા મુક્ત કરવા માટે શહેરના 31 રસ્તાઓનું કોંક્રિટીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામકાજ માટે એમએમઆરડીએ દ્વારા 360 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી હતી.જોકે જમીન અધિગ્રહણ, મહાનગર ગૅસની લાઈન માટે કરવામાં આવેલા ખોદકામ, ડ્રેનેજ…
- આમચી મુંબઈ
કર્જત-પનવેલ કોરિડોર માટે આવ્યા મોટા ન્યૂઝ, પચાસ ટકા કામ પૂરું…
મુંબઈ: એમએમઆર (મુંબઈ મેટ્રોપોલિટન રિજન)માં પનવેલ-કર્જત વચ્ચે રેલવે કોરિડોરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ રેલવે કોરિડોરનું કામ 50 ટકા કરતાં વધારે પૂર્ણ થઈ ગયું છે અને મુંબઈ-પુણે હાઇ-વે ઉપરથી જતાં આ રેલ કોરિડોરમાં ચાર ઓપન ગર્ડર લોન્ચિંગનું કામ…
- મનોરંજન
કહો ના કહોઃ મલ્લિકા શેરાવત 20 વર્ષ પછી આ અભિનેતા સાથે જોવા મળી અને
મુંબઈઃ બોલીવુડની જાણીતી મર્ડર ફેમ અભિનેત્રી મલ્લિકા શેરાવતને તેના ચાહકો ક્યારેય ભૂલી શકે એમ નથી. આજે પણ મર્ડર ફિલ્મને લઈ લોકોમાં જાણીતી છે. તાજેતરમાં 20 વર્ષ બાદ આ ફિલ્મના અભિનેતા ઈમરાન હાશમીને મળી હતી, જ્યારે તેનો વીડિયો પણ વાઈરલ થયો…
- આમચી મુંબઈ
રાષ્ટ્રીયકૃત બેન્કમાં નોકરીને બહાને 27 લોકો સાથે રૂ. 2.24 કરોડની ઠગાઇ
થાણે: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી અપાવવાને બહાને 37 લોકો સાથે રૂ. 2.24 કરોડની છેતરપિંડી આચરવામાં આવતાં નવી મુંબઈ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.ઐરોલીના રહેવાસી સદાનંદ ભોસલે (41)એ લોકોને આરબીઆઇમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું. ભોસલેએ સપ્ટેમ્બર, 2020થી…
- આમચી મુંબઈ
રૂ. 400 કરોડનો બેન્ક ફ્રોડ કેસ: કોક્સ એન્ડ કિંગ્સના માલિકના નિકટવર્તી સાથીની ધરપકડ
મુંબઈ: યસ બેન્કને સંડોવતા રૂ. 400 કરોડની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ટૂર એન્ડ ટ્રાવેલ કંપની કોક્સ એન્ડ કિંગ્સના માલિકના નિકટવર્તી સાથીની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.બ્રિટિશ નાગરિક અજિત મેનન (67) મંગળવારે લંડનથી કેરળના કોચિન એરપોર્ટ પર…
- આમચી મુંબઈ
નાલાસોપારામાં રૂ. 57.5 લાખના ડ્રગ્સ સાથે નાઇજીરિયનની ધરપકડ
પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારામાં રૂ. 57.5 લાખની કિંમતના કોકેઇન અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે 44 વર્ષના નાઇજીરિયનની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ અધિકારીઓએ મળેલી માહિતીને આધારે નાલાસોપારાના પ્રગતિ નગર વિસ્તારમાં આવેલી રહેણાક ઇમારતમાં શુક્રવારે રેઇડ પાડી હતી અને ઇઝે ફ્રાન્સિસ ઍના નામના…
- સ્પેશિયલ ફિચર્સ
શેરબજારના કડાકા છતાં ટીસીએસનો કેમ ભાવ રૂ. ૪૦૦૦ વટાવી ગયો ?
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારના કડાકા છતાં ટીસીએસનો ભાવ રૂ. ૪૦૦૦ વટાવી ગયો છે. આનું કારણ કંપનીના સારા પરિણામ અને ડિવિડન્ડની જાહેરાત હોવાનું બજારના સાધનો જણાવે છે.આઇટી ક્ષેત્રની અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસે ૧૨ એપ્રિલે નાણાકીય વર્ષ ૨૦૨૪ના માર્ચ ક્વાર્ટરના નાણાકીય પરિણામો…
- આપણું ગુજરાત
ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, રમીની રમત જુગાર નથી, પોલીસને કર્યો આ હુકમ
ખૂબ જ લોકપ્રિય રમીની રમત જુગાર છે કે નહીં તે મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક આદેશમાં જણાવ્યું છે કે રમીની રમત જુગાર નથી. ગુજરાત હાઈકોર્ટે પોલીસ ઓથોરિટીને આદેશ આપ્યો હતો કે તેઓ ક્લબ અથવા…
- મનોરંજન
શાહરુખ ખાનને એવું શું થયું કે લગ્નના કાર્યક્રમમાં આમ ચાલવું પડ્યું…
મુંબઈ: બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન ફિલ્મ મેકર આનંદ પંડિતની દીકરી એશ્વર્યાના વેડિંગ રિસેપ્શનમાં આવ્યા હતા. આ વેડિંગ રિસેપ્શનમાં શાહરુખ ખાનનો એક વીડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે, જોકે આ વીડિયો શાહરુખના લૂક કે નવી સ્ટાઈલને કારણે નહીં પણ અમુક…
- આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજના મહિલાઓ ઉમેદવારી ફોર્મ લેવા પહોંચ્યા
રાજકોટ: ક્ષત્રિય આંદોલનની એક રણનીતિ પ્રમાણે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ લેવા ક્ષત્રિય મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.રણનીતિ પ્રમાણે શરૂઆતમાં 100 મહિલાઓ આજરોજ ફોર્મ લેશે.પરસોતમ રૂપાલા સામે ઉમેદવાર તરીકે ક્ષત્રિય સમાજ 100 મહિલાઓને મેદાનમાં ઉતારશે.બહેનોએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું…