- નેશનલ
મનીષ સિસોદિયાને કોર્ટે આપ્યો ઝટકો, પ્રચાર માટે જામીન અરજી પર કોર્ટે ચુકાદો રાખ્યો અનામત
નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણી પ્રચાર માટે વચગાળાની જામીન અરજી કરી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમં આ મામલે આજે સુનાવણી યોજાઈ અને કોર્ટે પોતાનો ચુકાદો 30 એપ્રિલ સુધી સુરક્ષિત રાખ્યો છે. સીબીઆઈએ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો…
- આપણું ગુજરાત
આવી રહી છે રેલવેની સ્પેશિયલ સવારી…વેકેશન માટે જવાનું હોય તો કરાવી લો બુકિંગ
અમદાવાદઃ એક તરફ ત્રાહિમામ ગરમી છે, પરંતુ બીજી બાજુ બાળકોના વેકેશન પણ છે, આથી લોકોએ ફરવાના પ્લાન બનાવી રાખ્યા છે ત્યારે રેલવેએ (Western railway) તમારી સુવિધાને ધ્યાનમાં રાખી સ્પેશિયલ ટ્રેન (Special trains)ની સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના સાબરમતી…
- આમચી મુંબઈ
પાણીને મુદ્દે વિવાદ થતાં પડોશીઓ પર હુમલો કર્યો: પરિવારના ત્રણ સભ્યો સામે ગુનો દાખલ
થાણે: ડોંબિવલીમાં પાણીને મુદ્દે વિવાદ થતાં પડોશીઓ પર હુમલો કરવા પ્રકરણે પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે આરોપી રીના મિશ્રા, અંકિત મિશ્રા અને અખિલ કુમાર સામે ગુનો દાખલ કર્યો હતો.પોલીસના…
- આમચી મુંબઈ
1.36 કરોડનું ડ્રગ્સ પકડાયું: સાત જણની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલના (એએનસી)સ્ટાફે મલાડ, કુર્લા અને વસઇ-વિરારથી રૂ. 1.36 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડીને સાત જણની ધરપકડ કરી હતી.એએનસીના કાંદિવલી યુનિટના અધિકારીઓએ શુક્રવારે મલાડ અને વસઇ-વિરારથી ચાર જણને ઝડપી પાડીને તેમની પાસેથી રૂ. 1.24 કરોડનું…
- આમચી મુંબઈ
રૂ. પાંચ લાખની માગી લાંચ: સબ-ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: કંપનીના માલિક પાસેથી રૂ. પાંચ લાખની લાંચ માગવા બદલ દહિસર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર વિરુદ્ધ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ગુનો દાખલ કર્યો હતો.ફરિયાદીની કંપનીના નામનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હોવાથી ફરિયાદી બેન્કમાં જઇને તપાસ કરી હતી. એ સમયે બેન્કના…
- આમચી મુંબઈ
કારને અડફેટે લીધા બાદ ટ્રક વૃક્ષ સાથે ટકરાઇ: ડ્રાઇવર-ક્લિનર ઘાયલ
થાણે: થાણેના પાંચપખાડી સ્થિત મુંબઈ-નાશિક માર્ગ પર કારને અડફેટમાં લીધા બાદ ટ્રક વૃક્ષ સાથે ટકરાતાં ડ્રાઇવર અને ક્લિનર ઘાયલ થયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે આ અકસ્માત થયો હતો, જેમાં ઘવાયેલા બંનેની ઓળખ ડ્રાઇવર રામપ્રસાદ શહાણી (32) અને ક્લિનર મોનહ…
- સ્પોર્ટસ
લખનઊની ટીમ લખનઊમાં જીતી, પણ હવે મંગળવારે ચેન્નઈને ચેન્નઈમાં હરાવવી મુશ્કેલ
લખનઊ: આઇપીએલની સીઝનમાં કોઈ બે ટીમ વચ્ચે એક મુકાબલો થઈ જાય ત્યાર બાદ તરત જ (બીજી જ મૅચમાં) એ જ બે ટીમ પાછી સામસામે આવી જાય એવું જવલ્લે જ બન્યું છે. આ વખતે ફરી બનવાનું છે.શુક્રવારે લખનઊમાં ભારતરત્ન અટલ બિહારી…
- મનોરંજન
માત્ર Chamkila નહીં, આ એક્ટરની પણ ગોળી મારી કરી દીધી હતી હત્યા
ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ હેડલાઈન્સમાં છે, આ એક ગાયકની વાર્તા છે. તે સમયે અમર સિંહ ચમકીલા તેની કારકિર્દીની ટોચ પર હતા અને તેમને ઘણો પ્રેમ મળી રહ્યો હતો. ચમકીલા અને તેની ગાયિકા પત્ની અમરજોતની હત્યા ધોળે દહાડે ગોળી…
- મહારાષ્ટ્ર
સંજય રાઉતે ભાજપના આ મહિલા ઉમેદવારના ‘ડાન્સર’ અને ‘બબલી’ કહ્યા…
મુંબઈ: પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ફરી એક વખત પોતાના નિવેદનોના કારણે વિવાદ જગાવ્યો છે. રાઉતે ભાજપના અમરાવતીના ઉમેદવાર તેમ જ હાલના સાંસદ નવનીત રાણા વિશે અણછાજતી ટીપ્પણી કરી હતી.રાઉતે રાણાને ‘ડાન્સર’…
- મનોરંજન
પૂજા મુઝે ભી ઐસા હેર સ્ટાઈલ ચાહિયે… કોની હેર સ્ટાઈલનો દિવાનો થયો Sharukh Khan?
IPL-2024માં KKRનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ જ શાનદાર રહ્યું છે અને ટીમના માલિક પણ અને બોલીવૂડના કિંગખાન એટલે કે Sharukh Khan પણ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે અને દરેક મેચ જોવા સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. કિંગખાન તરીકે ફેન્સના દિલો પર…