- મનોરંજન
યોજના યુએસમાં, અમલ મુંબઈમાં: સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: શૂટરના ઘરમાં પોલીસની સર્ચ
મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાની યોજના યુએસમાં બનાવવામાં આવી હતી, એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. બીજી તરફ સીસીટીવી કેમેરામાં ઝડપાયેલા શૂટરને પોલીસે ઓળખી કાઢ્યો છે, જે ગુરુગા્રમનો રહેવાસી છે અને તેની ઓળખ કાલુ ઉર્ફે વિશાલ…
- આપણું ગુજરાત
GSEB ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાના પરિણામો ટૂંક સમયમાં થશે જાહેર
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)નું પરિણાણ ટુંક સમયમાં જાહેર થશે. માર્ચ 11 અને 22 દરમિયાન આયોજિત થયેલ ધોરણ 12 માની પરીક્ષાનું…
- આમચી મુંબઈ
ફડણવીસના નિવેદનને લઇ ઉદ્ધવ ઠાકરેનું અમિત શાહ પર નિશાન
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હાલમાં જ આપેલા નિવેદનનો વળતો જવાબ આપી તેમના પર નિશાન સાધ્યું હતું. હાલમાં જ અમિત શાહે રવિવારે કહ્યું હતું કે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ શિવસેના અને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)માં ભાગલા નથી…
- નેશનલ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના અમુક ગામવાસીઓએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર, શા માટે?
ચમોલીઃ ઉત્તરખંડના ચમોલી જિલ્લાના કેટલાક ગામોના રહેવાસીઓએ પ્રદેશમાં રસ્તાના માળખાકીય અભાવને લીધે તબીબી સુવિધાઓ મેળવવામાં વિલંબ થતો હોવા સામે વિરોધ નોંધાવવા માટે આગામી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.ગણાઇ ગામના પ્રદીપ ફરશવાન કહે છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં સંસદીય…
- મનોરંજન
અનમોલ બિશ્નોઈના મેસેજથી સલમાન ખાનનું અન્ડરવર્લ્ડ કનેક્શન ફરી ચર્ચામાં
મુંબઈ: વિવિધ કારણોસર વિવાદથી ઘેરાયેલા રહેતા બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનું અન્ડરવર્લ્ડ કનેક્શન ગૅન્ગસ્ટર અનમોલ બિશ્નોઈના ફેસબુક મેસેજને કારણે ફરી ચર્ચામાં આવ્યું છે. અગાઉ ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ ફિલ્મની રિલીઝ પૂર્વે બોલીવૂડ-અન્ડરવર્લ્ડ કનેક્શનની તપાસમાં સલમાનનું નામ ચગ્યું હતું. હવે અનમોલ બિશ્નોઈના…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ આચારસંહિતાના ભંગ બદલ 1.46 લાખની સામગ્રી જપ્ત
મુંબઈ: લોકસભા ચૂંટણી ()ની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી તાત્કાલિક આચારસંહિતા લાગુ કરવામાં આવ્યા પછી પણ તેનો ભંગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે તેના સામે ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધીમાં મુંબઈ ઉપનગરમાં જ જપ્તીની 1.46 લાખ કાર્યવાહી કરી છે.મુંબઈમાં ચાર…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેનો પ્રભાવ અકબંધ: મુંબઈમાં બાળ ઠાકરેના સમય જેટલી બેઠકો મેળવવામાં સફળ
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ જેમ જેમ જામી રહ્યું છે તેમ તેમ શિવસેનાના નેતા એકનાથ શિંદેની ક્ષમતા અને શક્તિનો પરિચય મળી રહ્યો છે. રાજ્યના રાજકારણમાં અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે દેવેન્દ્ર ફડણવીસની મરજી ચાલી રહી છે અને ભાજપ દરેક…
- ઇન્ટરનેશનલ
ઈરાન VS ઈઝરાયલઃ હુમલા નહીં કરવા માટે વૈશ્વિક નેતાની ઈઝરાયલને અપીલ
જેરુસલેમ: ઈરાને સેંકડો ડ્રોન, બેલેસ્ટિક મિસાઈલો અને ક્રુઝ મિસાઈલ વડે હુમલો કર્યા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિત વિશ્વના નેતાઓ ઈઝરાયલને બદલો નહીં લેવા અપીલ કરી છે.બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ કેમેરોને સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે બ્રિટન જવાબી હુમલાને સમર્થન…
- સ્પોર્ટસ
SPORTSSTAR: 15 વર્ષની તન્વી શર્મા ઉબેર કપમાં પીવી સિંધુના પગલે ચાલશે
નવી દિલ્હીઃ આ મહિને પંદર વર્ષની તન્વી શર્મા ચીનના ચેંગડુમાં યોજાનાર થોમસ અને ઉબેર કપમાં પીવી સિંધુની જેમ આક્રમક પ્રદર્શન કરવા માંગે છે. તન્વી શર્મા બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુને પોતાની પ્રેરણા માને છે.તન્વી થોમસ ઉબેર કપ માટેની…