- નેશનલ
મમતા બેનર્જીની ચૂંટણી પંચને અપીલ, ‘દૂરદર્શનના ભગવાકરણને તાત્કાલિક રોકો’
પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શનના લોગોનો રંગ ભગવો કરવાને લઈ રાજકારણ ગરમાયું છે. આ માલે હવે વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા છે અને સરકાર પર દૂરદર્શન પર ભગવાકરણનો આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને ચૂંટણી પંચને તેને…
- આમચી મુંબઈ
શિવસેના યુબીટી એનસીપી-કૉંગ્રેસ સાથે જોડાતાં હિન્દુત્વના મતો શિંદે સેના તરફ ઢળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડીની સરકારમાં જે રીતે રાજ્યમાં હિન્દુત્વ વિરોધી વાતાવરણ ફેલાયું હતું તેનાથી લોકોમાં શિવસેના પ્રત્યે નારાજગી ફેલાઈ હતી. વાસ્તવમાં એકનાથ શિંદેએ બળવો કર્યો ત્યારે પોતાના બળવા માટે સૌથી પહેલું કારણ એવું આપવામાં…
- નેશનલ
કૉંગ્રેસ એવો વેલો છે કે આધાર આપનારાને સૂકવી નાખે: વડા પ્રધાન મોદી
પરભણી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પરભણીમાં શનિવારે કૉંગ્રેસની સરખામણી એવા વેલા સાથે કરી હતી કે જેની પાસે મૂળિયાં કે શાખાઓ હોતી નથી અને તેને આધાર આપનારા વૃક્ષને જ તે સુકવી નાખે છે. તેમણે લોકોને એવી અપીલ કરી હતી કે…
- નેશનલ
કૉંંગ્રેસ પીએફઆઈ પરનો પ્રતિબંધ હટાવવા માગે છે: અમિત શાહ
જયપુર/કોટા: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આરક્ષણને મુદ્દે જુઠાણું ફેલાવવાનો ગંભીર આક્ષેપ કરતાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે વિપક્ષો પણ એવી ઈચ્છા રાખતા હશે કે એસસી, એસટી અને ઓબીસીને આપવામાં આવેલું આરક્ષણ ખતમ કરી નાખવામાં આવે તો…
- મહારાષ્ટ્ર
યવતમાળ-વાશિમ સીએમ એકનાથ શિંદે માટે પ્રતિષ્ઠાનો જંગ
યવતમાળ-વાશિમ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ એકનાથ શિંદેને તેમની પાર્ટીના પાંચ વખતના સાંસદ ભાવના ગવળીને આ ખેડૂત-પ્રભાવિત મતવિસ્તારમાંથી હટાવવા અને તેના બદલે રાજશ્રી પાટીલને મેદાનમાં ઉતારવા માટે ભારે દબાણ કર્યા પછી યવતમાળ-વાશિમ બેઠક પર બધાનું ધ્યાન કેન્દ્રીત થયું છે. તેઓ કુણબી…
- સ્પોર્ટસ
મહિલા કુસ્તીબાજો વિનેશ, રીતિકા અને અંશુએ સપાટો બોલાવ્યો અને…
બિશ્કેક (કીર્ગિઝસ્તાન): ભારતની ત્રણ મહિલા કુસ્તીબાજોે વિનેશ ફોગાટ (50 કિલો કૅટેગરી), રીતિકા (76 કિલો) અને અંશુ મલિક (57 કિલો) આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થઈ ગઈ છે.ભારતીય રેસલિંગ ફેડરેશનના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ સામેના જાતીય શોષણને લગતા આક્ષેપોના સંદર્ભમાં…
- આમચી મુંબઈ
થાણે જિલ્લાની 936 શાળા બની તમાકુમુક્ત
થાણે: થાણે જિલ્લાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સિગારેટ, ગુટખા જેવા તમાકુયુક્ત પદાર્થોના વ્યસનથી મુક્ત કરવા માટે જિલ્લા સરકારી હૉસ્પિટલ મારફત તમાકુમુક્ત શાળા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશના સારા પરિણામો જણાઈ રહ્યા છે. 2019થી 2024ના સમયગાળામાં 936 શાળાઓને તમાકુમુક્ત…
- મનોરંજન
… અને ગુસ્સામાં Dharmendraએ સાચી ગોળીઓ ચલાવી Amitabh Bachchan પર!
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? આ સાથે સાથે જ મનમાં એવો સવાલ પણ ઉપસ્થિત થયો હશે કે આખરે એવી તે શું મજબૂરી આવી ગઈ કે બોલીવૂડના હીમેન તરીકે ઓળખાતા દિગ્ગજ અભિનેતા Dharmendraએ ઈન્ડસ્ટ્રીના Mega Star Amitabh Bachchan પર ગોળીઓ ચલાવવી…
- સ્પોર્ટસ
નાઇજિરિયાનો યુવાન 60 કલાક સુધી ચેસ રમ્યો એટલે આવી ગયો રેકૉર્ડ-બુકમાં
ન્યૂ યૉર્ક: એક કલાકમાં સૌથી વધુ 3,249 પુશઅપ્સ કરવાનો વિશ્ર્વવિક્રમ ઑસ્ટ્રેલિયાના ડેનિયલ સ્કેલીના નામે છે. સૌથી વધુ સંખ્યામાં નૉન-સ્ટૉપ પુશઅપ્સનો વર્લ્ડ રેકૉર્ડ જાપાનના મિનોરુ યોશિદાના નામે છે. જોકે આ તો થઈ શારીરિક કસરતની વાત. માનસિક કસરત ચેસની રમતમાં થતી હોય…