- મહારાષ્ટ્ર

લોકસભા ચૂંટણીઃ આવતીકાલે મહારાષ્ટ્રમાં 5 બેઠક માટે મતદાન
મુંબઈ/નાગપુર: મહારાષ્ટ્ર્ના પાંચ મતદાર સંઘ માટે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આવતીકાલે થશે, જેમાં 95 લાખથી વધુ મતદાતા મતદાન કરશે. પાંચ બેઠક પૈકી ભારતીય જનતા પાર્ટીના કદાવાર નેતાનું ભાવિ આવતીકાલે થશે.આ પાંચ બેઠક પર ભાજપના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિત…
- નેશનલ

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું કાલે મતદાન, આ ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી શરૂ થવામાં હવે માત્ર એક જ દિવસ બાકી છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. આ તબક્કામાં કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની NDA અને વિપક્ષી INDIA ગઠબંધન વચ્ચે લોકસભાની ઘણી બેઠકો પર…
- નેશનલ

લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ
નવી દિલ્હીઃ આગામી ૧૩ મેના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે નામાંકન પ્રક્રિયા ગુરૂવારથી શરૂ થઇ હતી. રાષ્ટ્રપતિ વતી ચૂંટણી પંચ દ્વારા આ અંગેની સૂચના જારી કરવામાં આવી હતી.ચોથા તબક્કામાં નવ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની ૯૬ બેઠકો પર…
- નેશનલ

હીટવેવ પ્રકોપઃ બંગાળમાં સરકારી સ્કૂલમાં ૨૨ એપ્રિલથી સમર વેકેશન
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સરકારે ગુરૂવારે પ્રવર્તમાન હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સંચાલિત શાળાઓમાં એટલે કે સરકારી શાળાઓમાં ઉનાળુ વેકેશન અગાઉ નિર્ધારિત તારીખ કરતા વહેલા એટલે કે ૨૨ એપ્રિલથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.શાળા શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ એક સૂચના…
- આપણું ગુજરાત

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ AAP સાથે છેડો ફાડ્યો, ભાજપમાં જોડાવા મુદ્દે કહીં આ વાત
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનો પડઘમ શરૂ થઈ ગયો છે ત્યારે આમ આદમી પાર્ટીની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. AAPને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે, સુરતમાં પાર્ટીના અગ્રણી યુવા નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો…
- મહારાષ્ટ્ર

Good News: સાકરના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર સતત ત્રીજા વર્ષે દેશમાં મોખરે
મુંબઈ: ૧૦૯ લાખ મેટ્રિક ટનથી વધુ ખાંડનું ઉત્પાદન કરીને સતત ત્રીજા વર્ષે મહારાષ્ટ્રે ખાંડના ઉત્પાદનમાં તેનું સ્થાન જાળવી રાખ્યું છે. ઉત્તર પ્રદેશમાં ૧૦૫ લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થવાની ધારણા છે. વર્ષની શરૂઆતમાં વરસાદ અને ઇથેનોલ ઉત્પાદન પર પ્રતિબંધને કારણે…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વકરે આપ્યું આ નિવેદન, વિવાદ થવાની શક્યતા
મુંબઈઃ ગેંગસ્ટર અરુણ ગવળીની દીકરી અને પૂર્વ કોર્પોરેટર ગીતા ગવળી મેયર બને ત્યાં સુધી સાથ આપવાની જાહેરાત તાજેતરમાં વિધાનસભાના અધ્યક્ષ એડવો. રાહુલ નાર્વેકરે કરી હતી. આ જાહેરાતને લઈ શક્યત છે કે વિવાદ પણ ઊભો થઈ શકે છે.મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરે…
- આમચી મુંબઈ

મધ્ય રેલવે હવે ટ્રેનોની સ્પીડ ઘટાડવા આ ડિવાઈઝસની મદદ લેશે…
મુંબઈ: ચોમાસામાં પશ્ચિમી ઘાટ સેક્શનમાં ટ્રેનના પ્રવાસને સુરક્ષિત બનાવવા માટે મધ્ય રેલવે દ્વારા મુંબઈ-પુણે/નાશિક સેક્શનમાં સ્પીડ સેન્સિંગ ડિવાઇસ (સ્પીડ માપતા ઉપકરણ) બેસાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે.સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટ્રેન ઘાટ વિસ્તારમાં દોડી રહી હશે ત્યારે આ…
- નેશનલ

લોકસભા ચૂંટણીઃ મધ્ય પ્રદેશના મંડલામાં ફરજ વખતે કર્મચારીને આવ્યો હાર્ટ એટેક
મંડલા (મધ્યપ્રદેશ): મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા એક સરકારી કર્મચારીનું હાર્ટ અટેકથી મોત થયું હતું. તેઓ પોલિટેકનિક કોલેજમાંથી ચૂંટણી સંબંધિત સામગ્રી એકત્ર કર્યા બાદ મંડલા લોકસભા મતવિસ્તારમાં તેમના ફરજના સ્થળે જઈ રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ અટેક આવ્યો હતો.…









