- મનોરંજન
માત્ર Chamkila નહીં, આ એક્ટરની પણ ગોળી મારી કરી દીધી હતી હત્યા
ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ હેડલાઈન્સમાં છે, આ એક ગાયકની વાર્તા છે. તે સમયે અમર સિંહ ચમકીલા તેની કારકિર્દીની ટોચ પર હતા અને તેમને ઘણો પ્રેમ મળી રહ્યો હતો. ચમકીલા અને તેની ગાયિકા પત્ની અમરજોતની હત્યા ધોળે દહાડે ગોળી…
- મહારાષ્ટ્ર
સંજય રાઉતે ભાજપના આ મહિલા ઉમેદવારના ‘ડાન્સર’ અને ‘બબલી’ કહ્યા…
મુંબઈ: પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ફરી એક વખત પોતાના નિવેદનોના કારણે વિવાદ જગાવ્યો છે. રાઉતે ભાજપના અમરાવતીના ઉમેદવાર તેમ જ હાલના સાંસદ નવનીત રાણા વિશે અણછાજતી ટીપ્પણી કરી હતી.રાઉતે રાણાને ‘ડાન્સર’…
- મનોરંજન
પૂજા મુઝે ભી ઐસા હેર સ્ટાઈલ ચાહિયે… કોની હેર સ્ટાઈલનો દિવાનો થયો Sharukh Khan?
IPL-2024માં KKRનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ શાનદાર રહ્યું છે અને ટીમના માલિક પણ અને બોલીવૂડના કિંગખાન એટલે કે Sharukh Khan પણ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે અને દરેક મેચ જોવા સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. કિંગખાન તરીકે ફેન્સના દિલો પર…
- નેશનલ
પાંચ દિવસ મેષ રાશિમાં બની રહ્યો છે આ દુર્લભ યોગ, ત્રણ રાશિના જાતકોને જલસા જ જલસા…
જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે અને આ ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે વિવિધ રાજયોગ, શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. આ રાજયોગ અમુક રાશિના જાતકો માટે ખૂબ જ શુકનિયાળ નિવડે છે…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે ફરી બ્લોક, વાહનોની લાંબી કતારો લાગી
પુણે-મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થયાના 25 વર્ષ બાદ આ હાઈવે પરથી પસાર થતા વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હવે પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પરથી દરરોજ 60 હજાર વાહનો પસાર થાય છે. શનિવાર, રવિવાર અને રજાના દિવસે હાઈવે પર ટ્રાફિક જામ…
- નેશનલ
આજનું રાશિફળ (19-04-24): આ ત્રણ રાશિના જાતકોની સુખ-સુવિધાઓમાં થશે વધારો, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉતાર-ચઢાવ લઈને આવી રહ્યો છે. વેપારમાં આજે કોઈને પણ મોટી રકમ ઉધાર આપવાનું ટાળો. આજે કોઈ કામ માટે યોજના બનાવશો. તમારી પ્રગતિના માર્ગમાં જો કોઈ અવરોધ આવી રહ્યા હશે તો તે દૂર…
- સ્પોર્ટસ
મુંબઈના શ્ર્વાસ અધ્ધર કર્યા પછી પંજાબ હાર્યું
મુલ્લાનપુર: મુંબઈ ઇન્ડિયન્સે યજમાન પંજાબ કિંગ્સને નવ રનથી હરાવીને આબરૂ સાચવી લીધી હતી. 193 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં પંજાબે ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી, પરંતુ શશાંક સિંહ (41 રન, પચીસ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર), સુપરસ્ટાર બૅટર આશુતોષ શર્મા…
- આપણું ગુજરાત
વડોદરા રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને ચઢવા જતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત
ટ્રેનમાં જગ્યા મેળવવા માટે મુસાફરો ઘણી વખત ચાલું ટ્રેને ચઢવાના પ્રયાસો કરતા હોય છે, જો કે આવું દુ:શાહસ ઘણી વખત જીવલેણ સાબિત થાય છે. વડોદરા રેલવે સ્ટેશન પર એક હ્રદય દ્રાવક દુર્ઘટના બની હતી. એક વૃદ્ધા ચાલુ ટ્રેને ચઢવા જતા…
- આપણું ગુજરાત
આગામી 24 કલાક બાદ રાજ્યનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે: હવામાન વિભાગ
રાજ્યના લોકો છેલ્લા ત્રણ દિવસથી ભીષણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે હવામાન વિભાગે મોટી રાહત આપતી આગાહી કરી છે. હવામાન વિભાગની આગામી દિવસો માટેની આગાહી અનુસાર, આગામી 24 કલાક બાદ સમગ્ર રાજ્યનું મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટી…
- સ્પોર્ટસ
અમદાવાદમાં કૅન્સર અને થેલેસેમિયાના 12,000 દર્દીઓએ મૅચ માણી
અમદાવાદ: બુધવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચ જોવા આવવા માટે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ તરફથી કૅન્સર તથા થેલેસેમિયાના 12,000 દર્દીઓને આમંત્રણ અપાયું હતું અને તમામ પૅશન્ટ્સે આ મૅચ ખૂબ માણી હતી.ફોર અને સિક્સર તેમ…