- નેશનલ
Mamtaનો Menifesto: UCC અને CAA બંગાળમાં લાગુ નહીં કરવાનું વચન
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પોતાના પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે, જેમાં મમતા બેનરજીએ અગાઉ કહ્યું હતું તેમ બે કાયદા નહીં લાગુ કરવાનું વચન આપાવમાં આવ્યું છે.ટીએમસીનો મેનિફેસ્ટો જાહેર કરતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં આસમાની આફતઃ મૃત્યુઆંક 63 પહોંચ્યો
પેશાવરઃ પાકિસ્તાનમાં વીજળી અને ભારે વરસાદને કારણે 14 લોકોનાં મોત થયા છે. છેલ્લા ચાર દિવસથી સતત ખરાબ હવામાનને કારણે ઓછામાં ઓછા 63 લોકોએ જીવ ગુમાવ્યા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા ખુર્શીદ અનવરે જણાવ્યું હતું કે મોટાભાગના…
- આપણું ગુજરાત
કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલી વધી, ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદ: કાજલ હિંદુસ્તાની તેમના આક્રમક અને ઉશ્કેરણીજનક ભાષણો માટે જાણીતા છે, તેમણે ભૂતકાળમાં પાટીદાર યુવતીઓ અંગે કરેલો હવે તેમને બફાટ ભારે પડી રહ્યો છે. પાટીદાર સમાજની દીકરીઓ સામે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરવામાં આવી છે. છેલ્લા…
- નેશનલ
બે દિવસ મીનમાં ઉદય થશે ગ્રહોના રાજકુમાર, આ ત્રણ રાશિના લોકોને થશે લાભ જ લાભ…
બુદ્ધિના દાતા અને ગ્રહોના રાજકુમાર બુધ એક ચોક્કસ સમયે ગોચર કરીને રાશિ પરિવર્તન કરે છે. અહીંયા તમારી જાણ માટે હાલમાં બુધ મીન રાશિમાં બિરાજમાન છે અને બે દિવસ બાદ એટલે કે 19મી એપ્રિલના રોજ સવારે 10.23 મિનિટ પર મીન રાશિમાં…
- આપણું ગુજરાત
Breaking: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 10નાં મોત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે, આજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના કરૂણ મોત થયા છે. અમદાવાદ-વડોદરા હાઈવે પર ટ્રેલર પાછળ કાર ઘુસી જતા કારમાં…
- નેશનલ
બેંક રજા વિશે લેટેસ્ટ સમાચાર જાણી લો, આ દિવસે બેંક બંધ છે….
લોકસભા ચૂંટણીનો દિવસ નજીક આવી ગયો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં ચૂંટણી યોજાશે, પ્રથમ તબક્કો 19 એપ્રિલ, બીજો 26 એપ્રિલ, ત્રીજો 7 મે, ચોથો 13 મે, પાંચમો 20 મે, છઠ્ઠો તબક્કો 25 મે અને સાતમો તબક્કો 1 જૂને છે. જે…
- મનોરંજન
રૂબિના દિલૈકની દીકરીને થયો એક્સિડન્ટ, પોડકાસ્ટ પર એક્ટ્રેસે આપી માહિતી…
છોટા પડદાની લોકપ્રિય બહુ અને બિગ બોસ 14ની વિનર રૂબિના દિલૈક હાલમાં મધરહૂડને એન્જોય કરી રહી છે. એક્ટ્રેસે ગયા વર્ષે જ જુડવા દીકરીઓને જન્મ આપ્યો હતો. લગ્નના પાંચ વર્ષ બાદ મા બનવાની ખુશી રૂબિનાના ચહેરા પર જોવા મળી રહી હતી.…
- નેશનલ
‘કેન્દ્રીય એજન્સીઓ અમારા નેતાઓના ફોન ટેપ કરી રહી છે’ DMKએ ECને ફરિયાદ કરી
ચેન્નઈ: લોકસભા ચૂંટણી 2024 માટેના પહેલા તબક્કાના મતદાન પહેલા તમિલનાડુની દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)પાર્ટીએ કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. DMKએ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ ફરિયાદ દાખલ કરી છે જેમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ લોકસભાના…
- નેશનલ
મોદી લહેરના ભ્રમમાં રહેશો નહીંઃ ભાજપનાં નેતાની જીભ લપસી, ને વિવાદ છેડાયો
મુંબઈ: લોકસભાની ચૂંટણીને લઈ દરેક નેતા પોત પોતાની રીતે નિવેદન આપી રહ્યા છે, જેમાં જાણે અજાણે બોલતા વિધાનને કારણે ગુજરાતમાં દિગ્ગજ નેતા મુશ્કેલીમાં મૂકાયા છે, ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાએ ચોંકાવનારું નિવેદન કરીને પોતાના પર જ કુહાડી મારી છે. અમરાવતી…
- નેશનલ
આજનું રાશિફળ (17-04-24): આજે Ram Navmi પર કેવો હશે મેષથી મીન રાશિના લોકોનો દિવસ, જાણી લો અહીં…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અત્યંત ફળદારી રહેવાનો છે. આજે તમને કોઈ સંબંધી તરફખી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વિદેશમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓના માર્ગમાં આવી રહેલાં અવરોધો દૂર થઈ રહ્યા છે. પરિવારનો કોઈ સભ્ય ફોન પર આજે…