- સ્પોર્ટસ
ગુજરાતને 89ના લોએસ્ટ સ્કોરે આઉટ કર્યા પછી દિલ્હી 53 બૉલમાં જીતી ગયું
અમદાવાદ: અહીં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સે યજમાન ગુજરાત ટાઇટન્સને છ વિકેટ અને 67 બૉલ બાકી રાખીને હરાવી આ સીઝનમાં ત્રીજી મૅચ જીતી લીધી હતી, જ્યારે ગુજરાત સાતમાંથી ચોથી મૅચ હાર્યું છે. દિલ્હીની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં સીધું નવમેથી…
- આપણું ગુજરાત
વડોદરામાં 450 ટ્રાફિક પોલીસકર્મીઓને મળ્યા એર-કન્ડિશન્ડ હેલ્મેટ, જાણો તેની વિશેષતા
ભારતમાં ઉનાળો શરૂ થતાંની સાથે જ કાળઝાળ ગરમી લોકોને દઝાડી રહી છે, ઉત્તર ભારતનાા અન્ય રાજ્યોની જેમ ગુજરાતના પણ અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમાં પણ ટ્રાફિક મેનેજમેન્ટ કરતી શહેરોની ટ્રાફિક પોલીસની હાલત સૌથી કફોડી બની છે. ટ્રાફિક…
- સ્પોર્ટસ
અમદાવાદમાં ‘આયારામ ગયારામ’: ટપોટપ વિકેટ પડ્યા બાદ ગુજરાત નવા લોએસ્ટ ટોટલ 89 રને ઑલઆઉટ
અમદાવાદ: 2022માં ગુજરાત ટાઇટન્સની ટીમે આઇપીએલમાં ડેબ્યૂ કર્યું અને એ જ વર્ષમાં વિજેતાપદ મેળવીને નવો ઇતિહાસ રચ્યો હતો. હાર્દિક પંડ્યાના સુકાનમાં ત્યારે એ ટીમે 2023ની સીઝનમાં રનર-અપની ટ્રોફી મેળવી હતી, પરંતુ આ વખતે શુભમન ગિલની કૅપ્ટન્સીમાં આ ટીમના વળતા પાણી…
- આપણું ગુજરાત
વાઘોડિયા બેઠક પર ફરી ત્રિ-પાંખિયો જંગ, પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવે પેટા ચૂંટણી લડવાની કરી જાહેરાત
વડોદરા: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 સીટો પર પેટાચૂંટણી પણ યોજાવાની છે, જેમાં સૌથી રસપ્રદ મુકાબલો વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર થશે તેવું જણાઈ રહ્યું છે. વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે,…
- મનોરંજન
શાહિદ કપૂરના ટ્રાવેલ પ્લાન સાથે પર્સનલ ડિટેલ્સ લીક થતા ધમાલ
મુંબઈ: ચાહકો તેમની મનપસંદ સેલેબ્રિટીઝની દરેક બાબત જાણવા ઇચ્છતા હોય છે, પણ આ બાબત સેલિબ્રિટિઝ માટે મુશ્કેલી ઊભી કરી છે. અભિનેતા શાહિદ કપૂરનો ટ્રાવેલ પ્લાન લીક થતાં તે મોટી મુસીબતમાં ફસાઈ શકે છે. શાહિદ કપૂરના ટ્રાવેલ પ્લાનને લઈને એક પોસ્ટ…
- મનોરંજન
પરિણીતી થઈ જખમી?, તસવીર શેર કરીને ચોંકાવ્યા
મુંબઈ: બોલીવુડની ચુલબુલી અભિનેત્રી પરિણીતી ચોપરાએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક એવી તસવીર શેર કરી હતી, જેમાં તે જખમી થતાં તેના માથામાંથી લોહી નીકળી રહ્યું છે. પરિણીતી ચોપરાએ તેને લોહી નીકળી રહ્યું છે એવી તસવીર શેર કરી હતી, જે હવે…
- Uncategorized
છ મહિના સુધી ન્યાયના દેવતા શનિ આ રાશિ પર વરસાવશે કૃપા, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખાવવામાં આવ્યા છે અને શનિદેવ દરેકને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. નવ ગ્રહમાંથી સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ છે શનિ. શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે અઢી વર્ષનો સમય લાગે છે. હાલમાં…
- સ્પોર્ટસ
રાજસ્થાનનો પોવેલ કોલકાતાના સુનીલ નારાયણને કઈ વાતે મનાવી રહ્યો છે?
કોલકાતા: કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે મંગળવારે રાજસ્થાન રૉયલ્સના થાકેલા-પાકેલા જૉસ બટલર (107 અણનમ, 60 બૉલ, છ સિક્સર, નવ ફોર)ની કાબિલેદાદઇનિંગ્સને પગલે છેલ્લા બૉલ આઘાતજનક પરાજય જોવો પડ્યો, પણ એના સેન્ચુરિયન સુનીલ નારાયણ (109 રન, 56 બૉલ, છ સિક્સર, તેર ફોર)ની…
- મનોરંજન
Aaradhya Bachchan માટે Navya Naveli Nandaએ આ શું કહ્યું…
Bachchan Familyની લાડકવાયી Aaradhya Bachchan હંમેશા જ કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં આવતી હોય છે, પછી એ એની સુંદરતાને કારણે હોય કે કોઈ પાર્ટીમાં મમ્મી Aishwarya Bachchan સાથે દેખાવવાની વાત હોય. હાલમાં જ ફરી એક વખત આરાધ્યા લાઈમલાઈટમાં આવી છે અને…
- નેશનલ
દક્ષિણ ગોવાની સીટ પરથી ભાજપની મહિલા ઉમેદવારે જાહેર કરી રૂ.1400 કરોડની સંપત્તી
ભાજપે દક્ષિણ ગોવા બેઠક પરથી જાણીતા બિઝનેશમેન શ્રીનિવાસ ડેમ્પોની પત્ની પલ્લવી ડેમ્પોને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પલ્લવીએ મંગળવારે દક્ષિણ ગોવા જિલ્લા કલેક્ટર કચેરીમાં પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ હાજર રહ્યા…